Saturday, October 1, 2022
Home Sports T20 વર્લ્ડકપ પહેલા ઇંગ્લેન્ડના કોચિંગ સ્ટાફમાં માઇક હસ્સીનો સમાવેશ

T20 વર્લ્ડકપ પહેલા ઇંગ્લેન્ડના કોચિંગ સ્ટાફમાં માઇક હસ્સીનો સમાવેશ

  • ઇંગ્લેન્ડે T20 વર્લ્ડકપ માટે તૈયારીઓ શરૂ કરી
  • ભૂતપૂર્વ પેસ બોલિંગ કોચ ડેવિડ સાકેરનો કર્યો સમાવેશ
  • હસ્સી-સાકેર ઉપરાંત મુખ્ય કોચ મેથ્યૂ મોટ પણ ઓસ્ટ્રેલિયન

ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા ખાતે રમાનારા T20 વર્લ્ડકપ માટે ભૂતપૂર્વ પેસ બોલિંગ કોચ ડેવિડ સાકેર તથા ભૂતપૂર્વ બેટ્સમેન માઇક હસ્સીને પોતાની ટીમના કોચિંગ સ્ટાફમાં સામેલ કર્યા છે. ECBના નિર્ણયના કારણે ટીમના કોચિંગ સ્ટાફમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો રહેશે.

- Advertisement -

કોચિંગ સ્ટાફમાં ઓસ્ટ્રેલિયનનો સમાવેશ

આ બંને ઉપરાંત મુખ્ય કોચ મેથ્યૂ મોટ પણ ઓસ્ટ્રેલિયાનો છે. સાકેર પાકિસ્તાન સામેની આગામી T20 શ્રેણીથી ટીમ સાથે જોડાશે. તે ઇંગ્લેન્ડના બોલિંગ કોચ તરીકે પાંચ વર્ષ સેવા આપી ચૂક્યો છે. તેના કોચિંગ હેઠળ ઇંગ્લેન્ડે 2010-11ની એશિઝ શ્રેણીમાં જીત્યું હતું અને નંબર-1 ટીમ પણ બની હતી. તેનો છેલ્લા કાર્યકાળ 2015 સુધીનો રહ્યો હતો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને 13 કરોડ મળશે, IPL કરતાં સાત કરોડ

ICC મેગા ઇવેન્ટ માટે કુલ 45.67 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની અપાશેરનર્સ-અપ ટીમને 6.5 કરોડ રૂપિયા  પ્રથમ રાઉન્ડ હારનારી ટીમને 33.62 લાખ રૂપિયા અપાશે ટી20 વર્લ્ડ કપ...

વિમેન્સ એશિયા કપમાં ભારતનો આજે શ્રીલંકા સામે મુકાબલો થશે

ટી20 ક્રિકેટ ભારત છ વખત વન-ડે તથા બે વખત ટી20માં જીત્યું છેમિડલ ઓર્ડરમાં હસીની પરેરા અને હર્ષિતા સમરવિક્રમા જવાબદારી સંભાળશે કોવિડ-19ના કારણે ચાર વર્ષ બાદ...

ટીમ ઈન્ડિયા ગુવાહાટી પહોંચી, અર્શદીપ-ચાહરે કેક કાપી કરી ઉજવણી

દક્ષિણ આફ્રિકા સામે બીજી T20 માટે ટીમ ગુવાહાટી પહોંચી બીજી મેચ 2 ઓક્ટોબરે બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે પેહલી મેચમાં જીતના હીરો અર્શદીપ-દીપક ચાહરે કેક કાપીભારતીય...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!