Sunday, September 25, 2022
Home Health - Food 10 મિનિટમાં ઘરે બનાવો રાજસ્થાની લસણની ચટણી

10 મિનિટમાં ઘરે બનાવો રાજસ્થાની લસણની ચટણી

  • દાળ કે શાકનો વધી જશે સ્વાદ
  • પરાઠા કે રોટલાને બનાવશે ટેસ્ટી
  • સરળ સ્ટેપ્સમાં ઝડપથી બનશે લસણની ચટણી

અનેકવાર એવું બને છે કે ડિનર ટેબલ પર અનેક પકવાન હોવા છતાં તે અધૂરું લાગે છે. આ સિવાય ભોજનની સાથે જો સ્વાદિષ્ટ ચટણી હોય તો તેનો સ્વાદ વધી જાય છે. જો તમને તીખી ચટણી પસંદ છે તો તમે રાજસ્થાનની ટેસ્ટી લસણની ચટણી ટ્રાય કરી શકો છો. રાજસ્થાની ફૂડ જેવા કે દાળ બાટી, મકાઈની રોટલી, પરાઠા કે દાળ ભાતની સાથે ખાઈ શકો છો. તે તમારા ભોજનનો ટેસ્ટ વધારી દે છે. લસણ ડાયજેશન માટે સારું માનવામાં આવે છે. તેની ચટણી ખાવાથી મનને શાંતિ મળે છે. તો જાણો કેવી રીતે ઘરે સરળતાથી લસણની ચટણી મિનિટોમાં બનાવી શકાય છે.

- Advertisement -

સામગ્રી

  • 1 કપ લસણની કળીઓ
  • 1 નાની ચમચી આમચૂર પાવડર
  • 1 નાની ચમચી નાના ટુકડામાં સુધારેલું આદુ
  • 1 નાની ચમચી મીઠું
  • 4 નંગ આખા લીલા મરચા
  • 1 ચમચી જીરું
  • 2 ચમચી ધાણાજીરું
  • 2 ચમચી ઘી કે તેલ

બનાવવાની રીત

ચટણી બનાવવા માટે સૌથી પહેલા આખા લાલ મરચાને ડીંટા કાઢીને અડધો કલાક સુધી પલાળી રાખો. આ પછી મરચાને અલગ કરો. હવે લસણને છોલી લો. મિકસર બાઉલ લો અને તેમાં લસણની કળીઓ, આખા લાલ મરચાં, આદુ, જીરું, જીરા પાવડર, મીઠું બધું મિક્સ કરો. હવે તેની સ્મૂધ પેસ્ટ તૈયાર કરો. જરૂર લાગે તો થોડું પાણી મિક્સ કરો. હવે તેમાં આમચૂર પાવડર મિક્સ કરી લો.

આ પછી એક પેન ગરમ કરો. તેમાં તેલ કે ઘી ઉમેરો અને તેમાં મિક્સરના મિશ્રણને 2 મિનિટ માટે ફ્રાય કરો. થોડીવાર સાંતળ્યા બાદ તેલ અલગ થશે. હવે ગેસ બંધ કરી લો. ટેસ્ટી લસણની ચટણી સર્વ કરવા માટે તૈયાર છે. તમે તેને એરટાઈટ ડબ્બામાં અઠવાડિયા માટે સ્ટોર કરી શકો છો.  

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

નવરાત્રિના ઉપવાસમાં બનાવો સાબુદાણાના લાડુ, નહીં આવે મીઠાઈની યાદ

સાબુદાણામાં વધારે પ્રમાણમાં પ્રોટીન હોય છે વ્રતમાં સાબુદાણાનો ઉપયોગ હેલ્ધી રાખશે લાડુ ખાવાથી મળશે અલગ જ સંતોષ આવતીકાલથી એટલે કે 26 સપ્ટેમ્બરથી નવરાત્રિના તહેવારની શરૂઆત થઈ રહી...

કબજિયાતને દૂર કરવાની સાથે જાણો ગુલાબની પાંદડીના 10 ફાયદા

ગુલાબની પાંદડીઓ વજન ઓછું કરવામાં મદદ કરે છે. સ્કીન સંબંધી સમસ્યાઓ જેમકે પિંપલ્સ ઠીક કરવામાં મદદ કરે છે. ગુલાબની પાંદડીઓના સેવનથી એક્ટિવનેસ જળવાઈ રહેશે. ગુલાબની પાંદડીનો...

સવારે પલાળેલી કિશમિશ ખાવાના છે 10 ફાયદા, જાણો ઉપયોગની રીત

પલાળેલી કિશમિશ ચાવીને ખાવાથી કબજિયાત દૂર થાય છે એન્ટીબેક્ટેરિયલ ગુણ ફીવરને ઠીક કરવામાં કરશે હેલ્પ એન્ટીઓક્સીડન્ટ ફ્રી રેડિકલ્સને દૂર કરીને કેન્સરની સંભાવના ઘટશે કિશમિશમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ,...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!