Sunday, September 25, 2022
Home Sports T20 વર્લ્ડકપ માટે બાંગ્લાદેશની ટીમ જાહેર, મહમુદુલ્લાહની બાદબાકી

T20 વર્લ્ડકપ માટે બાંગ્લાદેશની ટીમ જાહેર, મહમુદુલ્લાહની બાદબાકી

  • સિનિયર ઓલરાઉન્ડર સાકિબ અલ હસન ટીમનું નેતૃત્વ કરશે
  • પૂર્વ T20 સુકાની મહમુદુલ્લાહની બાદબાકીથી આશ્ચર્ય
  • T20 વર્લ્ડકપમાં 24મી ઓક્ટોબરે બાંગ્લાદેશનનો પ્રથમ મુકાબલો

ઓસ્ટ્રેલિયા ખાતે ચાલુ વર્ષે રમાનારા ICC T20 વર્લ્ડકપ માટે બાંગ્લાદેશની ટીમ જાહેર થઈ છે અને સિનિયર ઓલરાઉન્ડર સાકિબ અલ હસન ટીમનું નેતૃત્વ કરશે. એશિયા કપમાં બાંગ્લાદેશની પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ડાબોડી બેટ્સમેન મહમુદુલ્લાહ રિયાદની ટીમમાંથી બાદબાકી કરવામાં આવી છે.

- Advertisement -

મહમુદુલ્લાહની બાદબાકીથી આશ્ચર્ય

ભૂતપૂર્વ T20 સુકાની મહમુદુલ્લાહની બાદબાકીથી પસંદગી સમિતિ સામે પ્રશ્નાર્થ થઈ રહ્યા છે. સ્ટાર વિકેટકીપર લિટન દાસનું ટીમમાં પુનરાગમન થયું છે. મહમુદુલ્લાહે એશિયા કપના ગ્રૂપ તબક્કાની બે મેચમાં 25 અને 27નો સ્કોર કર્યો હતો. ખરાબ પ્રદર્શનના કારણે તેની ટીમમાંથી બાદબાકી કરવામાં આવી છે. તે બાંગ્લાદેશ માટે 121 T20 મેચ રમ્યો છે અને છ અડધી સદી વડે 2,121 રન બનાવ્યા છે. બાંગ્લાદેશની ટીમ T20 વર્લ્ડકપમાં 24મી ઓક્ટોબરે પોતનો પ્રથમ મુકાબલો રમશે.

બાંગ્લાદેશની ટીમ:

- Advertisement -

સાકિબ અલ હસન (સુકાની), લિટન દાસ, યાસિર અલી, અફિફ હુસૈન, નૂરુલ હસન, સબ્બીર રેહમાન, નજમુલ હુસૈન શાન્તો, મોસાડેક હુસૈન, મેહદી હસન મિરાજ, મુસ્તાફિઝુર રહેમાન, મોહમ્મદ સૈફુદીન, તસ્કિન એહમદ, ઇબાદત હુસૈન, હસન મહમૂદ, નાસુમ એહમદ

Source link

- Advertisement -
RELATED ARTICLES

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

IND Vs AUS LIVE: 11 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 95/4

કેમેરોન ગ્રીને 21 બોલમાં 52 રન બનાવી આઉટ એરોન ફિન્ચ 7, સ્મિથ 9 રન બનાવી આઉટ અક્ષર-ભુવનેશ્વર-ચહલે ઝડપી વિકેટ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા...

IND-A vs NZ-A: કુલદીપની હેટ્રિક બાદ પૃથ્વી શૉએ ચોગ્ગા-છગ્ગાનો કર્યો વરસાદ

ભારત-Aએ બીજી ODIમાં ન્યુઝીલેન્ડ-Aને હરાવ્યું ભારતે 3 મેચની ODI શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી ભારત Aની જીતના હીરો પૃથ્વી શો અને કુલદીપ યાદવ રહ્યા ભારત-Aએ પૃથ્વી શૉની...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!