Wednesday, September 28, 2022
Home Gujarat ગુજરાતમાં લમ્પી વાયરસના કેસમાં વધારો થયો

ગુજરાતમાં લમ્પી વાયરસના કેસમાં વધારો થયો

  • મહિસાગર જીલ્લામાં લમ્પી વાયરસના કેસમાં વધારો
  • મહિસાગરમાં 972 જેટલા પશુ લમ્પી વાયરસની ઝપેટમાં
  • જીલ્લામાં બે લાખથી વધુ પશુનું રસીકરણ કરાયું

મહિસાગર જીલ્લામાં લમ્પી વાયરસના કેસમાં વધારો થયો છે. જેમાં મહિસાગરમાં 972 જેટલા પશુ લમ્પી વાયરસની ઝપેટમાં આવ્યા છે. તથા જીલ્લામાં બે લાખથી વધુ પશુઓનું રસીકરણ કરાયું છે. લુણાવાડામાં 25, ખાનપુર 202, કડાણા 47, સંતરામપુર 170, બાલાસિનોર 54, વીરપુર 474 કેસ સામે આવ્યા છે.

- Advertisement -

મહિસાગર જીલ્લામાં લમ્પી વાયરસના કેસમાં વધારો
ઉલ્લેખનીય છે કે જીલ્લામાં 16 જેટલા પશુના લમ્પી વાયરસના કારણે મોત થયા છે. જેમાં લમ્પી વાયરસને અટકાવવા હાલ અલગ અલગ 18 ટીમો બનાવાઈ છે. જીલ્લામાં અત્યાર સુધીમાં 2 લાખ કરતા વધુ પશુને વેક્સિન આપવામાં આવી છે. તેમજ ગુજરાત બહાર ભારતીય જનતા પાર્ટીએ આજે જયપુરમાં પશુઓમાં લમ્પી રોગને લઈને મોટા પાયે વિરોધ પ્રદર્શન કર્યું હતું. લમ્પી વાયરસના કારણે આ બીમારીથી રાજસ્થાનમાં 50,000થી વધુ પશુઓના મોત થઈ ગયા છે. પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું, બેરિકેડ તોડી નાખ્યા અને તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

જીલ્લામાં બે લાખથી વધુ પશુનું રસીકરણ કરાયું
બીજેપી આ મુદ્દાને રાજ્ય વિધાનસભામાં પણ ઉઠાવી રહી છે. લમ્પી રોગ તરફ રાજ્ય સરકારનું ધ્યાન આકર્ષિત કરવા માટે સોમવારે બીજેપીના એક ધારાસભ્ય વિધાનસભા સંકુલમાં પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી અશોક ગેહલોતે માંગ કરી છે કે, કેન્દ્ર સરકાર આ ગાંઠ વાળી બીમારીને રાષ્ટ્રીય આપત્તિ ઘોષિત કરે. તેમણે કહ્યું કે, અમારી પ્રાથમિકતા એ છે કે, ગાયોના જીવનને લમ્પી રોગથી કઈ રીતે બચાવી શકાય. કેન્દ્રએ રસી અને દવાઓ આપવાની છે. આવી સ્થિતિમાં તેને રાષ્ટ્રીય આપત્તિ ઘોષિત કરવાની માંગ કરી રહ્યા છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

મેમનગરમાં બે દિવસ પહેલાં બનેલા રોડનો ડામર ફક્ત પેનથી ઊખડી ગયો

સળંગ ફૂટપાથ બનાવતા સોસાયટીના રહીશોને હાલાકીનબળી ગુણવત્તા, વ્યાપક ભ્રષ્ટાચારનો વિપક્ષી નેતાનો આક્ષેપ AMC દ્વારા VVIPના આગમન વેળા રાતોરાત રોડ બનાવી દેવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!