Tuesday, September 27, 2022
Home Life-Style ગરબામાં દેખાશો અલગ અને સ્ટાઈલિશઃ બોલિવૂડ સેલેબ્સની સ્ટાઈલ કરશે કમાલ

ગરબામાં દેખાશો અલગ અને સ્ટાઈલિશઃ બોલિવૂડ સેલેબ્સની સ્ટાઈલ કરશે કમાલ

  • નવરાત્રિમાં પૂજા સાથે રંગનું પણ મહત્ત્વ
  • ગ્લેમરસ લુક માટે ખાસ છે આઉટફિટ્સ
  • બોલિવૂડ સેલેબ્સના લૂક કરશે તમારી મદદ

નવરાત્રિના સમયે રંગનું પણ ખાસ મહત્ત્વ હોય છે અને તેને શુભ માનવામાં આવે છે. આ નવરાત્રિએ પોતાને ગ્લેમરસ લૂક આપવા માટે તમે 9 દિવસ માટે બોલિવૂડ દીવાના આઉટફિટ્સે ફોલો કરી શકો છો. આ એવો તહેવાર છે જ્યાં દેવી દુર્ગાની પૂજા ભક્તો દ્વારા કરાય છે. નવરાત્રિના સમયે રંગ મહત્ત્વના હોય છે અને શુભ માનવામાં આવે છે. આ નવરાત્રિએ પોતાને ગ્લેમરસ લુક આપવા માટે તમે 9 દિવસને માટે બોલિવૂડ દીવાથી આ આઉટફિટ્સનો આઈડિયા લઈ શકે છે.

- Advertisement -

પહેલા દિવસે સફેદ રંગની પૂજા કરાય છે. અને અનન્યા પાંડેનો મિરર વર્ક લહેંગો તમારી નવરાત્રિને શરૂ કરવા માટે એક સારો ડ્રેસ છે. અનન્યાના આ આઈવરી લહેંગામાં કાચનું વર્ક છે. મિરર વર્ક હંમેશા સ્ટનિંગ લાગે છે અને ક્યારેય પણ આઉટ ઓફ ફેશન થતું નથી. આ રીતે પહેરવેશ તમને અલગ લૂક આપશે.

શ્રૂતિ હાસનનો લાલ લહેંગો તમારા માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. ઓર્ગેના કેપની સાથે પ્રિન્ટેડ લાલ લહેંગો સુપર સ્ટાઇલિશ દેખાઈ શકે છે. તમે આ લૂકની સાથે લોકોનું ધ્યાન પણ ખેંચી શકશો.

રકુલ પ્રીતનો આ સુંદર ભૂરા રંગનો લહેંગો આ દિવસ માટે યોગ્ય છે. હેવી સિંગલેટ રફલ્ડ સ્લીવ્સ વાળો હેવી બ્રોડરી બ્લાઉઝ સેક્સી અને ક્લાસી લાગે છે. જો તમને હેવી વર્કના કપડા પસંદ છે તો આ સારો વિકલ્પ હોઈ શકે છે.

- Advertisement -

ચમકદાર અને પીળા રંગના કપડા પહેરીને નવરાત્રિના ચોથા દિવસે તમે સૌને હેરાન કરી શકો છો. તમે જ્હાનવી કપૂરની જેમ સુંદર પીળા કલરના લહેંગા સેટને પણ કૅરી કરી શકો છો. જ્હાનવીએ પોતાના લૂકને સુંદર ઈયરિંગ્સની સાથે પેયર કર્યા છે અને વાળને પણ ખુલ્લા રાખ્યા છે.

માધુરી દીક્ષિતે આ ગ્રીન લહેંગામાં નવરાત્રિના 5માં દિવસના લૂકને સુંદર ઓપ આપ્યો છે. ન્યૂડ લિપ શેડ અને કાજલથી સજેલી આંખોની સાથે તમે પોતાને તૈયાર કરો.

સાડીના લૂક વિના નવરાત્રિના દિવસો અધૂરા છે. સાડીમાં સજવાનો આ યોગ્ય અવસર છે. આલિયા ભટ્ટની જેમ સિલ્વર શિમરી સાડી એક સારો વિકલ્પ હોઈ શકે છે. સ્લીવલેસ બ્લાઉઝ વાળી સિલ્વર સાડી જેમાં પ્લંઝિંગ વી નેકલાઈન અને બેકલેસ ડિટેલિંગ છે.

નવરાત્રિનો સાતમો દિવસ નારંગી રંગ સાથે ઉજવાય છે. તમારા વાઈબ બેસિક છે તો તમે ચીજને સિંપલ રાખવાનું પસંદ કરી શકો છો. કેટરિના કેફના એમ્બ્રોઈટ ઓરેન્જ કૂર્તા સેટ માટે તમે પરફેક્ટ આઉટફિટ ઈન્સ્પિરેશન છે.

નવરાત્રિનો આઠમો દિવસ લીલા રંગ સાથે જોડાયેલો છે. કૃતિ સેનનની જેમ તમે પણ લીલા રંગના લહેંગા સાથે તેને ખાસ બનાવી શકો છો.

સારા અલી ખાનનો ગુલાબી લહેંગો આખી દુનિયા માટે ઉત્સવ માટે છે. નવરાત્રિના અંતિમ દિવસ માટે તે યોગ્ય છે. 

Source link

- Advertisement -
RELATED ARTICLES

રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ લૂક

નહીં પડે મોંઘી સ્કીન કૅર પ્રોડક્ટ્સની જરૂર ઘઉંનો લોટ, હળદર, ચંદન પાવડર કરશે મદદ દહીં, બેસન, મલાઈ પણ કરો મિક્સ દાદી નાનીની સ્કીન જેવો ગ્લો મેળવવા માટે...

તમારા હાથને આ રીતે રાખો કોમળ

ઘણી યુવતીઓની ત્વચા જરૂર કરતાં વધારે પડતી જ સ્વેટી હોય છે, કારણ કે તેમના હાથના પંજા અને પગની પાની જરૂરિયાત કરતાં વધારે સ્વેટી મતલબ...

અમદાવાદની આ પોળમાં નવરાત્રિમાં પુરુષો રમે છે મહિલાના વેશમાં ગરબા

સતી માતાની યાદમાં મનાવાય છે પરંપરા પુરુષો આઠમની રાતે મહિલાનો શ્રૃંગાર ધારણ કરે છે મહિલાના વેશમાં ગરબા રમીને પૂરી કરે છે માનતા અમદાવાદમાં કોટ વિસ્તારમાં આવેલી એક...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ લૂક

નહીં પડે મોંઘી સ્કીન કૅર પ્રોડક્ટ્સની જરૂર ઘઉંનો લોટ, હળદર, ચંદન પાવડર કરશે મદદ દહીં, બેસન, મલાઈ પણ કરો મિક્સ દાદી નાનીની સ્કીન જેવો ગ્લો મેળવવા માટે...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!