Monday, September 26, 2022
Home National ભારતની ધરતી પર 8 ચિત્તાઓનું લેન્ડિગ, નામિબિયાથી ગ્વાલિયર પહોંચ્યુ વિશેષ વિમાન

ભારતની ધરતી પર 8 ચિત્તાઓનું લેન્ડિગ, નામિબિયાથી ગ્વાલિયર પહોંચ્યુ વિશેષ વિમાન

  • નામીબિયાથી 8 ચિત્તાઓને લઈને વિશેષ વિમાન ગ્વાલિયરમાં લેન્ડ કરાયુ
  • અહીંથી હેલિકોપ્ટર દ્વારા કુનો નેશનલ પાર્ક લઈ જવામાં આવશે
  • મધ્યપ્રદેશના CM શિવરાજ સિંહ ચૌહાણે PMનો માન્યો આભાર

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આ પ્રસંગે PM મોદી મધ્યપ્રદેશના કુનો-પાલપુર અભયારણ્યમાં બનેલા ક્વોરેન્ટાઈન એન્ક્લોઝરમાં નામીબિયાથી આવતા ચિત્તાઓને છોડશે. આ સાથે PMમ મોદી સેલ્ફ હેલ્પ ગ્રુપ કોન્ફરન્સમાં પણ હાજરી આપશે. વડાપ્રધાન મોદી આજે સવારે 9.40 વાગ્યે વિશેષ વિમાન દ્વારા ગ્વાલિયર પહોંચશે. આ પછી તેઓ સવારે 9.45 કલાકે કુનો નેશનલ પાર્ક જવા રવાના થશે.

- Advertisement -

નામીબિયાથી 8 ચિત્તાઓને લઈને વિશેષ વિમાન ગ્વાલિયરમાં લેન્ડ કરાયુ

- Advertisement -

નામિબિયાથી આઠ ચિત્તા ભારતમાં આવ્યા છે. જે સ્પેશિયલ પ્લેનથી ગ્લેવિયર એરપોર્ટ પર લેન્ડ થયું છે. હવે તેમને અહીંથી હેલિકોપ્ટર દ્વારા કુનો નેશનલ પાર્ક લઈ જવામાં આવશે.

PM મોદીએ કહ્યું- વન્યજીવોના સંરક્ષણના પ્રયાસોને નવી તાકાત મળશે

મધ્યપ્રદેશના CM શિવરાજે કહ્યું કે PM મોદીનું સ્વાગત છે

મધ્યપ્રદેશના CM શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે આ મધ્યપ્રદેશ માટે અભૂતપૂર્વ સૌભાગ્યનો દિવસ છે. તેમના જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ પવિત્ર સ્થળ પર ઉપસ્થિત રહીને દેશમાં ચિતા વસાહતનું ઉદ્ઘાટન કરશે. હું રાજ્યના નાગરિકો વતી તેમનો ખરા દિલથી આભાર વ્યક્ત કરું છું. સમગ્ર મધ્યપ્રદેશ PM મોદીના સ્વાગત માટે આતુર છે. આજે તેમનો જન્મદિવસ છે જેની ભાવપૂર્વક શુભેચ્છાઓ. Source link

- Advertisement -
RELATED ARTICLES

હિન્દુ બનવા ધર્મ પરિવર્તનની જરૂર નથી, ભારતમાં રહેતા તમામ હિન્દુ: ભાગવત

'ભારતીય અને હિન્દુ બંને સમાનાર્થી છે, ભારતમાં રહેતા તમામ લોકો ઓળખની દ્રષ્ટિએ હિન્દુ છે' 'ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ ફેલાવનારા મુઘલો, બ્રિટિશ શાસકો પહેલા પણ હિંદુઓ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત, બસ ખાઇમાં ખાબકતા 7 વિદ્યાર્થીઓના મોત

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત, 10 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહિમાચલના કુલ્લુમાં (Kullu) એક દર્દનાક અકસ્માત થયો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

હિન્દુ બનવા ધર્મ પરિવર્તનની જરૂર નથી, ભારતમાં રહેતા તમામ હિન્દુ: ભાગવત

'ભારતીય અને હિન્દુ બંને સમાનાર્થી છે, ભારતમાં રહેતા તમામ લોકો ઓળખની દ્રષ્ટિએ હિન્દુ છે' 'ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ ફેલાવનારા મુઘલો, બ્રિટિશ શાસકો પહેલા પણ હિંદુઓ...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!