Monday, September 26, 2022
Home National જાણો મોદીના એવા મિત્રો વિશે જેમને PM આજે પણ યાદ કરે છે

જાણો મોદીના એવા મિત્રો વિશે જેમને PM આજે પણ યાદ કરે છે

  • પ્રધાનમંત્રી ઘણી વાર ભાષણમાં કે બ્લોગમાં તેમના મિત્રોનો ઉલ્લેખ કરતાં જોવા મળ્યા છે
  • સુમનભાઈને ફોન કરી તેમની અને તમન પૌત્ર સાથે પણ વાત કરી  
  • અબ્બાસનો એક બ્લોગમાં ઉલ્લેખ કર્યો હતો 

પ્રધાનમંત્રી મોદીના મિત્ર અબ્બાસ વિશે 

- Advertisement -

પ્રધાનમંત્રી ઘણી વાર ભાષણમાં કે બ્લોગમાં તેમના મિત્રોનો ઉલ્લેખ કરતાં જોવા મળ્યા છે…

તેમણે હીરાબાના 100 માં જન્મદિવસે અબ્બાસનો ઉલ્લેખ કર્યો હતો જે તેમનો નાનપણનો મિત્ર હતો. અબ્બાસ વિશે તેમણે લખ્યું હતું કે અબ્બાસના પિતા અને મારા પિતા મિત્રો હતા અને અબ્બાસના પિતાનું અચાનક મૃત્યુ થઈ જતાં મારા પિતા તેમને અમારા ઘરે લઈ આવ્યા હતા અને હીરા બાએ પોતાના બાળકની જેમ જ મોટો કર્યો હતો. જેઓ હાલ ઓસ્ટ્રેલિયામાં હોવાના સમાચાર છે.

મિત્ર સુમનભાઈ સાથે કરી વાત 

આ સિવાય એક દિવસ તેમણે તેમના સ્કૂલના મિત્ર સુમનભાઈને ફોન કર્યો હતો. કે કેમ છે મિત્ર?ને સ્કૂલની જૂની વાતો વાગોળી તથા બીજા મિત્રોને પણ યાદ કર્યા.

- Advertisement -

પછી એક વખત રતનાબાપાને યાદ કર્યા, રતનાબાપાને ફોન કરીને કહ્યું બાપા તમે મને યાદ કરો છો? બાપાએ જવાબમાં કહ્યું યાદ તો કરીએ ને, દેશ માટે તમે ખૂબ કામ કરો… ને તેમના બાળકો વિશે પણ વાત કરી હતી, પ્રધાનમંત્રી રાતનબાપાના ઘરે ગયાની વાત પણ વાગોળી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત, બસ ખાઇમાં ખાબકતા 7 વિદ્યાર્થીઓના મોત

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત, 10 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહિમાચલના કુલ્લુમાં (Kullu) એક દર્દનાક અકસ્માત થયો...

તિરુપતિ બાલાજી મંદિર પાસે 85,705 કરોડની સંપત્તિ

TTDની દેશભરમાં 7123 એકરમાં ફેલાયેલી કુલ 960 જેટલી સંપત્તિઓ આવેલી છેતિરુપતિ દેવસ્થાન ટ્રસ્ટ દેશભરમાં કુલ 960 સંપત્તિઓ ધરાવે છે જગવિખ્યાત તિરુમાલા તિરુપતિ મંદિર વિશ્વમાં સૌથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!