Wednesday, September 28, 2022
Home Entertainment ખુશી કપૂરે બોડીકોન ડ્રેસમાં કરાવ્યું હોટ ફોટોશૂટ, ફેન્સ થયા આફરીન

ખુશી કપૂરે બોડીકોન ડ્રેસમાં કરાવ્યું હોટ ફોટોશૂટ, ફેન્સ થયા આફરીન

  • ખુશી કપુરે શેર કર્યા બોલ્ડ અને બિન્દાસ ફોટોસ
  • જાહ્નવી કપુરની બહેન ખુશી ઈન્સ્ટાગ્રામ પર ખૂબજ એક્ટિવ 
  • ખુશી કપુર ઝોયા અખ્તરની ‘ધ આર્ચિઝ’માં એક્ટિંગ કરશે

ખુશી કપૂરે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આમાં તે બોડીકોન ડ્રેસમાં બોલ્ડ પોઝ આપતી જોઈ શકાય છે. તેણે એક સુંદર બેગ પણ લઈને છે અને તે સીડી પર પોઝ આપી રહી છે. તેઓએ એક મિત્ર સાથે પોઝ આપ્યો છે. બંન્ને કેમેરા સામે જોઈને હસતા જોવા મળી રહ્યાં છે. તેમની પાછળ એક વૃક્ષ અને લાઈટિંગ પણ દેખાય છે. ખુશી કપૂરે ઈમોજી સાથે તસવીરો શેર કરી છે. ખુશીની આ ફોટોસ પર લોકો પોઝિટીવ કમેન્ટ્સ કરીને પ્રેમ વરસાવી રહ્યાં છે. 

- Advertisement -

ખુશી કપૂર ટૂંક સમયમાં ધ આર્ચીઝ નામની ફિલ્મમાં જોવા મળશે

ખુશી કપૂરની તસવીરો સુહાના ખાન, જ્હાન્વી કપૂર અને સોનમ કપૂરને પણ પસંદ આવી છે.ખુશી કપૂર ટૂંક સમયમાં ધ આર્ચીઝ નામની ફિલ્મમાં જોવા મળશે.તેના સિવાય આ ફિલ્મમાં સુહાના ખાન અને અગસ્ત્ય નંદાની પણ મહત્વની ભૂમિકા હશે. આ ફિલ્મનું નિર્દેશન ઝોયા અખ્તરે કર્યું છે

ખુશી કપૂર જ્હાન્વી કપૂરની બહેન છે

ખુશી કપૂર જ્હાન્વી કપૂરની બહેન છે. જ્હાનવી કપૂર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે.તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરે છે. આ પહેલા પણ ખુશી કપૂરે તેની હોટ અંદાજમાં તસવીરો શેર કરી હતી, જેને ચાહકોએ ખુબ ગમાડ્યું છે. ખુશી કપૂર તેના ડેબ્યુને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ પહેલા તે ફિલ્મો પણ આસિસ્ટ કરી ચૂકી છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

ઘણા લોકો કહે છે કે મેં આને રિઈમેજિન કર્યું : રહેમાન

નેહા કક્કરના ન્યુ સોંગ બાદ છેડાયેલા વિવાદમ્યુઝિક કમ્પોઝર એ.આર. રહેમાને નેહાનું નામ લીધા વિના ઝાટકી 'જેટલું હું આ રિમિક્સ કલ્ચરને જોવું છું તેટલું જ આ...

દીપિકા પાદુકોણની તબિયત બગડી, હોસ્પિટલમાં થવું પડ્યું દાખલ

અભિનેત્રીની તબિયત લથડી હોવા અંગે પ્રોડ્યુસરે ખુલાસો કરવો પડ્યો અભિનેત્રી કોવિડમાંથી રિકવરી બાદ તપાસ માટે હોસ્પિટલ ગઈ : પ્રોડ્યુસર અગાઉ હૃદયના ધબકારા વધતા દીપિકાને હોસ્પિટલ જવું...

અલી અને રિચા ચઢ્ઢાએ રિસેપ્શનનું વેન્યુ મુંબઈમાં ફાઈનલ કર્યું, જાણો પેલેસ અંગે

અલી અને રિચા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે મુંબઈમાં રિસેપ્શન માટે 176 વર્ષ જૂની મિલની અંદરની જગ્યા પસંદ કરાઈ રિસેપ્રશન માટે હેરિટેજ હાઉસ પસંદ કરવામાં આવ્યું...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!