Monday, September 26, 2022
Home Gujarat બનાસકાંઠા જિલ્લામાં થયેલા વરસાદને પગલે પાલનપુરમાં ખાડારાજ

બનાસકાંઠા જિલ્લામાં થયેલા વરસાદને પગલે પાલનપુરમાં ખાડારાજ

  • પાલનપુરના મોટાભાગના માર્ગો પર ખાડારાજ સર્જાયું
  • તંત્ર દ્વારા ખાડા પુરવાની કામગીરી હાથ ન ધરાતા શહેરીજનોમાં રોષ
  • પાલિકા પોતાના આંતરિક વિખવાદોમાં સપડાયેલી

બનાસકાંઠા જિલ્લામાં થયેલા વરસાદને પગલે જિલ્લાના મુખ્યમથક પાલનપુરના મોટાભાગના માર્ગો પર ખાડારાજ સર્જાયું છે. અને ખાડારાજને પગલે અનેક નાનામોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. જોકે ચોમાસુ પૂરું થવાને આરે હોવા છતાં પણ તંત્ર દ્વારા ખાડા પુરવાની કામગીરી હાથ ન ધરાતા શહેરીજનોમાં રોષ ભભૂક્યો છે.

- Advertisement -

પાલનપુરના મોટાભાગના માર્ગો પર ખાડારાજ સર્જાયું
ચોમાસાની ઋતુ દરમ્યાન થયેલા વરસાદને પગલે બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરના અનેક માર્ગો ધોવાઈ ગયા છે અને માર્ગો પર ખાડારાજ સર્જાયા છે. શહેરના ગુરૂનાનક ચોકથી ગઠામણ દરવાજા, ગણેશપુરા, વડલીવાળા પરા, ગોબરી રોડ સહિતના અનેક માર્ગો પર બે ફુટ ઉંડા ખાડા પડી જતા વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જો કે જાહેર માર્ગો પર પડેલા ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરવાને બદલે પાલિકા આંખ આડા કાન કરતા શહેરીજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

પાલિકા પોતાના આંતરિક વિખવાદોમાં સપડાયેલી
મહત્વની વાત છે કે પાલનપુર પાલિકા પોતાના આંતરિક વિખવાદોમાં સપડાયેલી છે. જો કે પાલિકાના પ્રમુખ હેતલબેન રાવલએ પાલિકા પ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધું અને તે બાદ 4 દિવસ અગાઉ જ પાલિકાને નવા પ્રમુખ મળ્યા છે. ત્યારે પાલિકાના આંતરિક વિખવાદોનો ભોગ જાણે પ્રજા બની રહી હોય તેમ શહેરનો વિકાસ રૂંધાયેલો આ માર્ગો પરથી જોવા મળી રહ્યો છે. જો કે કેટલાક માર્ગોની તો સ્થિતિ એવી છે કે રીક્ષા ચાલકો પણ આ માર્ગ પરની વર્ધી લેતા જ નથી તેને જ કારણે શહેરીજનોને પણ ભારે હાલાકી ભોવવવી પડી રહી છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ નવરાત્રિનો આજથી શુભારંભ

બે વર્ષ બાદ તહેવારની છેલ્લી ઘડીની ભીડે બજારમાં રોનક જમાવી, ખેલૈયાઓનું કીડિયારું ઊમટયુંલૉ-ગાર્ડન અને માણેકચોકમાં ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં  ચૂંદડી સહિત પૂજાપાની ખરીદી ખૂલી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!