Sunday, September 25, 2022
Home Entertainment જૂહી ચાવલાનું OTT ડેબ્યૂઃ ક્રાઈમ થ્રિલર સિરીઝ હશ હશથી કમબેક કરશે

જૂહી ચાવલાનું OTT ડેબ્યૂઃ ક્રાઈમ થ્રિલર સિરીઝ હશ હશથી કમબેક કરશે

  • જૂહી ચાવલા સ્ક્રીન પર કમબેક કરશે
  • અભિનેત્રી પોતાનું વેબ ડેબ્યૂ ક્રાઈમ થ્રીલર સિરીઝ થશે
  • ચાર-પાંચ વર્ષ પહેલાં જૂહી છૂટીછવાઈ એક-બે ફ્લ્મિોમાં દેખાઈ હતી

ઓટીટી 90ના દાયકાની અભિનેત્રીઓને સ્ક્રીન પર કમબેક માટેનું અનુકૂળ પ્લેટફેર્મ બની રહ્યાં છે. જૂહી ચાવલા પોતાનું વેબ ડેબ્યૂ ક્રાઈમ થ્રીલર સિરીઝ હશે.

- Advertisement -

હશ થી કરી રહી છે.આ સીરિઝમાં જ વર્ષો પછી આયેશા ઝુલ્કા પણ અભિનય કરતી જોવા મળશે. જૂહી ચાવલા સમયાંતરે ફ્લ્મિોમાં દેખાતી રહી છે. આઈપીએલ ફ્રેન્ચાઈઝીને લીધે તેની સ્ક્રીન પ્રેઝન્સ પણ સતત રહેતી હોય છે. જોકે, આયેશા ઝુલ્કા 90ના દાયકામાં તમામ ટોચના હીરો સાથે સુપરહિટ ફ્લ્મિો કર્યા બાદ લગભગ ગાયબ થઈ ગઈ હતી.

ચાર-પાંચ વર્ષ પહેલાં તે છૂટીછવાઈ એક-બે ફ્લ્મિોમાં દેખાઈ હતી. આ અગાઉ માધુરી દીક્ષિત, રવિના ટંડન તથા કાજોલ સહિતની અભિનેત્રીઓ પણ ઓટીટી પ્લેટફેર્મને અપનાવી ચૂકી છે. કેટલીય અભિનેત્રીઓને તો એવું પણ લાગે છે કે 90ના દાયકામાં બનતી ચોક્કસ પ્રકારની ફેર્મ્યુલા ફ્લ્મિોને કારણે તેમની અભિનય ક્ષમતાનો સાચો ઉપયોગ થયો જ ન હતો પરંતુ હવે ઓટીટી પર પડકારજનક ભૂમિકાઓ ભજવીને તેમને સંતોષ મળી રહ્યો છે. હશ હશ સિરીઝમાં જૂહી, આયેશા, સોહ અલી ખાન, કૃતિકા કામરા સહિતની હિરોઈનો છે અને તેનું દિગ્દર્શન પણ તનુજા ચન્દ્રાએ કર્યું છે. આમ આ ફ્લ્મિમાં નિર્માણનાં મોટાભાગના પાસાંમાં મહિલાઓએ પ્રદાન આપ્યું છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

VIDEO : ઉર્ફી જાવેદની એરપોર્ટ પર ખુશનુમા અદા, નવા લુકમાં આપ્યા પોઝ

નવા લુક સેન્સ માટે જાણીતી ઉર્ફી જાવેદની વધુ એક કાતિલ અદાથી ચાહકોના હોશ ઉડ્યા ઉર્ફી જાવેદે ફ્લાવર ડિઝાઈનની બ્રાલેટ સાથે ડેનિમ શોર્ટ સ્કર્ટમાં એરપોર્ટ પર...

મૌની રોયે જાળીદાર ડ્રેસનો ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થયો

મૌની રોયની થ્રોબેક તસવીરો ઈન્ટરનેટ સેન્સેશનમૌની રોય જાળીદાર ટોપ અને સ્કર્ટમાં જોવા મળી મૌનીએ હાલમાંજ બ્રહ્માસ્ત્રમાં તેની એક્ટિંગથી લોકોના દિલ જીત્યામૌની રોય તાજેતરમાં આલિયા ભટ્ટ...

શાહરૂખ ખાને શર્ટલેસ તસવીર શેર કરી, લખ્યુ સુંદર કેપ્શન

શાહરુખનો ફોટો બન્યો ઈન્ટરનેટ સેન્સેશનઆવતા વર્ષે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે આ ફિલ્મમસ્ક્યુલર બોડી અને લાંબા વાળમાં કિંગ ખાનનો લુક ફેન્સને પસંદ આવ્યો બોલિવૂડનો બાદશાહ શાહરૂખ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!