Wednesday, September 28, 2022
Home Science - Tech ગણવા પડશે જેલના સળિયા, Google પર સર્ચ ના કરશો આ વસ્તુ

ગણવા પડશે જેલના સળિયા, Google પર સર્ચ ના કરશો આ વસ્તુ

  • ગૂગલ પર કંઇપણ સર્ચ કરતા પહેલા રાખો ધ્યાન
  • શંકાસ્પદ વસ્તુઓની શોધ કરશો નહીં
  • સાયબર સેલ દ્વારા નજર રાખવામાં આવે છે 

આપણે બધા ગૂગલ સર્ચનો ઉપયોગ કરીએ છીએ અને તે ખૂબ જ મહત્વપૂર્ણ પણ છે કારણ કે જે વસ્તુઓ વિશે આપણે જાણતા નથી, ગૂગલ સર્ચ કર્યાની મિનિટોમાં આપણા સુધી પહોંચવાનું કામ કરે છે. જો તમે ગૂગલ સર્ચ વિશે વધારે જાણતા નથી તો તમારે એક મહત્વની વાત જાણવી જોઈએ અને તે એ છે કે જો ગૂગલ સર્ચનો ઉપયોગ ધ્યાનથી કરવામાં ન આવે તો તે તમારા માટે ઘણી મુશ્કેલી ઊભી કરી શકે છે. ખરેખરમાં ગૂગલ સર્ચ ક્યારેક તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે પરંતુ મોટાભાગના લોકો તેના વિશે જાણતા નથી. કેટલીક એવી વસ્તુઓ છે જેને જો તમે ગૂગલ સર્ચ કરશો તો તમે જેલના સળિયા પાછળ પહોંચી શકો છો. આજે અમે તમને આવા વિષય વિશે જણાવવા જઈ રહ્યા છીએ અને તમને એ પણ જણાવીશું કે તેને કેમ ન શોધવું જોઈએ.

- Advertisement -

બોમ્બ કેવી રીતે બનાવવો

ઘણીવાર લોકો ગૂગલ પર એવી વસ્તુઓ સર્ચ કરે છે, જેનો તેમને કોઈ અર્થ નથી હોતો. બોમ્બ કેવી રીતે બનાવવો વગેરે જેવી શંકાસ્પદ વસ્તુઓની શોધ કરશો નહીં. કારણ કે, આ ગતિવિધિઓ પર સાયબર સેલ દ્વારા નજર રાખવામાં આવે છે. આમ કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. સુરક્ષા એજન્સીઓ તમારી વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. જેમાં તમારે જેલ પણ જવું પડી શકે છે.

ચાઇલ્ડ પોર્ન

ભારત સરકાર ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લઈને ઘણી કડક છે. ગૂગલ પર ચાઈલ્ડ પોર્ન સર્ચ કરવું, જોવું કે શેર કરવું એ ગુનો છે. આને લગતા કાયદાનું ઉલ્લંઘન કરવા પર જેલ થઈ શકે છે.

- Advertisement -

ગર્ભપાત કેવી રીતે કરવો

ગૂગલ પર ગર્ભપાતની પદ્ધતિઓ શોધવી પણ ગુનાની શ્રેણીમાં આવે છે. તમે એવું બિલકુલ કરતા નથી. ભારતીય કાયદા અનુસાર ડૉક્ટરની સલાહ વિના ગર્ભપાત કરાવી શકાતો નથી.

- Advertisement -
RELATED ARTICLES

વોટ્સએપ પર તમને કોણે કર્યા છે બ્લોક, જાણો આ ટ્રિક પરથી

વોટ્સએપ પર બ્લોક કરવાની અનેક ટિપ્સમેસેજ કરવા પર નહીં દેખાય ડબલ ટિકનહીં કરી શકો વોટ્સએપ કોલઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પ્લેટફોર્મ પર ઘણી ઉપયોગી સુવિધાઓ...

ડિજિટલ ફૂટપ્રિન્ટ ઘટાડવાના સાત ઉપાય

આજના સમયમાં ઈન્ટરનેટ તમામ વર્ગની વ્યક્તિ માટે એક પ્રાથમિક જરૂરિયાત બની ચૂક્યું છે, એક વાર કદાચ જમવાનું નહીં મળે તો ચાલશે પણ ડેટા કનેક્શન...

ચાર્જર વગર જ ચાર્જ થતી અદ્ભુત ટેક્નોલોજી

નજીકના સમયમાં હવાથી પણ ચાર્જ થશે સ્માર્ટફોન Wardenclyff Tower જેને Tesla Tower થી પણ ઓળખવામાં આવે છે. તેનું નિર્માણ Nikola Teslaએ વર્ષ 1901માં લોન્ગ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!