Tuesday, September 27, 2022
Home Entertainment શું ઉર્મિલા ખરેખર દિકરીની માતા છે? અભિનેત્રીના પતિએ કર્યો આ મોટો ખુલાસો

શું ઉર્મિલા ખરેખર દિકરીની માતા છે? અભિનેત્રીના પતિએ કર્યો આ મોટો ખુલાસો

  • ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે કપલે બાળકને દત્તક લીધું છે.
  • ઉર્મિલા અને મોહસીનના લગ્નના 6 વર્ષ પૂર્ણ થયા છે
  • ઉર્મિલા અને મોહસીને દિકરીનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો 

અભિનેત્રી ઉર્મિલા માતોંડકર અવારનવાર પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં રહે છે. જોકે, તેના અંગત જીવનને લઈને ફરી સમાચાર સોશિયલ મીડિયા પર સમાચાર ફેલાયા છે કે દંપતીએ એક પુત્રીને દત્તક લીધી છે. હવે કપલે આ સમાચારની સત્યતા જણાવી છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસોથી એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઉર્મિલા તેના પતિ અને નાના બાળક સાથે જોવા મળે છે. તે ફોટા પર ફેન્સ સતત કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.

- Advertisement -

તમને જણાવી દઈએ કે અભિનેત્રી ઉર્મિલા માતોંડકરના પતિ મોહસીન અખ્તરે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક નાની બાળકી સાથેની એક પોસ્ટ શેર કરી હતી, જેના પછી ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે કપલે બાળકને દત્તક લીધું છે. તેમજ ચાહકો પણ તેને અભિનંદન આપી રહ્યા છે. આવી સ્થિતિમાં આ કપલે હાલમાં જ આ વાતનો ખુલાસો કર્યો છે.

- Advertisement -

મારી સુંદર ભત્રીજી આયરા

ઉર્મિલા માતોંડકરના પતિ મોહસિને બાળકી સાથેની તસવીર શેર કરી અને લખ્યું, ‘વાહ નાની રાજકુમારી, મારા પ્રિય હૃદયના સામ્રાજ્ય પર તમારું શાસન આખા વર્ષ સુધી રહી ગયું છે અને મારી નાની રાજકુમારી આયરાનો સૌથી રોમાંચર પહેલો જન્મદિવસ છે’. મોહસિને બાદમાં આ પોસ્ટને એડિટ કરીને ‘મારી સુંદર ભત્રીજી આયરા’ લખી હતી. બાદમાં ઉર્મિલાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન પણ કહ્યું હતું કે ‘આયરા મારા ભાઈની દીકરી છે. જ્યારે મને અભિનંદન સંદેશાઓ મળવા લાગ્યા, ત્યારે મેં મારી પોસ્ટમાં સુધારા કર્યા.

ઉર્મિલા અને મોહસીનના લગ્નના 6 વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ 2016માં ઉર્મિલાએ તેના બાંદ્રા સ્થિત ઘરમાં લગ્ન કર્યા હતા.Source link

- Advertisement -
RELATED ARTICLES

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

સની લિયોન સાથે થઈ મોટી છેતરપિંડી, જાણીને તમે પણ હેરાન થઈ જાશો…

સની લિયોનની પોસ્ટ જોરદાર વાયરલ થઈ રહી છેસનીએ વર્ષ 2012માં ફિલ્મ 'જિસ્મ 2'થી તેની બોલિવૂડ સફરની શરૂઆત કરી હતીસનીએ બધાને આ બાબતે સાવચેત રહેવા...

મલાઈકાએ ડાયમંડ રિંગ ફ્લૉન્ટ કરતા ફરી અર્જુન કપૂર સાથેનાં રિલેશન ચર્ચામાં આવ્યાં

સોશિયલ મીડિયા યૂઝર્સે કહ્યું 'અર્જુન કપૂર સાથે સગાઈ કરી લીધી?અનેક ચાહકોએ શુભેચ્છા પાઠવી અર્જુન પ્રેમિકા મલાઈકા કરતાં 12 વર્ષ નાનો બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ લૂક

નહીં પડે મોંઘી સ્કીન કૅર પ્રોડક્ટ્સની જરૂર ઘઉંનો લોટ, હળદર, ચંદન પાવડર કરશે મદદ દહીં, બેસન, મલાઈ પણ કરો મિક્સ દાદી નાનીની સ્કીન જેવો ગ્લો મેળવવા માટે...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!