Tuesday, September 27, 2022
Home Sports ભારતની મહિલા ટીમ ઇંગ્લેન્ડમાં 23 વર્ષ બાદ વન-ડે શ્રેણી જીતવા આતુર

ભારતની મહિલા ટીમ ઇંગ્લેન્ડમાં 23 વર્ષ બાદ વન-ડે શ્રેણી જીતવા આતુર

  • બુધવારે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે બીજી વન-ડે મેચ
  • શ્રેણી જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા
  • ભારતે છેલ્લે 1999માં ઇંગ્લેન્ડમાં વન-ડે શ્રેણી 2-1થી જીતી હતી

પ્રથમ મુકાબલામાં શાનદાર વિજય હાંસલ કર્યા બાદ આત્મવિશ્વાસથી સરભર ભારતીય વિમેન્સ ટીમ બુધવારે રમાનારી બીજી વન-ડેમાં પોતાના વિજયી અભિયાનને જારી રાખીને ઇંગ્લેન્ડની વિમેન્સ ટીમ સામે 23 વર્ષ બાદ વન-ડે શ્રેણી જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.

- Advertisement -

ઝૂલન ગોસ્વામીની છેલ્લી સિરીઝ

ભારતે છેલ્લે 1999માં ઇંગ્લેન્ડમાં વન-ડે શ્રેણી 2-1થી જીતી હતી. અંજુમ ચોપરો એક સદી અને એક અડધી સદી નોંધાવી હતી. ભારતની સિનિયર પેસ બોલર ઝૂલન ગોસ્વામીની આ છેલ્લી સિરીઝ હોવાના કારણે હરમનપ્રીતની ટીમ તેને વિજયી ફેરવેલ આપવા માટે કટિબદ્ધ છે. ઝૂલનના નામે સર્વાધિક વિકેટનો રેકોર્ડ નોંધાયેલો છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

તિરુવનંતપુરમમાં ભારતીય ટીમ પહોંચી, ચાહકોએ સંજુ-સંજુના નારા લગાવ્યા

પ્રથમ મેચ બુધવારે તિરુવનંતપુરમમાં રમાશેસાઉથ આફ્રિકાનો ભારત પ્રવાસ 28 સપ્ટેમ્બરથી શરૂ ચાહકોમાં અલગ જ ગુસ્સાનું વાતાવરણ જોવા મળ્યું T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે...

સ્વિમિંગ પૂલમાં દબદબો મેળવવા ગુજરાતના 18 સ્વિમર્સ તૈયાર, 12 મેડલ્સની સંભાવના

ગુજરાતના 18 સ્વિમર્ગ મેડલ્સ માટેના દાવેદાર રહેશેનેશનલ ગેમ્સમાં ગુજરાત ટોપ-5માં રહેશે તેવી આશા સ્વિમર્સ મોર્ડન ટેક્નિકવાળા પેડલ્સ, પુલ્લબૉય, સ્નોર્કલ સાથે પ્રેક્ટિસ કરે છે ઘરઆંગણે યોજાનારી 36મી...

નેશનલ ગેમ્સમાં મેડલ્સના દાવેદાર સહિત 400 પ્લસ એથ્લેટ્સના ડોપ ટેસ્ટ થશે

ગેમ્સ દરમિયાન સ્પિરિટ ઓફ પ્લે જળવાઈ રહે તે સુનિશ્ચિત કરાશેડોપ ટેસ્ટના દોષિત ખેલાડીઓના નામ જાહેર કરવામાં આવતા નથી ખેલાડીનો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવે તો તેને...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ લૂક

નહીં પડે મોંઘી સ્કીન કૅર પ્રોડક્ટ્સની જરૂર ઘઉંનો લોટ, હળદર, ચંદન પાવડર કરશે મદદ દહીં, બેસન, મલાઈ પણ કરો મિક્સ દાદી નાનીની સ્કીન જેવો ગ્લો મેળવવા માટે...

દિલ્હીના શાહીનબાગ, રોહિણીમાં PFI પર તવાઈ, 30 લોકોની અટકાયત

દિલ્હીમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના અનેક સ્થળો પર દરોડા ATS લખનૌની ટીમે બુલંદશહરમાં PFIના અડ્ડાઓ પર દરોડા પાડ્યા ગાઝિયાબાદમાં રાત્રે 3 વાગ્યે દરોડા રાષ્ટ્રીય રાજધાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!