Wednesday, September 28, 2022
Home International કેનેડામાં ગોળીબારમાં ઘાયલ ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ

કેનેડામાં ગોળીબારમાં ઘાયલ ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ

  • ગયા સોમવારે થયેલા ગોળીબારમાં ઘાયલ સતવિંદરનું સારવાર દરમિયાન મૃત્યુ, હુમલાખોરનું પણ મૃત્યુ
  • મિલ્ટન ખાતે ગયા સોમવારે થયેલા ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થી પણ ઘાયલ થયો
  • કુટુંબીજનો અને મિત્રોની હાજરીમાં સતવિંદરે અંતિમ શ્વાસ લીધા 

કેનાડાના ઓન્ટારિયામાં ગયા સોમવારે થયેલા ગોળીબારમાં ઘાયલ થયેલા ભારતીય વિદ્યાર્થીનું શનિવારે મૃત્યુ થયું છે. આ ઉપરાંત આ ઘટનામાં એક પોલીસકર્મી સહિત અન્ય બે લોકોનાં પણ મૃત્યુ થયા છે. હિલ્ટન પ્રાદેશિક પોલીસ સેવા તરફથી જારી નિવેદનમાં જણાવ્યા મુજબ મિલ્ટન ખાતે ગયા સોમવારે થયેલા ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થી પણ ઘાયલ થયો હતો. તેની ઓળખ સતવિંદરના રૂપમાં થઈ હતી. પોલીસે જણાવ્યું કે હેમિલ્ટન સરકારી હોસ્પિટલમાં મૃત્યુ દરમિયાન તેનું અવસાન થયું હતું. કુટુંબીજનો અને મિત્રોની હાજરીમાં સતવિંદરે અંતિમ શ્વાસ લીધા હતા.

- Advertisement -

સતવિંદરની બહેન સરબજોત કૌરે ટોરેન્ટો સ્ટાર સમાચારપત્રને જણાવ્યું હતું કે સતવિંદરના પિતાએ શનિવારે હોસ્પિટલને લાઇફ સપોર્ટ દૂર કરવા મંજૂરી આપી દીધી હતી. કોરોના વૈશ્વિક મહામારી પહેલાં પિતા પુત્રને છેલ્લીવાર મળ્યા હતા. સિંહના પિતા દુબઇમાં ડ્રાઇવરની નોકરી કરે છે, હિંસક ઘટના બન્યા પછી તેઓ કેનેડા પહોંચ્યા હતા. પરિવારને સતવિંદરના મૃતદેહને ભારત લઈ જવા મદદ કરવા એક મંચે 35 હજાર ડોલરની રકમ એકઠી કરી લીધી હતી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

આ કેવી વાત? હવેથી લગ્ન પણ થશે EMI પર?

15 હજાર જેટલાં નવદંપતી એક સર્વેક્ષણ કરવામાં આવ્યું સર્વેક્ષણ પ્રમાણે એક લગ્નમાં સરેરાશ રૂપિયા 22 લાખનો ખર્ચ થાય છે દંપતિઓના જણાવ્યા પ્રમાણે લગ્ન ખર્ચ હપ્તામાં આપવાની...

યુગાન્ડામાં વધ્યો ઈબોલાનો પ્રકોપ, 23 લોકોના મોતથી હાહાકાર

જીવલેણ ઈબોલા વાયરસનો ખતરો વધ્યો આ રોગની કોઈ રસી વિકસાવાઈ નથી 23 મોતમાંથી ફક્ત 5ની ઓળખ થઈ છે યુગાન્ડામાં જીવલેણ ઈબોલા વાયરસનો ખતરો ઘણો વધી ગયો છે....

F-16 ફાઈટર જેટની ડિલ, તમે કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી: જયશંકર

એસ જયશંકરે વોશિંગ્ટન ઈસ્લામાબાદ સંબંધો પર સવાલ ઉઠાવ્યાભારત અને પાકિસ્તાન સાથે અમારા સંબંધો અલગ છે અમેરિકા પાકિસ્તાનને 450 મિલિયન ડોલર આપશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!