Monday, September 26, 2022
Home Sports ભારતની હોકી ખેલાડી નમિતા ટોપ્પોએ નિવૃત્તિ લીધી

ભારતની હોકી ખેલાડી નમિતા ટોપ્પોએ નિવૃત્તિ લીધી

  • હોકી ખેલાડી નમિતા ટોપ્પોએ હોકીને અલવિદા કહ્યું
  • ઓડિશાની નમિતાએ 2012માં નેશનલ ટીમમાં સ્થાન મેળવ્યું
  • 2014-2018 એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ-સિલ્વર જીતનાર ટીમની સભ્ય

ભારત માટે 150 કરતાં વધારે મેચ રમી ચૂકેલી અનુભવી હોકી ખેલાડી નમિતા ટોપ્પોએ રમતને અલવિદા કરી દીધી છે. ઓડિશાની 27 વર્ષીય નમિતાએ 2012માં નેશનલ ટીમમાં સ્થાન મેળવ્યું હતું. તે 2014 અને 2018ની એશિયન ગેમ્સમાં અનુક્રમે બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીતનાર ટીમની સભ્ય હતી.

- Advertisement -

એશિયા કપમાં બ્રોન્ઝ જીતનાર ટીમનો હિસ્સો

2007માં સ્ટેટ ટીમમાં પ્રવેશ મેળવનાર નમિતાની 2018માં ભારતની અંડર-18 ટીમ માટે પસંદગી થઈ હતી. તે આ વર્ષે બેંગકોક ખાતેના એશિયા કપમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ટીમનો હિસ્સો હતી. 2012માં આયરલેન્ડના ડબલીન ખાતે રમાયેલી એફઆઇએચ ચેમ્પિયન્સ ચેલેન્જ માટેની સિનિયર નેશનલ ટીમમાં તેને પ્રથમ વખત પસંદ કરવામાં આવી હતી.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

એકલા મખાણા ન ભાવે તો ટ્રાય કરો ખીર, વધશે ઉપવાસની મજા

9 દિવસ સુધી કરાય છે માતાજીની આરાધના મખાણા ઉપવાસમાં આપે છે એનર્જી ગળ્યું ખાવાનું મન છે તો બનાવો ખીર આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ...

12 વર્ષ નાના અર્જુન સાથે મલાઇકાએ કરી સગાઇ! હાથમાં પહેરી રિંગ

મલાઇકાએ શેર કર્યો વીડિયોફ્લોન્ટ કરી ડાયમંડ રિંગવીડિયો થયો વાયુવેગે વાયરલઅરબાઝ ખાનની એક્સ પત્ની મલાઈકા અરોરા હવે 12 વર્ષ નાના અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!