Monday, September 26, 2022
Home Sports આઠ ઓવરની રોમાંચક મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

આઠ ઓવરની રોમાંચક મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

  • ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને બીજી T20માં 6 વિકેટે હરાવ્યું
  • રોહિત શર્માએ 20 બોલમાં ધામેકદાર 46 રન ફટકાર્યા 
  • અક્ષર પટેલ-જસપ્રીત બુમરાહની દમદાર બોલિંગ  

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ T20 મેચની સિરીઝની બીજી મેચ આજે નાગપુરના વિદર્ભ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઈન્ડિયાને મેચ જીતવા આઠ ઓવરમાં 91 રનનો ટાર્ગેટ મળ્યો હતો જેને ભારતીય ટીમે 7.2 ઓવરમાં હાસિલ કર્યો હતો. 

- Advertisement -

રોહિત શર્માની દમદાર બેટિંગ 

કેપ્ટન રોહિત શર્માએ 20 બોલમાં દમદાર 46 રન ફટકાર્યા હતા. દિનેશ કાર્તિકે ચોગ્ગો ફટકારી ટીમને જીત અપાવી હતી.

- Advertisement -

પ્લેઇંગ ઇલેવનમાં બદલાવ

ટીમમાં બે બદલાવ કરવામાં આવ્યા છે. જસપ્રીત બુમરાહ અને રિષભ પંતને પ્લેઇંગ-11માં લેવામાં આવ્યા છે. તેમની બદલે ભુવનેશ્વર કુમાર અને ઉમેશ યાદવને પડતા મુકવામાં આવ્યા છે.

બંને ટીમની પ્લેઇંગ ઇલેવન

ભારતઃ

કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રિષભ પંત, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ.

ઓસ્ટ્રેલિયા:

એરોન ફિન્ચ, કેમેરોન ગ્રીન, સ્ટીવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, ડી સેમ્સ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ, પેટ કમિન્સ, એસ એબોટ, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ

મેચ 2 કલાક મોડી શરૂ થઈ

ટૉસ પહેલા 6:30 વાગે થવાનો હતો. પરંતુ વેટ આઉટફિલ્ડના કારણે ટૉસ 9:15 વાગે થયો હતો. મેચમાં અંપાયર્સે કુલ ત્રણવાર આઉટફિલ્ડ ચેક કરી હતી. જેમાં પહેલા બે વખત તો તેઓ આઉટફિલ્ડને લઈને ખુશ નહોતા. પરંતુ ત્રીજીવારના ચેકિંગમાં તેઓ રમાડવા માટે તૈયાર હતા. ​​​​​​​વેટ આઉટફિલ્ડના કારણે મેચ મોડી શરૂ થતા હવે 8-8 ઓવરની મેચ રમાશે. એટલે કે એક બોલર 2 ઓવર નાખી શક્શે.Source link

- Advertisement -
RELATED ARTICLES

દુલીપ ટ્રોફી: સાઉથ ઝોનને હરાવી વેસ્ટ ઝોન ચેમ્પિયન બન્યું

ફાઇનલમાં વેસ્ટ ઝોને સાઉથ ઝોનને 294 રનથી હરાવ્યું વેસ્ટ ઝોને છેલ્લા ત્રણ દિવસમાં મજબૂત પ્રદર્શન કર્યું યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ મેચ બન્યો ઘરઆંગણાની ટૂર્નામેન્ટ દુલીપ...

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

દુલીપ ટ્રોફી: સાઉથ ઝોનને હરાવી વેસ્ટ ઝોન ચેમ્પિયન બન્યું

ફાઇનલમાં વેસ્ટ ઝોને સાઉથ ઝોનને 294 રનથી હરાવ્યું વેસ્ટ ઝોને છેલ્લા ત્રણ દિવસમાં મજબૂત પ્રદર્શન કર્યું યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ મેચ બન્યો ઘરઆંગણાની ટૂર્નામેન્ટ દુલીપ...

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

એકલા મખાણા ન ભાવે તો ટ્રાય કરો ખીર, વધશે ઉપવાસની મજા

9 દિવસ સુધી કરાય છે માતાજીની આરાધના મખાણા ઉપવાસમાં આપે છે એનર્જી ગળ્યું ખાવાનું મન છે તો બનાવો ખીર આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!