Friday, October 7, 2022
Home Sports SAAF અંડર-17માં બાંગ્લાદેશને 2-1થી હરાવી ભારત ફાઇનલમાં

SAAF અંડર-17માં બાંગ્લાદેશને 2-1થી હરાવી ભારત ફાઇનલમાં

  • ભારતે સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 2-1થી હરાવ્યું
  • થાંગલાલસોન ગંગટેએ 51મી તથા 59મી મિનિટે બે ગોલ કર્યા
  • પ્રથમ હાફમાં બંને ટીમ ગોલ કરવામાં નિષ્ફળ રહી

ભારતે સાફ અંડર-17 ફૂટબોલ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 2-1થી હરાવીને ફાઇનલમાં સ્થાન નિવૃત્ત કર્યું હતું. યુવા સ્ટ્રાઇકર થાંગલાલસોન ગંગટેએ 51મી તથા 59મી મિનિટે બીજા હાફમાં બે ગોલ કરીને ભારતને વિજય અપાવ્યો હતો. બાંગ્લાદેશે 62મી મિનિટે પેનલ્ટી કોર્નરને મીરાજુલ ઇસ્લામની મદદથી ગોલમાં ફેરવ્યો હતો. બંને ટીમને પ્રથમ હાફમાં ગોલ કરવાની ઘણી તક મળી હતી પરંતુ બંને નિષ્ફળ રહી હતી. 16મી મિનિટે ભારતને ગોલ કરવાની સીધી તક મળી હતી પરંતુ તે વેડફાઇ ગઇ હતી.

- Advertisement -

બીજા હાફમાં ભારતની આક્રમક રમત

ભારતે બીજા હાફમાં વધારે આક્રમક રમત દાખવી હતી અને પાંચમી મિનિટે લીડ મેળવી હતી. સ્ટ્રાઇકર ગંગટેએ હરીફ ટીમની ડિફેન્સ હરોળને ભેદીને ગોલકીપરની જમણી બાજુથી બોલને ગોલપોસ્ટમાં નાખી દીધો હતો. સાત મિનિટ બાદ ભારતે સ્કોર 2-0નો કર્યો હતો. બાંગ્લાદેશે વળતો પ્રહાર કર્યો હતો પરંતુ વાનલાપેકા ગુઇટેના શોટને અધવચ્ચેથી રોકીને ગંગટેએ હરીફ ટીમના ગોલપોસ્ટ તરફ લઇ જઇને બીજો ગોલ નોંધાવ્યો હતો. બાંગ્લાદેશ માટે સ્ટ્રાઇકર મીરાજુલે પેનલ્ટીને ગોલમાં ફેરવીને પરાજયનું માર્જિન ઓછું કર્યું હતું.

Source link

- Advertisement -
RELATED ARTICLES

લિયોનેલ મેસ્સીની નિવૃત્તિ અંગેની મોટી જાહેરાત, કતારમાં છેલ્લો ફુટબોલ વર્લ્ડકપ રમશે

આર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડી મેસીએ તેના ચાહકોને મોટો ઝટકો આપ્યો 2022માં યોજાનાર ફૂટબોલ વર્લ્ડ કપ મારી છેલ્લી મોટી ટૂર્નામેન્ટ હશે : મેસ્સી આગામી 2026ના ફૂટબોલ વર્લ્ડ કપ...

પહેલી વનડેમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 9 રને હરાવ્યું

સંજુ સેમસન-શ્રેયસ અય્યરની દમદાર ફિફ્ટી એળે ગઈ  ભારતના ટોપઓર્ડરનો ફ્લોપ શો ભારે પડ્યો રોમાંચક મેચમાં અંતિમ ઓવરમાં ભારતની હાર દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની વનડે સિરીઝની પહેલી...

IND Vs SA: 15 ઓવર બાદ ભારતનો સ્કોર 45/2

હેનરિક ક્લાસેનના 74, ડેવિડ મિલરના 75 રન શાર્દુલ ઠાકુરની બે, કુલદીપ-બિશ્નોઈની એક-એક વિકેટ વરસાદના કારણે મેચ 40-40 ઓવરની રાખવામાં આવીભારત-દક્ષિણ આફ્રિકાની વચ્ચે 3 મેચની વન-ડે સિરીઝની...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!