Tuesday, September 27, 2022
Home Gujarat ભાવનગર સ્વાઈલ ફ્લૂના કેસોમાં વધારો, 7 પોઝિટિવ કેસ નોંધાયા

ભાવનગર સ્વાઈલ ફ્લૂના કેસોમાં વધારો, 7 પોઝિટિવ કેસ નોંધાયા

  • ફ્લૂના શહેરમાં 3, જિલ્લામાં 4 પોઝિટિવ કેસ
  • શહેરમાં ફ્લૂના કુલ 69, જિલ્લામાં કુલ 36 કેસ
  • સ્વાઈનફ્લૂથી કુલ 8, જિલ્લામાં 2 વ્યક્તિના મોત

ભાવનગર શહેર જિલ્લામાં સ્વાઈનફ્લૂના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેરમાં વધુ 3 અને જિલ્લામાં 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી કુલ કેસની સંખ્યા 105 થઈ ચૂકી છે. ભાવનગર મહાનગર પાલિકા વિસ્તારમાં સ્વાઈનફ્લૂના કેસમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે આજે શહેરના ચિત્રામાં 49 વર્ષના પુરૂષ, વીઠલવાડી વિસ્તા૨માં 46 વર્ષના યુવક અને તળાજા રોડ પર 61 વર્ષના આધેડને સ્વાઈનફ્લૂનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

- Advertisement -

આ ઉપરાંત જિલ્લામાં ચાર કેસમાં તળાજા તાલુકાના માંડવા ગામે 51 વર્ષના આધેડને, સિહોર તાલુકાના બેકડી ગામે 50 વર્ષના આધેડને તથા સિહોર શહેરમાં 60 વર્ષના વૃદ્ધા અને જેસર તાલુકાના કાત્રોડીમાં 11 વર્ષના કિશોરને સ્વાઈફ્લૂ થયો હતો, જેથી શહેરમાં અત્યાર સુધીમાં 69 અને જિલ્લામાં 36 કેસ નોંધાયા છે, તો અત્યાર સુધીમાં શહેરમાં સ્વાઈનફ્લૂથી 8 અને જિલ્લામાં 2 વ્યક્તિઓના મોતની ઘટના બની છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

સુરતમાં યુવકને ચોર સમજી ઢોર માર મારતા મોત, ઘટના CCTVમાં કેદ

યુવકને ઢોર માર મારી અધમૂઓ કરી દીધો તબીબે યુવાનનું મોત ગડદાપાટુનો માર મારવાથી થયાનો ખુલાસો કર્યો પોલીસ હત્યાનો ગુનો નોંધી શકમંદોની ડિટેઇન કર્યા સુરત શહેરમાં હત્યાનો સિલસિલો...

PFI પર ફરી એકશન, NIAનો ગુજરાતમાં સપાટો, 4 શહેરમાંથી 15ને દબોચ્યા

દેશભરમાં PFIના 30 સ્થળો પર દરોડા NIAના ઈનપુટ પર ગુજરાત સહિત 8 રાજ્યોમાં દરોડા અમદાવાદ, સુરત, બનાસકાંઠાથી 15 લોકો ઝડપાયા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) સહિત અન્ય એજન્સીઓએ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

ફ્લોપ કેએલ રાહુલના સમર્થનમાં આવ્યા સુનીલ ગાવસ્કર, કરી પ્રશંસા

એશિયા કપ-ઓસ્ટ્રેલિયા સામે કેએલ રાહુલ રહ્યો ફ્લોપ રહ્યો રાહુલે ટીમ માટે પોતાની વિકેટનું બલિદાન આપ્યું: ગાવસ્કર રાહુલ તે જ કરી રહ્યો હતો જે ટીમ કરાવવા માંગે...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

રસોઈની આ વસ્તુઓને મિક્સ કરી બનાવો ફેસપેક, મળશે ગ્લોઈંગ લૂક

નહીં પડે મોંઘી સ્કીન કૅર પ્રોડક્ટ્સની જરૂર ઘઉંનો લોટ, હળદર, ચંદન પાવડર કરશે મદદ દહીં, બેસન, મલાઈ પણ કરો મિક્સ દાદી નાનીની સ્કીન જેવો ગ્લો મેળવવા માટે...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!