Sunday, September 25, 2022
Home Gujarat રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 39 કરોડના MD ડ્રગ્સ સાથે 214 આરોપી પકડાયા

રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 39 કરોડના MD ડ્રગ્સ સાથે 214 આરોપી પકડાયા

  • વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રીએ માહિતી આપી
  • 43 આરોપીઓને પકડવાના બાકી હોવાનું વિધાનસભામાં ઉલ્લેખ થયો
  • રાજ્યમાં સૌથી વધારે વર્ષ 2021માં રૂ. 33.76 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયુ

રાજ્યમાં ડીસેમ્બર 2021ની સ્થિતિએ છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાંથી રૂ. 39.15 કરોડનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જેમાં પોલીસે 214 જેટલા આરોપીઓને ઝડપી પાડયા છે. બાકીના 43 આરોપીઓને પકડવાના બાકી હોવાનું વિધાનસભામાં ઉલ્લેખ થયો હતો. વિધાનસભા ગૃહમાં લેખિત સવાલના જવાબમાં મુખ્યમંત્રીએ ગુરૂવારે માહિતી આપી કે, રાજ્યમાં સૌથી વધારે વર્ષ 2021માં રૂ. 33.76 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયુ હતુ. જેમાં દેવભૂમિ દ્વારકા ખાતેથી રૂ.30.84 કરોડનો જથ્થો પકડાયો હતો. જ્યારે વર્ષ 2020માં 3.58 કરોડ પૈકી સુરતમાંથી 1.42 કરોડ અને 1.33 કરોડની કિમંતનું એમડી અમદાવાદમાંથી ઝડપ્યુ હતુ. બીજી તરફ, વર્ષ 2019માં માત્ર 1.81 કરોડ પૈકી રૂ. 1.48 કરોડનું જ એમડી અમદાવાદમાંથી પકડાયુ હતુ. છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદમાંથી રૂપિયા 3.55 કરોડ અને 2.43 કરોડનું એમડીનો જથ્થો આરોપીઓ સાથે પોલીસે પકડી પાડયો હતો.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

સુરત: સચિન GIDC ખાતે ગ્રે કાપડ મીલમાં ભંયકર આગ, જાનહાની ટળી

સ્ટેન્ટર મશીનમાં ભડકેલી આગ મીલમાં પ્રસરી ગઈઆ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી ત્રણ કલાકે બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સચિન જીઆઈડીસી રોડ નં....

વાઘોડિયાના જેસીંગપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી 6 ફુટના અજગરનું રેસક્યુ

રેસક્યુ કરી અજગર વન વિભાગને સોપવામાં આવ્યોઅર્ધો કલાકની જહેમત બાદ ઝડપી પાડવામાં આવ્યો ટ્રસ્ટના કાર્યકરોએ અજગરનું રેસક્યુ કર્યું વાઘોડિયા તાલુકાના જેસીંગપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી શનિવારે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!