Monday, September 26, 2022
Home Gujarat સુરતમાં કોંગ્રેસનો ધમધમાટ જોવા મળ્યો

સુરતમાં કોંગ્રેસનો ધમધમાટ જોવા મળ્યો

  • સુરતની 12 બેઠક માટે 250 દાવેદારો નોંધાયા
  • 27 વર્ષનો વનવાસ પૂરો કરવા માટે કોંગ્રેસે તૈયારી કરી
  • વિધાનસભા બેઠકો ઉપર ઉમેદવારો ઉતારવા પહેલા ચિંતન શરૂ

સુરતની 12 બેઠક માટે 250 દાવેદારો નોંધાયા છે. જેમાં કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ઈચ્છતા ઉમેદવારોને સાંભળવા કર્ણાટકથી AICCના સેક્રેટરી ઇન્ચાર્જ બી.એમ.સંદીપ સુરત પહોંચ્યા હતા. જ્યાં પ્રભારી સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા.

- Advertisement -

27 વર્ષનો વનવાસ પૂરો કરવા માટે કોંગ્રેસે તૈયારી કરી
વિધાનસભાની ચૂંટણી લઈને કોંગ્રેસ સુરત શહેર અને જિલ્લાની વિધાનસભા બેઠકો ઉપર ઉમેદવારો ઉતારવા પહેલા ચિંતન કરી રહી છે. જે ઉમેદવારોને ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમને આજે સાંભળવા માટે ઈશ્વર ફાર્મ ખાતે બોલાવવામાં આવ્યા હતા. આ પ્રક્રિયામાં પ્રદેશ પ્રભારી સહિતના નેતા હાજર રહ્યા હતા. જેમાં ઉમેદવારોને સાંભળવા કર્ણાટકથી AICC ના સેક્રેટરી ઇન્ચાર્જ બી.એમ સંદીપ પણ સુરત આવ્યા હતા. જેમણે દાવેદારોને સાંભળ્યા હતા. આ અંગે સાઉથ ગજરાતના AICC ના સેક્રેટરી ઇન્ચાર્જ સંદીપભાઇએ જણાવાયું હતું કે ભાજપનો 27 વર્ષનો વનવાસ પૂરો કરવા માટે કોંગ્રેસે તૈયારી કરી છે.

વિધાનસભા બેઠકો ઉપર ઉમેદવારો ઉતારવા પહેલા ચિંતન શરૂ
સુરતની અલગ અલગ બેઠકો માટે થોડા દિવસો અગાઉ પોતાના સમર્થકો સાથે આવીને જે તે વિધાનસભાના નિયુક્ત કરેલા પ્રભારી સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે. પોતાની દાવેદારીને મજબૂત કરવા માટે પોતાના સમર્થકો સાથે પ્રભારીની આગળ રજૂઆત કરીને ટિકિટની માંગણી કરી છે. જેથી આજે પોતાના સમર્થકો સાથે નહીં પરંતુ વ્યક્તિગત રીતે સાંભળવાનો છે. જેથી સુરતના ઈશ્વર ફાર્મ ખાતે આજે કોંગ્રેસનો ધમધમાટ જોવા મળ્યો હતો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

હિન્દુ બનવા ધર્મ પરિવર્તનની જરૂર નથી, ભારતમાં રહેતા તમામ હિન્દુ: ભાગવત

'ભારતીય અને હિન્દુ બંને સમાનાર્થી છે, ભારતમાં રહેતા તમામ લોકો ઓળખની દ્રષ્ટિએ હિન્દુ છે' 'ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ ફેલાવનારા મુઘલો, બ્રિટિશ શાસકો પહેલા પણ હિંદુઓ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!