Wednesday, September 28, 2022
Home Gujarat પોરબંદરમાં કોંગ્રેસમાં ઉકળતો ચરુ, ચૂંટણી પહેલા પૂર્વ જીલ્લા પ્રમુખ નારાજ

પોરબંદરમાં કોંગ્રેસમાં ઉકળતો ચરુ, ચૂંટણી પહેલા પૂર્વ જીલ્લા પ્રમુખ નારાજ

  • NCP સાથે ગઠબંધનને લઈ નારાજ
  • કોંગ્રેસે કુતિયાણા બેઠક પર ટિકિટની આપી હતી ખાતરી
  • પોરબંદરથી પ્રદેશ કાર્યાલય સુધી પદયાત્રા કરી વિરોધ નોંધાવશે

વિધાનસભા ચૂંટણી પહેલાજ કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ પાર્ટીથી નારાજ થયા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં NCP અને કોંગ્રેસના ગઠબંધન સામે પૂર્વ પ્રમુખ નાથા ઓડેદરાએ ભડાસ કાઢી છે.

- Advertisement -

કુતિયાણા બેઠક પરથી પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઈને ટિકીટ આપવાના વચન બાદ હવે ગઠબંધન થાય તો પાર્ટીને મોટું નુકસાન થવા ની દેહશત વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા પાર્ટીના ગઠબંધનના નિર્ણયથી નારાજ થયા છે. કુતિયાણા બેઠક પર ગઠબંધન થશે તો ગાંધીભૂમિથી રાજીવગાંધી ભવન અમદાવાદ સુધી પદયાત્રા કરી વિરોધ નોંધાવશે.

હાલ નાથાભાઈ ઓડેદરાએ કુતિયાણા -રાણાવાવ બેઠક પરના અંદાજે 40 હજાર ઘર-દુકાનો પર ડોર ટુ ડોરની પ્રચાર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ હવે વિવાદનો મધપૂડો છંછેડાયો છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

ગરબા રસિકો માટે વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદમાં વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહેશેખેડા, બનાસકાંઠામાં વરસાદની આગાહી કરાઇસોરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલીમાં વરસાદ આવશે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!