Monday, September 26, 2022
Home National દિલ્હીમાં ટ્રકે ફૂટપાટ પર સૂઈ રહેલા 6 લોકોને કચડ્યા, 4નાં દર્દનાક મોત

દિલ્હીમાં ટ્રકે ફૂટપાટ પર સૂઈ રહેલા 6 લોકોને કચડ્યા, 4નાં દર્દનાક મોત

  • દિલ્હીમાં ફૂટપાટ પર સૂઈ રહેલા 4 લોકોના મોત થયા
  • ઝડપભેર આવી રહેલી ટ્રકે 6 લોકોને કચડી નાખ્યા હતા
  • ઘટના બુધવારે મોડી રાત્રે સીમાપુરી વિસ્તારમાં બની હતી

દેશની રાજધાની દિલ્હીના સીમાપુરી વિસ્તારમાં ભયંકર દુર્ઘટના સર્જાઇ હતી જેમાં ખુબજ સ્પીડથી આવતા ટ્રકે ફૂટપાટ પર સૂઈ રહેલા 6 લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું કહેવાય છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના સીમાપુરીમાં ડીટીસી ડેપો રેડલાઈટ પાસે બની હતી.

- Advertisement -

રાત્રીના સુમારે ફુટપાટ પર સુઇ રહેલા લોકોને એક ઝડપી ટ્રકે છ લોકોને ટક્કર મારી હતી, જેમાંથી ચારના મોત થયા હતા અને બેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતકોના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. જોકે અંધારાનો લાભ લઈ ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ ટીમે આ મામલે તપાસ શરૂ કરી છે.

દિલ્હી પોલીસે મૃતકોની ઓળખ કરી છે, જે મુજબ 52 વર્ષીય કરીમ, 25 વર્ષીય છોટે ખાન, 38 વર્ષીય શાહઆલમ અને 45 વર્ષીય રાહુલ મૃત્યુ પામ્યા હતા, જ્યારે 16 વર્ષીય મનીષ અને 30 વર્ષીય પ્રદીપ ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે અકસ્માતમાં સામેલ ટ્રકને શોધવા માટે ટીમ બનાવવામાં આવી છે અને યોગ્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

- Advertisement -



Source link

- Advertisement -
RELATED ARTICLES

હિન્દુ બનવા ધર્મ પરિવર્તનની જરૂર નથી, ભારતમાં રહેતા તમામ હિન્દુ: ભાગવત

'ભારતીય અને હિન્દુ બંને સમાનાર્થી છે, ભારતમાં રહેતા તમામ લોકો ઓળખની દ્રષ્ટિએ હિન્દુ છે' 'ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ ફેલાવનારા મુઘલો, બ્રિટિશ શાસકો પહેલા પણ હિંદુઓ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત, બસ ખાઇમાં ખાબકતા 7 વિદ્યાર્થીઓના મોત

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત, 10 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહિમાચલના કુલ્લુમાં (Kullu) એક દર્દનાક અકસ્માત થયો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

દુલીપ ટ્રોફી: સાઉથ ઝોનને હરાવી વેસ્ટ ઝોન ચેમ્પિયન બન્યું

ફાઇનલમાં વેસ્ટ ઝોને સાઉથ ઝોનને 294 રનથી હરાવ્યું વેસ્ટ ઝોને છેલ્લા ત્રણ દિવસમાં મજબૂત પ્રદર્શન કર્યું યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ મેચ બન્યો ઘરઆંગણાની ટૂર્નામેન્ટ દુલીપ...

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

એકલા મખાણા ન ભાવે તો ટ્રાય કરો ખીર, વધશે ઉપવાસની મજા

9 દિવસ સુધી કરાય છે માતાજીની આરાધના મખાણા ઉપવાસમાં આપે છે એનર્જી ગળ્યું ખાવાનું મન છે તો બનાવો ખીર આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!