Monday, September 26, 2022
Home Gujarat ભાવનગરમાં ધોધમાર એક ઈંચ વરસાદ : નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

ભાવનગરમાં ધોધમાર એક ઈંચ વરસાદ : નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

  • એક કલાકમાં બે ઈચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી
  • ઘોઘા-પાલિતાણામાં પોણા બે ઈંચ, સિહોરમાં હળવા ઝાપટા
  • જેસરના લિંગકીયા વિસ્તારમાં ગોઠણ સમા પાણી ભરાયા

ભાદરવો ભરપુર વરસી રહ્યો છે ત્યારે ભાવનગર સહિત ચાર તાલુકામાં બુધવારે મેઘરાજાએ ધમાકેદાર હાજરી પુરાવી હતી. જેમા ખાસ કરીને જેસરમા મેધરાજાએ તોફાની બેટીંગ કરી હતી. સાંજના 3થી 4 એક કલાકમા બે ઈંચ (49 મિ.મી.) પાણી વરસાવી દિધુ હતુ. જેસરના લિંગકીયા વિસ્તારમાં ગોઠણ સમાણુ પાણી આવી ગયું હતું. ઘોઘા-પાલિતાણામા પોણા બે ઈંચ અને ભાવનગરમાં વીજળીના કડાકા ભડકા સાથે સાંજના એક કલાકમાં એક ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત સિધ્ધરમાં હળવા ઝાપટા વરસ્યા હતા. જેસર ગામે આજે બપોરના 3:30 કલાકે કાળા ડીબાંગ વાદળો ચડી આવ્યા બાદ કરા જેવા મોટા છાંટા વસતા જોત જોતામાં અચાનક અનરાધાર વરસાદ શરૂ થઈ ગયો હતો. અને એક કલાકમાં બે ઈંચ પાણી વરસાવી દિધુ હતુ. ઘોંધામા પોણા બે ઈંચ, જ્યારે પાલિતાણા શહેર અને તાલુકામા ધોધમાર 40 મી.મી. વરસાદ વરસ્યો હતો. પાલિતાણાના ધેટી, દુધાળા, નાનીમાળ દેદરડા, જાળીયા,મુડીધાર ગંધોળ રોહીશાળા, નાની મોટી સોનપરી, નાની મોટી પાણયારી, અનીડા, ભૂતિયા, માંડવડામાં વરસાદ પડયો હતો.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ નવરાત્રિનો આજથી શુભારંભ

બે વર્ષ બાદ તહેવારની છેલ્લી ઘડીની ભીડે બજારમાં રોનક જમાવી, ખેલૈયાઓનું કીડિયારું ઊમટયુંલૉ-ગાર્ડન અને માણેકચોકમાં ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં  ચૂંદડી સહિત પૂજાપાની ખરીદી ખૂલી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

નેહા કક્કર પર ફાલ્ગુની પાઠક ભડકી, કહ્યું- રીમિક્સ વર્ઝનમાં કયાં થઇ ભૂલ?

રીમિક્સ કરવામાં આવી રહ્યા છે પરંતુ તે યોગ્ય રીતે કરો: ફાલ્ગુની પાઠક જો તમારે યુવા પેઢી સુધી પહોંચવું હોય તો ગીતની રિધમ બદલવી જોઇએ: ફાલ્ગુની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!