Monday, September 26, 2022
Home Gujarat અમદાવાદમાં STના કર્મચારીઓ 3 દિવસ કાળી પટ્ટી પેહરી વિરોધ નોંધાવશે

અમદાવાદમાં STના કર્મચારીઓ 3 દિવસ કાળી પટ્ટી પેહરી વિરોધ નોંધાવશે

  • પડતર માગોને લઈને ST કર્મચારીઓનો વિરોધ
  • ડેપો, વર્કશોપ અને નિગમના પ્રિમાઇસમાં વિરોધ કરાશે
  • માંગો નહિ સ્વીકારાય તો કર્મચારીઓ હડતાળ કરશે

ST વિભાગના કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને આજથી 3 દિવસ કાળી પટ્ટી પેહરી વિરોધ કરશે. આ ઉપ્રનત જો સરકાર દ્વારા તેમની માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો આગામી સમયમાં તેઓ ઉગ્ર આંદોલન કરશે તેવી પણ ચીમકી આપી હતી.

- Advertisement -

ST વિભાગના કર્મચારીઓ આજથી 3 દિવસ કાળી પટ્ટી પેહરી તમામ ડેપો, વર્કશોપ અને નિગમના પ્રિમાઇસમાં વિરોધ પ્રદર્શન કરશે. જો સરકાર એસટી કર્મચારીની માંગો નહિ સ્વીકારે તો આગામી 22 તારીખથી તેઓ હડતાળ ઉપર ઉતરશે તેવી ચીમકી પણ આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને બીજી તરફ રાજ્યમાં વર્ગ-૩ ના કર્મચારીઓ પણ પોતાની પડતર માંગણીઓ મુદ્દે આંદોલન કરી રહ્યા છે. ત્યારે ચૂંટણી પહેલા ગુજરાત સરકારે કુટુંબ પેન્શન યોજના સ્વીકારી છે. તથા જૂની પેન્શન યોજનાનો ઠરાવ સ્વીકારવાની ઘોષણા કરી તમામ કર્મચારીને 7માં પગાર પંચનો લાભ મળશે તેમ જણાવ્યું છે. જેમાં મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે સંવાદથી જ દરેક સમસ્યાનું સમાધાન થાય છે. કુટુંબ પેન્શન યોજનાનો સરકારે સ્વીકાર કર્યો છે. તથા સાતમા પગાર પંચના બાકી ભથ્થા આપવામાં આવશે. તેમજ 25-30 વર્ષથી ઉકેલ ન હતો આવ્યો તેવા પ્રશ્નો ઉકેલ્યા છે. 

Source link

- Advertisement -
RELATED ARTICLES

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

હિન્દુ બનવા ધર્મ પરિવર્તનની જરૂર નથી, ભારતમાં રહેતા તમામ હિન્દુ: ભાગવત

'ભારતીય અને હિન્દુ બંને સમાનાર્થી છે, ભારતમાં રહેતા તમામ લોકો ઓળખની દ્રષ્ટિએ હિન્દુ છે' 'ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ ફેલાવનારા મુઘલો, બ્રિટિશ શાસકો પહેલા પણ હિંદુઓ...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!