Wednesday, September 28, 2022
Home Health - Food વીકેન્ડમાં ટ્રેડિશનલ બાટીનો પ્લાન છે તો બનાવો માઈક્રોવેવમાં

વીકેન્ડમાં ટ્રેડિશનલ બાટીનો પ્લાન છે તો બનાવો માઈક્રોવેવમાં

  • રાજસ્થાનની ટ્રેડિશનલ ડિશ છે દાલ બાટી
  • માઈક્રોવેવમાં ચપટીમાં બનશે બાટી
  • રજાના દિવસે મળશે ભોજનમાં ચેન્જ

દાલ બાટીનું નામ સાંભળતા જ તમારા મોઢામાં પાણી આવવા લાગે છે. તમે આ સ્ટ્રીટ ફૂડને ખાવા માટે બહાર જતા હોવ તે શક્ય છે. પરંતુ જો તમે તમારી ફૂડ ક્રેવિંગને શાંત કરવા ઈચ્છો છો તો તમે ખાસ ટિપ્સની સાથે તેને ઘરે જ બનાવી શકો છો. ટ્રેડિશનલ ડિશમાં માઈક્રોવેવ તમારી મદદ કરશે. તમે ઘરે બાટી બનાવશો તો તમે તેની વધુ મજા માણી શકશો. તો જાણો કેવી રીતે કરશો માઈક્રોવેવનો ઉપયોગ.

- Advertisement -

સામગ્રી

  • 3/2 કપ ઘઉંનો લોટ
  • 3 મોટા ચમચા રવો
  • સ્વાદ અનુસાર મીઠું
  • 1/2 ચમચી અજમો
  • 75 ગ્રામ ઘી

બનાવવાની રીત

બાટી બનાવવા માટે સૌ પહેલા એક મોટા બાઉલમાં લોટ લો અને તેમાં થોડું મીઠું અને અજમો ક્રશ કરીને મિક્સ કરો. હવે તેમાં રવો અને ઘી મિક્સ કરો. આમ કર્યા બાદ તમે જોશો કે મસ્ત મોણવાળો લોટ તૈયાર થશે. તમે તેમાં થોડું થોડું પાણી ઉમેરો અને કડક લોટ તૈયાર કરો. 10 મિનિટ તેને રહેવા દો અને પછી ફરીથી તેને સારી રીતે કેળવો. તમે તેમાંથી નાના લૂઆ તૈયાર કરો. આ પછી તેની બાટી બનાવીને તૈયાર કરો.

હવે આ તમામ બાટીને 180 ડિગ્રી પર 12-15 મિનિટ સુધી બેક કરો. સમય પૂરો થાય તો બાટીને ઓવનથી કાઢીને તેની સાઈડ ફેરવો અને પછી ફરી 10 મિનિટ માટે તેને શેકો. આમ કર્યા બાદ બાટી બંને બાજુથી સારી રીતે શેકાઈ જશે. હવે એક વાટકામાં તેને કાઢો અને થોડું ઘી લઈને તેમાં બાટી ડુબાડી લો. થોડી વાર રહેવા દો. તમારી ટેસ્ટી બાટી તૈયાર થઈ જશે.  

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

કૂકિંગ ઓઈલ ખરીદતા સમયે રાખો ધ્યાન, નહીં તો થશો બીમાર

ટ્રાન્સ ફેટ ઝીરો હોય તેવા તેલની ખરીદી કરો ઘી, સનફ્લાવર તેલ અને સરસિયાનું તેલ મિક્સ કરો થોડા સમયાંતરે તેલમાં બદલાવ લાવતા રહો તે જરૂરી આજકાલ હાર્ટની બીમારીઓનો...

નવરાત્રિના ઉપવાસમાં ખાઓ 5 વસ્તુઓ, સડસડાટ ઘટશે વજન

ડ્રાયફ્રૂટ્સ અને નટ્સનું કરો સેવન કોળું અને દૂધી ઘટાડશે વજન દહીં, ફ્રૂટ અને નારિયેળ પાણી કરશે મદદ નવરાત્રિમાં તમે વ્રતની સાથે સાથે જો વજન ઓછું કરવા ઈચ્છો...

નવરાત્રિમાં ભાતની ગરજ સારશે મોરૈયો, આ રીતે બનાવો માઈક્રોવેવમાં

વેજિટેબલથી ભરપૂર ખીચડી આપશે સ્ટેમિના ઉપવાસમાં માણો ટેસ્ટી અને હેલ્ધી મોરૈયાની મજા એક ટંક મોરૈયો ખાવાથી પેટ ભરેલું રહેશે હાલમાં અનેક લોકોને નવરાત્રિના ઉપવાસ ચાલી રહ્યા છે....

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!