Wednesday, September 28, 2022
Home Gujarat પોલીસવાળાઓએ આ બહેનોને આંગળી અડાડી તો આંગળી કાપી નાંખીશું: ગેનીબેન

પોલીસવાળાઓએ આ બહેનોને આંગળી અડાડી તો આંગળી કાપી નાંખીશું: ગેનીબેન

  • બનાસકાંઠામાં ધારાસભ્ય ગેનીબેનનું પોલીસને પડકારતું નિવેદન
  • તમે કાયદો અને વ્યવસ્થા જાળવવા બંધાયેલા છોઃ ગેનીબેન
  • ન્યાય માટે હક માંગતા અત્યાચાર કરવાની તમારી ડ્યુટી નથી: ગેનીબેન

બનાસકાંઠાના થરાદ-વાવ તાલુકાના આંગણવાડી કાર્યકરના પડતર પ્રશ્નોની માંગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા છે. ત્યારે આંગણવાડી બહેનોને મળવા પહોંચેલા બનાસકાંઠાના ધારાસભ્ય ગેનીબેને પોલીસને પડકારતું નિવેદન આપ્યું હતું.

- Advertisement -

થરાદમાં આંગણવાદી બહેનોના ધરણાં કાર્યક્રમમાં ગેનીબેને નિવેદન આપ્યું કે આ બહેનોને આંગળી અડાડી છે તો આંગળી કાપી નાંખીશું. તમે કાયદો અને વ્યવસ્થા જાળવવા બંધાયેલા છો. ન્યાય માટે હક માંગતા અત્યાચાર કરવાની તમારી ડ્યુટી નથી. ગઈ કાલે યોજાયેલ આંગણવાડીના કાર્યકર્તાઓના કાર્યક્રમમાં ગેનીબેન અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યના આંગણવાડી કાર્યકર તેમના હક્ક માટે લડાઈ લડી રહ્યા છે. ત્યારે રાજ્યના તમામ જિલ્લાઓની તાલુકા મથકેથી આંગણવાડી બહેનો આંદોલન કરી રાજ્યની આંગણવાડી બહેનોના સમર્થનમાં મેદાનમાં ઉતર્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ તાલુકાના આંગણવાડી કાર્યકરોએ તારીખ 9 સપ્ટેમ્બરના રોજ આંગણવાડી કેન્દ્રો પરની કામગીરી બંધ કરી રાજ્ય વ્યાપી હડતાળ આંદોલનમાં જોડાઈને સમર્થન આપી તેઓના પડતર પ્રશ્નોની માંગણીઓને લઈને હડતાળ યથાવત રાખવામાં આવી છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

ગરબા રસિકો માટે વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદમાં વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહેશેખેડા, બનાસકાંઠામાં વરસાદની આગાહી કરાઇસોરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલીમાં વરસાદ આવશે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!