Sunday, September 25, 2022
Home National હું રાજીનામું આપવા તૈયાર, શિંદે મારી સામે આવી વાત કરે : ઉદ્ધવ...

હું રાજીનામું આપવા તૈયાર, શિંદે મારી સામે આવી વાત કરે : ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં હાલ રાજકીય ભૂકંપ સર્જાયો છે. મહાવિકાસ આઘાડી સરકાર તૂટવાના એંધાણ વર્તાઇ રહ્યા છે શિવસેના નેતા એકનાથ શિંદે પોતાની સાથે 40 જેટલા ધારાસભ્ય હોવાનો દાવો કરી રહ્યા છે. રાજ્કીય ઉથલપાથલને લઇ મહારાષ્ટ્ર રાજનીતીમાં ભારે ગરવમાવો જોવા મળી રહ્યો છે એકનાથ શિંદેને મનાવાના ઉદ્ધવ ઠાકરે સરકારના તમામ પ્રયાસો નિષ્ફળ નિવડ્યા છે.એકનાથ શિંદે કોંગ્રેસ એન સી પી સાથે ગઠબંધન તોડી શિવસેના ભાજપ સાથે ગઠબંધન કરવાની જીદે ચડ્યા છે.

હાલ તમામ બળવાખોર ધારાસભ્યને ગુજરાતથી ગુવાહાટી શિફ્ટ કરવામાં આવ્યા છે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાંજે 5:50 વાગ્યે મહારાષ્ટ્રની જનતાને વર્ચ્યુઅલી સંબોધન કર્યો હતો જેમાં ઉદ્ધવ ઠાકરે બળવાખોર ધારાસભ્યને સ્પષ્ટ વાત કરવાની અપીલ કરી છે. મારા પુરોગામી તરીકે શિવસૈનિકો જ મુખ્યમંત્રી બનશે તો હું રાજીનામું આપવા તૈયાર જયારે પક્ષના ધારાસભ્યો સામે આવીને કહેશો તો હું રાજીનામું આપી દઇશ તેમણે એકનાથ શિંદેને કહ્યુ કે ગુજરાત કે ગુવાહાટી જવાની શું જરૂરિયાત છે મારી સામે આવે અને વાત કરે તેમણે પોતાના સંબોધન સ્પષ્ટ કહ્યુ કે જો કોઇને મારાથી તકલીફ છે તો સામે આવીને બેસો હું રાજીનામુ આપવા તૈયાર છું તેમજ ઉદ્ધવ ઠાકરે નારાજ થઇ રાજીનામા આવવાની તૈયારી પણ દર્શાવી છે. હાલ ઉદ્ધવ ઠાકરેના સમર્થનમાં હાલ 16 જેટલા ધારાસભ્ય છે. તે વચ્ચે રાજકીય ઘમાસાણ ચાલી પુરજોશમાં ચાલી રહ્યો છે.

- Advertisement -

આ પણ વાંચો : અફઘાનિસ્તાનમાં ભૂકંપ ના જોરદાર આંચકા , 255 લોકોનાં મોત

શરદ પવારે કહ્યું કે, મારે મુખ્યમંત્રી બનવું જોઈએ.

શરદ પવારે કહ્યું કે, મારે મુખ્યમંત્રી બનવું જોઈએ. હું આઘાતમાં છું, જો કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસ મને મુખ્યમંત્રી રૂપમાં નથી જોવા માંગતા, તો સમજી શકાય છે. કમલનાથ અને શરદ પવારે કહ્યું કે, તેઓ મારી સાથે છે, પરંતુ મારી જ પાર્ટીના લોકો નથી ઈચ્છતા કે હું મુખ્યમંત્રી બનું. હવે હું શું કરુ?

આ ફેસબુક બાદ માતોશ્રી શિફ્ટ થઈ રહ્યો છું. મને કોઈ મુખ્યમંત્રી પદનો મોહ નથી. હું બાલાસાહેબનો પુત્ર છું. ધારાસભ્યો મને મળી શકતા હતા. સુરત જવાની શું જરૂર હતી. જો તેઓ નથી ઈચ્છતાં તો હું મુખ્યમંત્રી પદ છોડી શકું છુ. જો મારુ કામ તેઓને પસંદ ના પડે, તો મને મોંઢા પર કહી શકે છે. હું રાજીનામું આપવા તૈયાર છે. શિવસૈનિકો ગદ્દારી ના કરે.

- Advertisement -
RELATED ARTICLES

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

તમે ક્યારેય હરતો-ફરતો ‘ટ્રક મેરેજ હોલ’ જોયો છે? મહિન્દ્રાએ VIDEO શેર કર્યો

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ફરી ટ્વિટ કરી લોકોને આશ્ચર્યમાં મૂક્યા મહિન્દ્રાએ ટ્રકમાં બનાવેલા ક્રિએટીવ મેરેજ હોલનો વીડિયો શેર કર્યો ટ્રક મેરેજ હોલમાં AC સહિત તમામ સુવિધા, 200ને...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!