Monday, September 26, 2022
Home Gujarat હું ખેડૂતનો દિકરો છું, તેલિબિયા અમારા બાપ-દાદા પકવે છે: ધનાણી

હું ખેડૂતનો દિકરો છું, તેલિબિયા અમારા બાપ-દાદા પકવે છે: ધનાણી

  • પરેશ ધાનાણીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા
  • મગફળી બજારમાં પોષણક્ષમ ભાવ નથી મળતા: પરેશ ધાનાણી
  • યુક્રેન લડાઈના કારણે તેલના ભાવોમાં વધારે થયો: મંત્રી નરેશ પટેલ

આજે વિધાનસભા સત્રના છેલ્લા અને અંતિમ દિવસે ગૃહમાં ખાદ્યતેલને લઈને માહોલ ગરમાયો હતો. ધારાસભ્ય પરેશ ધાનાણીએ મોંઘવારી મુદ્દે સરકારને આડે હાથ લીધી હતી અને ખાદ્યતેલના આસમાને આંબતા ભાવ ઉપર નિવેદન આપતા કહ્યું હતું કે, તેઓ ખેડૂતનો દિકરો છું અને તેલિબિયા તેમના બાપ-દાદા પકવે છે. આથી ખેડૂતોને પડતી મુશ્કેલીઓ તેઓ સમજી શકે છે. આ ઉપરાંત તેમણે આક્ષેપ કરતા કહ્યું હું કે મગફળીના બજારમાં પોષણક્ષમ ભાવ નથી મળતા અને ખેડૂતને મગફળીના ભાવ 800-900 રુપીયા જ મળતા હોવાનું પરેશ ધાનાણીએ કહ્યું હતું.

- Advertisement -

ખાદ્યતેલના ભાવ મુદ્દે વિધાનસભા ગૃહમાં હોબાળો મચ્યો હતો. જેમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો ઉભા થઇ ગયા હતા. પરંતુ તુરંત જ મામલો શાંત થતા પરેશ ધાનાણીએ ફરી બોલવાનું શરુ કર્યું હતું. કૃષિ મંત્રીએ પરેશ ધાનાણી દ્વારા જણાવવામાં આવેલા મગફળીના ભાવ ઉપર વાંધો ઉઠાવ્યો હતો. મંત્રી રાઘવજી પટેલે કહ્યુ હતું કે 1200-1300 રુપીયે મગફળી ખુલ્લા બજારમાં વેચાય છે.

મોઘવારી અને ખાદ્યતેલોના ભાવો પર મંત્રી નરેશ પટેલે જવાબ આપતા જણાવ્યું હતું કે, આપણો દેશ તેલ માટે 60-70% બીજા દેશ પર નિર્ભર છીએ. વ્યક્તિ દીઠ તેલનો વપરાશ ગુજરાતમાં વધારે છે. અંતયોદય છેવાડાના માનવીની ચિંતા ભાજપે કરી છે. યુક્રેન લડાઈના કારણે દેશ પર અસર થઈ છે. સરકાર 97 રુપીયા સબસીડી આપીને, 100 રુપીયે તેલ 71 લાખ કાર્ડ ધારકોને આપવામાં આવી રહ્યું છે. 

Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ નવરાત્રિનો આજથી શુભારંભ

બે વર્ષ બાદ તહેવારની છેલ્લી ઘડીની ભીડે બજારમાં રોનક જમાવી, ખેલૈયાઓનું કીડિયારું ઊમટયુંલૉ-ગાર્ડન અને માણેકચોકમાં ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં  ચૂંદડી સહિત પૂજાપાની ખરીદી ખૂલી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!