Friday, October 7, 2022
Home Entertainment કેવી હતી છેલ્લી ક્ષણોમાં રાજુની હાલત? પત્ની શિખાએ કહ્યું- તે યોદ્ધા હતા

કેવી હતી છેલ્લી ક્ષણોમાં રાજુની હાલત? પત્ની શિખાએ કહ્યું- તે યોદ્ધા હતા

  • રાજુ શ્રીવાસ્તવની પત્ની શિખાએ આપી પ્રતિક્રિયા
  • તેમણે ઘણો સંઘર્ષ કર્યો છે – શિખા શ્રીવાસ્તવ
  • આવતી કાલે રાજુ શ્રીવાસ્તવના થશે અંતિમ સંસ્કાર 

કોમેડિયન અને એક્ટર રાજુ શ્રીવાસ્તવના નિધનના સમાચાર સાંભળીને દરેક આઘાતમાં છે. કોમેડિયનનો પરિવાર કે તેના ચાહકો આ સમાચાર પર વિશ્વાસ કરી શક્યા નથી. રાજુના કાનપુરના ઘરે તેના મિત્રોનો ભેગા થઇ ગયા છે. તો સોશિયલ મીડિયા પર રાજકારણીઓથી લઈને સેલેબ્સ સુધી દરેક તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ દરમિયાન રાજુની પત્નીનું નિવેદન સામે આવ્યું છે.

- Advertisement -

રાજુની પત્નીએ શું કહ્યું?

અભિનેતા-કોમેડિયનની પત્ની શિખા શ્રીવાસ્તવે મીડિયા હાઉસ સાથેની વાતચીત દરમિયાન કહ્યું, “હું અત્યારે શું કહી શકું? તેણે ઘણો સંઘર્ષ કર્યો, હું ખરેખર આશા રાખતી હતી અને પ્રાર્થના કરી રહી હતી કે તે આ યુદ્ધ લડીને પાછા આવે. પરંતુ, એવું થયું નહી હું એટલું જ કહી શકું છું કે તે સાચા યોદ્ધા હતા.”

રાજુની છેલ્લી ક્ષણો આવી રીતે વીતી

રાજુના સાળાએ પુષ્ટિ કરી કે રાજુના અંતિમ સંસ્કાર દિલ્હીમાં કરવામાં આવશે. તેમણે મીડિયા હાઉસ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે, “સવારે રાજુનું બીપી ઘટી ગયું હતું. જે બાદ તેને CPR આપવામાં આવ્યું હતું. પહેલા તેમણે રિસ્પોન્ડ આપ્યો પરંતુ પછી પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દીધું. ડોક્ટરો 2-3 દિવસમાં વેન્ટિલેટર હટાવવાના હતા. દવાની માત્રા પણ ઓછી થઈ ગઈ હતી. પણ….”

- Advertisement -

આવતીકાલે અંતિમ સંસ્કાર થશે

રાજુ શ્રીવાસ્તવના પરિવારના સભ્યો – તેમની પત્ની શિખા, પુત્ર આયુષ્માન અને પુત્રી અંતરા – હાલમાં દિલ્હીની AIIMS હોસ્પિટલમાં છે. રાજુના અંતિમ સંસ્કાર 22 સપ્ટેમ્બરે સવારે કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે પ્રાપ્ત માહિતી અનુસાર, પહેલા રાજુનો પરિવાર તેને મુંબઈ અથવા કાનપુર લઈ જવાનો વિચાર કરી રહ્યો હતો. જોકે, વિચાર-વિમર્શ બાદ પરિવારે નિર્ણય લીધો છે કે તેઓ દિલ્હીમાં જ કોમેડિયનના અંતિમ સંસ્કાર કરશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

માધુરીએ મુંબઈમાં 53મા માળે 48 કરોડનો સી-ફેસિંગ ફ્લેટ ખરીદ્યો

માધુરી દીક્ષિત તથા ડૉ. શ્રીરામ નેને હાલમાં ફ્લેટ ખરીદ્યોમુંબઈના વર્લીમાં ખરીદ્યો મોંઘો ફ્લેટ માધુરીનું નવું ઘર 5,384 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત તથા...

ઓસ્કારની રેસમાં 'RRR'ની એન્ટ્રી, 14 કેટેગરીમાં મેકર્સે નોંધાવ્યું નામ

આ પહેલાં ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ફિલ્મની થઇ હતી ઓસ્કારમાં પસંદગીRRR ફિલ્મને જાપાનમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી એલએમાં ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ પણ રાખવામાં...

'તમે લોકો આંખો પર લાઇટ પાડો છો. તમને લોકોને શરમ નથી આવતી

જયા બચ્ચન ચાહકો પર ગુસ્સે થયાદીકરા અભિષેક સાથે જોવા મળ્યા હતા જયા બચ્ચન ભોપાલમાં આવેલા કાલીબાડી મંદિર સ્થિત દુર્ગા પંડાલમાં દર્શન કર્યા હતા બોલિવૂડ એક્ટર અભિષેક...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!