Friday, October 7, 2022
Home Life-Style સલ્ફેટ ફ્રી શેમ્પૂ વાળ માટે કઈ રીતે લાભદાયી?

સલ્ફેટ ફ્રી શેમ્પૂ વાળ માટે કઈ રીતે લાભદાયી?

આપણે આપણાં મમ્મી, દાદી કે નાનીના યુવાનીના ફોટા જોઇએ તો જણાશે કે વાળનું સુખ તેમને હતું એવું તો કદાચ અત્યારે ભાગ્યે જ કોઇ છોકરીને હશે, તે જમાનાની લગભગ દરેક સ્ત્રીના વાળ ઘટ્ટ, કાળા, લાંબા અને ચમકીલા હતા. આજે આપણે જ્યારે શેમ્પૂ અને કન્ડિશનર પાછળ અઢળક રૂપિયા ખર્ચ કરીએ ત્યારે તેમના મોઢે અચૂક સાંભળવા મળે કે અમારા જમાનામાં આવું કંઇ નહોતું, તેમ છતાં અમારા વાળ તમારા કરતાં ક્યાંય સારા હતા. વાત સાચી પણ ખરી જ. એ સમયે પાણી, ખોરાક અને જીવન એટલાં સારાં હતાં કે વાળની સમસ્યા ભાગ્યે જ કોઇ સ્ત્રીને હતી, જ્યારે અત્યારના યુગમાં સારા વાળ ભાગ્યે જ કોઇ સ્ત્રીને જોવા મળે છે. વળી એ યુગમાં મોંઘાં કેમિકલયુક્ત શેમ્પૂ પણ નહોતાં. જો તમે પણ કેમિકલયુક્ત શેમ્પૂથી ત્રસ્ત હોવ તો તમારે પણ સલ્ફેટ ફ્રી શેમ્પૂ યૂઝ કરવું. સલ્ફેટ ફ્રી શેમ્પૂ વાળની તંદુરસ્તી માટે લાભદાયી છે. ચાલો, તે વિશે જાણી લઇએ.

- Advertisement -

સલ્ફેટયુક્ત શેમ્પૂ ભલે ફીણ વધારે વાળે, પણ વાળની હેલ્થ માટે ખતરનાક છે, તેનાથી વાળ ખરવાની સમસ્યા તો વધે જ છે સાથે વાળ રૂક્ષ, ફ્રીઝી અને શાઇનલેસ બને છે.

સલ્ફેટ ફ્રી શેમ્પૂથી વાળની કુદરતી ચમક યથાવત્ રહે છે, તે વાળને રૂક્ષ નથી બનાવતું. તેની અંદર સલ્ફેટ ન હોવાથી વાળનું કુદરતી ઓઇલ દૂર નથી થતું. જેથી વાળ ડ્રાય અને ફ્રીઝી નથી બનતા.

કલર કરેલા વાળ માટે પણ સલ્ફેટ ફ્રી શેમ્પૂ ઉપયોગી છે, તેનો ઉપયોગ કરવાથી વાળમાંથી જલદી કલર દૂર નથી થતો.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

ડાર્ક સર્કલની સમસ્યા થશે દૂર, કરો આ બસ આટલું કામ

વ્યસ્ત લાઇફસ્ટાઇલને કારણે થાય છે ડાર્ક સર્કલપૂરતી ઉંઘ લેવાથી સમસ્યા થશે દૂરઓછામાં ઓછી 8 કલાકની લેવી જોઇએ ઉંઘઘણી વખત ચહેરા પર ડાઘ, કરચલીઓ, ડાર્ક...

પીઠનો દુખાવો નથી છોડી રહ્યો પીછો? પીઓ હળદરનું દૂધ

પીઠના અતિશય દુખાવાથી મેળવો છુટકારોઆદુમાં દુખાવો ઓછો કરવાની શક્તિ હોય છે હળદરમાં એન્ટીબેક્ટેરિયલ-એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છેકોરોના સમયગાળા પછી સ્ક્રીન ટાઈમ ઘણો વધી ગયો છે. તમામ...

ખરતા વાળની સમસ્યાથી મળશે છૂટકારો, ઘરે જ બનાવો આ 3 તેલ

ખરતા વાળની સમસ્યાને કહો અલવિદાઘરે બનાવો જાસુદના ફુલનું તેલડુંગળીના રસથી વાળ થાય છે મજબૂતવાળ ખરવા એ સામાન્ય સમસ્યા બની ગઈ છે. અનિયમિત આહાર અને...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!