Wednesday, September 28, 2022
Home Health - Food બાળકો માટે ઘરે જ બનાવો બ્રેડ ઉત્તપમ, નહીં ભૂલાય સ્વાદ

બાળકો માટે ઘરે જ બનાવો બ્રેડ ઉત્તપમ, નહીં ભૂલાય સ્વાદ

 • બ્રેડ ઉત્તપમ બાળકોમાં છે ફેવરિટ
 • ટેસ્ટી અને હેલ્ધી રેસિપિ રહેશે બેસ્ટ
 • બ્રેકફાસ્ટમાં બનશે ફટાફટ

બ્રેડ ઉત્તપમ એક હેલ્ધી અને ટેસ્ટી રેસિપિ છે જેને તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. રવાની મદદથી તૈયાર થતી આ ડિશ અનેક શાકથી પણ ભરપૂર રહે છે. જે બાળકોના ટિફિન માટે કે બ્રેકફાસ્ટ માટે પરફેક્ટ ઓપ્શન બની રહે છે. આ સિવાય જો તમે ડાયટિંગ પર છો તો તમે તેને બ્રાઉન બ્રેડની મદદથી બનાવી શકો છો. તો જાણો પરફેક્ટ રેસિપિ અને કરો બાળકોને ખુશ.

- Advertisement -

બ્રેડ ઉત્તપમ

સામગ્રી

 • 4 નંગ બ્રેડની સ્લાઈસ
 • 1 કપ રવો
 • 1 કપ દહીં
 • 2 ચમચી છીણેલું આદુ
 • 2 નાની બારીક સુધારેલી ડુંગળી
 • 2 બારીક સુધારેલા શિમલા મરચા
 • 2 નંગ બારીક સુધારેલા લીલા મરચા
 • 1 બારીક સુધારેલું ટામેટું
 • મીઠું સ્વાદ અનુસાર
 • શેકવા માટે ઘી

બનાવવાની રીત


- Advertisement -


સૌ પહેલા બ્રેડની કિનારીઓને કાપી લો અને તેના સફેદ ભાગને થોડું પાણી લગાવીને તેને સોફ્ટ કરી લો. હવે રવો અને દહીં એક સાથે મિક્સ કરો અને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં શાક મિક્સ કરો અને મીઠું પણ ઉમેરો. આ મિશ્રણને સારી રીતે હલાવી લો. હવે બ્રેડ પર આ પેસ્ટ લગાવો અને તેને ગરમ તવા પર થોડું થોડું શેકી લો. તેને બંને તરફથી સારી રીતે શેક્યા બાદ અન્ય તરફ ફેરવી લો. બ્રેડ ઉત્તપમ તૈયાર છે. તેને સોસ અને ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો. 

Source link

- Advertisement -
RELATED ARTICLES

કૂકિંગ ઓઈલ ખરીદતા સમયે રાખો ધ્યાન, નહીં તો થશો બીમાર

ટ્રાન્સ ફેટ ઝીરો હોય તેવા તેલની ખરીદી કરો ઘી, સનફ્લાવર તેલ અને સરસિયાનું તેલ મિક્સ કરો થોડા સમયાંતરે તેલમાં બદલાવ લાવતા રહો તે જરૂરી આજકાલ હાર્ટની બીમારીઓનો...

નવરાત્રિના ઉપવાસમાં ખાઓ 5 વસ્તુઓ, સડસડાટ ઘટશે વજન

ડ્રાયફ્રૂટ્સ અને નટ્સનું કરો સેવન કોળું અને દૂધી ઘટાડશે વજન દહીં, ફ્રૂટ અને નારિયેળ પાણી કરશે મદદ નવરાત્રિમાં તમે વ્રતની સાથે સાથે જો વજન ઓછું કરવા ઈચ્છો...

નવરાત્રિમાં ભાતની ગરજ સારશે મોરૈયો, આ રીતે બનાવો માઈક્રોવેવમાં

વેજિટેબલથી ભરપૂર ખીચડી આપશે સ્ટેમિના ઉપવાસમાં માણો ટેસ્ટી અને હેલ્ધી મોરૈયાની મજા એક ટંક મોરૈયો ખાવાથી પેટ ભરેલું રહેશે હાલમાં અનેક લોકોને નવરાત્રિના ઉપવાસ ચાલી રહ્યા છે....

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!