Friday, October 7, 2022
Home Gujarat પાટણના વીર મેઘમાયાની યાદમાં ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરવાનો ઐતિહાસિક નિર્ણય

પાટણના વીર મેઘમાયાની યાદમાં ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરવાનો ઐતિહાસિક નિર્ણય

  • અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉ. કિરીટ સોલંકીની લોકસભામાં રજૂઆત
  • કેબિનેટ સંચાર મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવે આપી મંજૂરી
  • 1000 વર્ષ પહેલા સામાજિક ઉદ્ધાર માટે આપ્યું હતું જીવનનું બલિદાન

પાટણના વિર મેઘમાયાને કેન્દ્રીય કેબીનેટ દ્વારા અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. કેન્દ્રીય કેબીનેટ દ્વારા સાંસદ કિરીટ સોલંકીની પાટણના વિર મેઘમાયાના સન્માનમાં ટપાલ ટીકીટ પ્રસિદ્ધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

- Advertisement -

અમદાવાદ પશ્ચિમના સાંસદ, વીર મેઘમાયા સ્મારક મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર, પાટણના ચેરમેન ડૉ. કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીએ લોકસભામાં ઝીરો અવર્સમાં ઐતિહાસિક રાજધાની અણહિલવાડ પાટણ ખાતે 1000 વર્ષ પૂર્વે દુષ્કાળના સમયમાં પાણી માટે લોક હિતાર્થે પ્રજા, પશુ, પંખી પ્રકૃતિ માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર, કરોડો દલિતોના પ્રથમ મુક્તિદાતા, તેમજ સામાજિક સમરસતાના મહાયજ્ઞને આગળ ધપાવા માટે સામાજિક સમરસતાના પ્રથમ અમર બલિદાની મહાપુરુષ વીર મેઘમાયાજી એ બલિદાન આપ્યું હતું.

- Advertisement -

આવા મહાન પુણ્ય પ્રતાપી બલિદાની મહાપુરુષ વીર મેઘમાયાજીની યાદમાં ભારત સરકાર દ્વારા ટપાલ ટિકિટ બહાર પાડવા માટે કરેલ રજૂઆત અન્વયે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનાં સુચારું માર્ગદર્શન હેઠળ ભારત સરકારના કેબિનેટ સંચાર મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવ, રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ એ ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા વીર મેઘમાયાની યાદમાં ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે .

Source link

- Advertisement -
RELATED ARTICLES

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!