Monday, September 26, 2022
Home National દેશના અનેક વિસ્તારમાં ભારે વરસાદ ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં યલો એલર્ટ

દેશના અનેક વિસ્તારમાં ભારે વરસાદ ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં યલો એલર્ટ

  • ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની સંભાવના
  • ઉ.પ્રદેશમાં અનેક વિસ્તારો જળબંબાકાર, જનજીવન પ્રભાવિત થયું
  • ચોમાસું હવે હિમાલય તરફ આગળ વધી રહ્યું છે

દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. વરસાદને કારણે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં જનજીવન ઠપ થયું છે. હવામાન કચેરીએ બંને રાજ્યો માટે યલો એલર્ટ જારી કર્યું છે. લોકોના જીવન પર ખતરો તોળાઇ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ છત્તીસગઢમાં 21 સપ્ટેમ્બર સુધી વરસાદ થશે. ઓડિશા અને પિૃમ બંગાળમાં પણ ભારે વરસાદની સંભાવના છે. ભારે વરસાદને કારણે ઉત્તરપ્રદેશના અનેક વિસ્તાર જળમગ્ન છે. વીતેલા ત્રણ દિવસથી શ્રાાવસ્તીમાં સતત વરસાદ થઇ રહ્યો હોવાથી રાપ્તી નદીના ભારે પૂર આવ્યા છે. નદીમાં પૂરના પાણી ખતરાના નિશાનથી 50 સે.મી. ઉપર વહી રહ્યા છે. અહીં રસ્તા, ખેતરો, નાળા બધે જ પાણી જ પાણી છે. લોકો તેના કારણે ઘર બહાર નીકળી શકતા નથી. ખાસ કરીને રાપ્તી નદી નજીકના ગામોમાં લોકોનું જીવન ખતરામાં છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વરસાદી સિસ્ટમ નબળી પડી છે. ચોમાસું હવે હિમાલય તરફ આગળ વધી રહ્યું છે. તેને કારણે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વધુ વરસાદ નહીં થાય.

- Advertisement -

ઉ.પ્રદેશની અનેક નદીઓમાં પૂરસંકટ, અનેક ગામ જળમગ્ન

રાપ્તી નદી ઉપરાંત ઉત્તરપ્રદેશની શારદા અને ઘાઘરા નદીમાં પણ પુરના પાણી વહી રહ્યા છ.ે વહીવટી તંત્રે ગિરજા બેરેજ અને બનબાસા શારદા બેરેજમાંથી સાડાચાર લાખ ક્યૂસેકથી વધુ પાણી છોડયું છે. તેને કારણે નદીઓની જળ સપાટી ઊંચી આવી છે. સંખ્યાબંધ ગામ પાણીમાં ગરકાવ છે. મુખ્ય રસ્તા સાથેનો ગામોનો સંપર્ક કપાઇ ગયો છે. લોકોને નાવડીનો સહારો લેવો પડી રહ્યો છે. રોજબરોજના વપરાશની ચીજવસ્તુ માટે પણ લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત, બસ ખાઇમાં ખાબકતા 7 વિદ્યાર્થીઓના મોત

હિમાચલના કુલ્લુમાં દર્દનાક અકસ્માત 7 વિદ્યાર્થીઓના મોત, 10 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહિમાચલના કુલ્લુમાં (Kullu) એક દર્દનાક અકસ્માત થયો...

તિરુપતિ બાલાજી મંદિર પાસે 85,705 કરોડની સંપત્તિ

TTDની દેશભરમાં 7123 એકરમાં ફેલાયેલી કુલ 960 જેટલી સંપત્તિઓ આવેલી છેતિરુપતિ દેવસ્થાન ટ્રસ્ટ દેશભરમાં કુલ 960 સંપત્તિઓ ધરાવે છે જગવિખ્યાત તિરુમાલા તિરુપતિ મંદિર વિશ્વમાં સૌથી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!