Monday, September 26, 2022
Home Gujarat ગુજરાત ATS-કોસ્ટગાર્ડે મધદરિયેથી 200 કરોડનું ડ્રગ્સ પકડ્યું

ગુજરાત ATS-કોસ્ટગાર્ડે મધદરિયેથી 200 કરોડનું ડ્રગ્સ પકડ્યું

  • ATS અને કોસ્ટગાર્ડે મધદરિયે સફળ ઓપરેશન પાર પાડયું
  • પંજાબ જેલમાંથી ડ્રગ્સ નેટવર્ક ચાલતુ હોવાનો ખુલાસો
  • જેલમાં સજા ભોગવી રહેલા નાઈજિરિયને ડ્રગ્સ મંગાવ્યુ હતુ

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 200 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ ડ્રગ્સ પાછળ નાઈજીરિયન ગેંગ જવાબદાર હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

- Advertisement -

મળતી માહિતી મુજબ ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે બાતમીના આધારે ડ્રગ્સની તસ્કારી અટકાવવ માટે તપાસ હાથ ધરી હતી. જે અંતર્ગત મધદરિયે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ભારતીય જળસીમાની અંદર 6 માઈલ અંદર આવી ચુકેલી અને ગુજરાતના જખૌ દરિયાકિનારાથી 33 નોટિકલ માઈલ દૂર રહેલી ‘અલ તયાસા’ નામની પાકિસ્તાની બોટમાંથી 200 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું. આ સમગ્ર ઓપરેશનમાં પાકિસ્તાની બોટ ઉપર હાજર રહેલા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ડ્રગ્સ નેટવર્ક પંજાબ જેલમાંથી ચાલતું હોવાનો ખુલાસો થયો છે. પંજાબ જેલમાં સજા ભોગવી રહેલા એક નાઈજીરિયન આરોપીએ આ ડ્રગ્સ મંગાવ્યું હોવાનું એજન્સીની તપાસમાં સામે આવ્યું છે.

- Advertisement -



Source link

- Advertisement -
RELATED ARTICLES

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

હિન્દુ બનવા ધર્મ પરિવર્તનની જરૂર નથી, ભારતમાં રહેતા તમામ હિન્દુ: ભાગવત

'ભારતીય અને હિન્દુ બંને સમાનાર્થી છે, ભારતમાં રહેતા તમામ લોકો ઓળખની દ્રષ્ટિએ હિન્દુ છે' 'ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ ફેલાવનારા મુઘલો, બ્રિટિશ શાસકો પહેલા પણ હિંદુઓ...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!