Saturday, October 1, 2022
Home Sports GM તેજસ બાકરેની ભારતની અંડર-16 ચેસ ટીમના કોચ તરીકે વરણી

GM તેજસ બાકરેની ભારતની અંડર-16 ચેસ ટીમના કોચ તરીકે વરણી

  • ગુજરાતના ગ્રાન્ડમાસ્ટર-ફિડે સિનિયર ટ્રેનર તેજસ બાકરેની સિદ્ધિ
  • વર્લ્ડ યૂથ ચેસ ઓલિમ્પિયાડમાં અંડર-16 ભારતીય ટીમના બન્યા કોચ
  • ટીમ ઇવેન્ટ ઓલિમ્પિયાડમાં ચાર ખેલાડી ભાગ લેશે

ગુજરાતના ગ્રાન્ડમાસ્ટર તથા ફિડે સિનિયર ટ્રેનર તેજસ બાકરેની પહેલીથી 11મી ઓક્ટોબર સુધી અઝરબૈજાનના નાકચિવન ખાતે યોજાનારી વર્લ્ડ યૂથ ચેસ ઓલિમ્પિયાડ માટે અંડર-16 ભારતીય ટીમના કોચ તથા નોન-પ્લેઇંગ કેપ્ટન તરીકે વરણી કરવામાં આવી છે.

- Advertisement -

ટીમ ઇવેન્ટ ઓલિમ્પિયાડ

આ ઓલિમ્પિયાડ ટીમ ઇવેન્ટ છે જેમાં ત્રણ બોય્ઝ અને એક ગર્લ ભાગ લે છે. ભારતીય ટીમમાં પ્રણવ વી, પ્રણેશ એમ, હર્ષદ એસ, રોહિત એસ, બોરમનીકર ટી તથા મૃતિકા મલ્લિકનો સમાવેશ થાય છે.  

Source link

- Advertisement -
RELATED ARTICLES

ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને 13 કરોડ મળશે, IPL કરતાં સાત કરોડ

ICC મેગા ઇવેન્ટ માટે કુલ 45.67 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની અપાશેરનર્સ-અપ ટીમને 6.5 કરોડ રૂપિયા  પ્રથમ રાઉન્ડ હારનારી ટીમને 33.62 લાખ રૂપિયા અપાશે ટી20 વર્લ્ડ કપ...

વિમેન્સ એશિયા કપમાં ભારતનો આજે શ્રીલંકા સામે મુકાબલો થશે

ટી20 ક્રિકેટ ભારત છ વખત વન-ડે તથા બે વખત ટી20માં જીત્યું છેમિડલ ઓર્ડરમાં હસીની પરેરા અને હર્ષિતા સમરવિક્રમા જવાબદારી સંભાળશે કોવિડ-19ના કારણે ચાર વર્ષ બાદ...

ટીમ ઈન્ડિયા ગુવાહાટી પહોંચી, અર્શદીપ-ચાહરે કેક કાપી કરી ઉજવણી

દક્ષિણ આફ્રિકા સામે બીજી T20 માટે ટીમ ગુવાહાટી પહોંચી બીજી મેચ 2 ઓક્ટોબરે બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે પેહલી મેચમાં જીતના હીરો અર્શદીપ-દીપક ચાહરે કેક કાપીભારતીય...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!