Sunday, September 25, 2022
Home Entertainment આર્યન કેસમાં ગૌરીએ તોડ્યુ મૌન, આનાથી વધુ ખરાબ કંઈ ન હોઈ શકે

આર્યન કેસમાં ગૌરીએ તોડ્યુ મૌન, આનાથી વધુ ખરાબ કંઈ ન હોઈ શકે

  • કોફી વિથ કરણ સીઝન 7માં માતા ગૌરીએ તોડ્યું મૌન
  • આર્યનની ધરપકડને લઈને તોડી ચુપ્પી
  • જે સમય પસાર કર્યો તેનાથી વધુ ખરાબ કંઈ નહીંઃ ગૌરી ખાન

ગૌરી ખાન એક લાંબા સમય બાદ કરણ જોહરના શો કોફી વિથ કરણ સીઝન 7માં જોવા મળી હતી. અહીં તે એકલી ન હતી પણ તેની સાથે તેની 2 મિત્રો ભાવના પાંડે અને મહીપ કપૂર પણ જોવા મળી હતી. આ સમયે ગૌરી ખાને અનેક મોટા ખુલાસા કર્યા હતા. થોડા દિવસો પહેલા તેઓએ ગૌરી ખાનને સલાહ આપી હતી. તેને સાંભળીને ફેન્સને ગૌરી ખાન કૂલ મોમ લાગતી હતી. જ્યારે હાલમાં ગૌરી ખાને દીકરા આર્યનને લઈને મોટો ખુલાસો કર્યો હતો. આ સમયે તેઓએ આર્યનની ધરપકડને લઈને મૌન તૌડ્યું હતું.

- Advertisement -

વ્યક્તિગત રીતે પરિવાર માટે પણ મુશ્કેલ સમય રહ્યો

ગયા વર્ષે આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો એટલે કે એનસીબીએ પકડી લીધો હતો. કોર્ટમાં સુનાવણી અને રજૂઆતના બાદ આર્યનને જામીન મળ્યા હતા. આ સમયે આર્યન જ નહીં પૂરો પરિવાર પણ મુશ્કેલીમાં રહ્યો હતો. શોમાં આ સંદર્ભમાં કરણ જોહરને ગૌરીએ કહ્યું કે આ શાહરૂખના વ્યવસાય માટે જ નહીં પણ વ્યક્તિગત રીતે પરિવાર માટે પણ મુશ્કેલ સમય રહ્યો હતો. પરિવારના રૂપમાં આનાથી વધારે ખરાબ બીજું કંઈ હોઈ શકે નહીં. લોકોને પ્રેમ મળ્યો જ્યારે અમે મુશ્કેલીમાં હતા. હું ભાગ્યશાળી છું જેથી મને આટલા લોકોનો પ્રેમ મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે આર્યન ખાનને 2 ઓક્ટોબરે પકડવામાં આવ્યો હતો. આ સમયે તેની સાથે અન્ય 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ સમયે આર્યનના વિરોધમાં કોઈ ખાસ સબૂત ન મળવાના કારણે 30 ઓક્ટોબરે તેને છોડી દેવામાં આવ્યો હતો. આ સાથે વર્ષભર બાદ આર્યન પોતાની લાઈફ પહેલાની જેમ જીવી રહ્યો છે. તેને પણ ફેન્સનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે.

- Advertisement -

Source link

- Advertisement -
RELATED ARTICLES

VIDEO : ઉર્ફી જાવેદની એરપોર્ટ પર ખુશનુમા અદા, નવા લુકમાં આપ્યા પોઝ

નવા લુક સેન્સ માટે જાણીતી ઉર્ફી જાવેદની વધુ એક કાતિલ અદાથી ચાહકોના હોશ ઉડ્યા ઉર્ફી જાવેદે ફ્લાવર ડિઝાઈનની બ્રાલેટ સાથે ડેનિમ શોર્ટ સ્કર્ટમાં એરપોર્ટ પર...

મૌની રોયે જાળીદાર ડ્રેસનો ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થયો

મૌની રોયની થ્રોબેક તસવીરો ઈન્ટરનેટ સેન્સેશનમૌની રોય જાળીદાર ટોપ અને સ્કર્ટમાં જોવા મળી મૌનીએ હાલમાંજ બ્રહ્માસ્ત્રમાં તેની એક્ટિંગથી લોકોના દિલ જીત્યામૌની રોય તાજેતરમાં આલિયા ભટ્ટ...

શાહરૂખ ખાને શર્ટલેસ તસવીર શેર કરી, લખ્યુ સુંદર કેપ્શન

શાહરુખનો ફોટો બન્યો ઈન્ટરનેટ સેન્સેશનઆવતા વર્ષે 25 જાન્યુઆરીએ રિલીઝ થશે આ ફિલ્મમસ્ક્યુલર બોડી અને લાંબા વાળમાં કિંગ ખાનનો લુક ફેન્સને પસંદ આવ્યો બોલિવૂડનો બાદશાહ શાહરૂખ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

PM મોદી 29 સપ્ટેમ્બરે સુરતમાં ‘ખોજ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કરશે

ખોજ મ્યુઝિયમમાં પ્રદર્શિત ગેલેરીઓ સતત બદલાતી રહે તે પ્રમાણે વિકસાવાઈ મ્યુઝિયમ થકી વિદ્યાર્થીઓને વિજ્ઞાન, કળા, નવીનીકરણની માહિતી મેળવી શકશે વિદ્યાર્થીઓ દ્વારા રચિત વિચારો અને કૃતિઓને મ્યુઝિયમમાં...

રાજસ્થાનમાં CM કોને બનાવવા જોઈએ ? બેઠકમાં પ્રસ્તાવ મૂકાયો

રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદને લઈ રાજકારણ ગરમાયું આજે યોજાનાર બેઠકમાં નવા સીએમ અંગે કરાશે નિર્ણય CM આવાસ પર કોંગ્રેસી નેતા, ધારાસભ્યોનું આવવાનું શરૂ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોંગ્રેસના...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!