Friday, October 7, 2022
Home Gujarat પૂર્વ સૈનિકોનો સચિવાલય સામે મોરચો, આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું

પૂર્વ સૈનિકોનો સચિવાલય સામે મોરચો, આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું

  • કાનજીભાઈના પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો, વતનમાં અંતિમવિધિ
  • સાંજની કેન્ડલ માર્ચમાં માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી ધરણાં ચાલુ રાખવા એલાન
  • 36 દિવસથી હડતાલ પર ઉતરેલા હેલ્થવર્કર આજે ગાંધીનગર ઘેરશે

72 વર્ષના પૂર્વ સૈનિક કાનજીભાઈ મોથલિયાના મૃત્યુ બાદ પોલીસ અને આંદોલનકારી વચ્ચે કલાકો સુધી સમજાવટને અંતે સોમવારે મોડી રાતે પરિવારજનોએ મૃતદેહ સ્વિકાર્યો હતો. બીજી તરફ સિવિલ કેમ્પસમાં એકત્ર થયેલા પૂર્વ સૈનિકોએ રાતે જ સચિવાલયના ગેટ નંબર એકની સામે મોરચા બંધી કરીને અમરાણાંત ઉપવાસ શરૂ કર્યા છે. એટલુ જ નહિ, સરકાર વિરોધી સૂત્રોચ્ચાર અને આક્રોશ ઠલવાતા પોલીસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. 36 કલાકના ઘટનાક્રમ પછી પણ સરકાર તરફથી માંગણીઓ મુદ્દે ચર્ચા, આશ્વાસન માટે આગેવાનોને બોલાવવામાં ન આવતા પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનોમાં ભારે રોષ ભભૂક્યો છે.

- Advertisement -

આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા પૂર્વ સૈનિક કાનજીભાઈનો મૃતદેહને પરિવારજનો તરફથી સ્વિકારી લેવાયા બાદ એસોસિયેશનના પ્રમુખ જિતેન્દ્ર નિમાવતે સચિવાલય સામે ઉપવાસ શરૂ કર્યા હતા. ગેટ નંબર-1ની સામે શિક્ષણ બોર્ડની કચેરી પાસે ફૂટપાથ પર સોમવારની મધરાત પછી શરૂ થયેલા ધરણાંમાં 300થી વધુ પૂર્વ સૈનિકો, તેમના પરિવારજનો અને સમર્થકો એકત્ર થતા મંગળવારની સવારથી જ અહી પોલીસ બંદોબસ્ત વધારી દેવાયો હતો. દિવસભરના ધરણાં પછી પણ આંદોલનને ઠારવા સરકારમાંથી ચર્ચા માટે એક પણ પ્રતિનિધિ કે અધિકારી આગળ ન આવતા છેવટે પૂર્વ સૈનિકોએ મોડી સાંજે કેન્ડલ માર્ચ યોજીને જ્યાં સુધી માંગણીઓનો સ્વિકાર નહિ થાય ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખવા એલાન કરાયું હતું.

Source link

- Advertisement -
RELATED ARTICLES

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!