Wednesday, September 28, 2022
Home National પંજાબના પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહ ભાજપમાં જોડાયા

પંજાબના પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહ ભાજપમાં જોડાયા

  • કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટીનું ભાજપમાં વિલિનીકરણ
  • અમરિંદર સિંહના ઘણા સહયોગી પણ ભાજપમાં જોડાયા
  • પંજાબની બહાર કેપ્ટન અમરિંદર સિંહનું ઘણું મોટું નામ

- Advertisement -

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને કિરેન રિજિજુએ તેમને ભાજપનું સભ્યપદ આપ્યું. કેપ્ટન અમરિંદર સિંહે તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ (PLC)નું ભારતીય જનતા પાર્ટીમાં વિલિનીકરણ પણ કરી દીધું છે. અમરિંદરની સાથે તેમના ઘણા સહયોગીઓ પણ ભાજપમાં જોડાયા.

ભાજપમાં જોડાયા બાદ અમરિંદર સિંહે કહ્યું કે તેમણે તેમના સમર્થકો સાથે ચર્ચા કરી છે. જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે જો તમારે પંજાબનું કોઈ ભવિષ્ય જોવું હોય તો ભાજપમાં ભળી જવું જોઈએ. અમારી અને ભાજપની વિચારધારા એક જ છે.

- Advertisement -

કેપ્ટન અમરિંદર સિંહે 2022ની પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસથી અલગ થઈ ગયા હતા. ત્યારબાદ તેમણે 2022ની ચૂંટણી માટે PLC પાર્ટી બનાવી હતી.

પંજાબની રાજનીતિમાં કેપ્ટન અમરિંદર સિંહનું નામ ઘણું મોટું છે, જે પંજાબની બહાર દેશના અન્ય રાજ્યોમાં જાણીતું નામ છે. ભાજપ કેપ્ટનના માધ્યમથી પંજાબને મોટો રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કરી રહી છે અને 2024ની ચૂંટણીમાં પોતાના રાજકીય અનુભવનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે.

કેપ્ટનના ભાજપમાં જોડાવાનો સમય એવો છે જ્યારે લોકસભાની ચૂંટણીને લઈને વિપક્ષી એકતાના તાણાવાણા વણાઈ રહ્યા છે. 



Source link

- Advertisement -
RELATED ARTICLES

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

હવે ઘેર બેઠા મોટા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી લાઇવ જોવા મળશે

સીજેઆઈ યુ.યુ. લલિત લાઈવ સ્ટ્રીમિંગ માટે સુપ્રીમકોર્ટનું પ્લેટફોર્મ હોવાની તરફેણ કરે છેહવે ઘેર બેઠા મોટા મોટા કેસની સુપ્રીમમાં કેવી રીતે સુનાવણી થાય છે તે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!