Tuesday, September 27, 2022
Home Gujarat Banaskantha માછલીનો વરસાદ : ડીસાના ખેંટવા ગામમાં થયો માછલીનો વરસાદ

માછલીનો વરસાદ : ડીસાના ખેંટવા ગામમાં થયો માછલીનો વરસાદ

બનાસકાંઠાનાં ડીસાના ખેંટવા ગામે એક અદભૂત ઘટના જોવા મળી છે. મહત્વનું છે કે, ગત રવિવાર મોડી સાંજ બાદ ડીસા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવતા ઠંડો પવન ફૂંકાવવા લાગ્યો હતો. અને બાદમાં વરસાદ પડ્યો હતો. વરસાદની સાથે આકાશમાંથી માછલીનો વરસાદ પડતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું અને લોકોના ટોળા માછલીઓને જોવા માટે ઉમટ્યા હતા.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ડીસા તાલુકાના ખેંટવા ગામના ખેડૂત બાબુભાઇ દેસાઈના ખેતરમાં વરસાદી ઝાપટા સાથે માછલીનો વરસાદ થતાં નાની નાની માછલીઓ મૃત હાલતમાં જમીન પર પડતા અચરજ ફેલાયું હતું.

- Advertisement -

અહી આસપાસ નદી તળાવ નથી તેવામાં માછલીઓ જોવા મળતા લોકો ઉમટી પડ્યા હતા. આમ દુનિયામાં ભાગ્યે જ થતો માછલીનો વરસાદ ડીસા તાલુકાના ખેંટવા ગામે છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદમાં એક ખેતરમાં માછલીઓ જોવા મળતા આશ્ચર્ય ફેલાયું હતું.

નૈઋત્યનું ચોમાસુ ગુજરાત તરફ આગળ વધ્યું છે. ગુજરાતમાં તારીખ 15થી 20 જૂન સુધીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.જેની વચ્ચે સાબરકાંઠાના તલોદ, મોઢુકા, લંઘાનામઠ, જશનપુર, કઠવાડા, રણાસણ, બનાસકાંઠાના દિયોદર કાંકરેજ, અરવલ્લીના મોડાસા, મેઘરજ, માલપુર, ભિલોડા, શામળાજી, બારડોલીના ભામૈયા , મોરી, ખોજ, પારડી, દ્વારકાના કલ્યાણપુર, ભોપલકા, રાણ, લીંબડી, ખંભાળિયાના સલાયા, હરિપર, કુબેર વિશોત્રી, ભાડથર, ભાતેલ, દ્વારકાના મીઠાપુર, દેવપરા,પાડલી સહિત જૂનાગઢ, છોટાઉદેપુર, પંચમહાલ, મહેસાણા – અમદાવાદ હાઇવે, રાજકોટ, યાત્રાધામ અંબાજી, કચ્છ-ભુજ, સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે. આ દરમિયાન થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે. આ સાથે જ લોકોને ગરમીથી રાહત મળશે. 17મી તારીખથી ફરીથી વરસાદનું જોર વધશે.

આ ઉપરાંત આગામી ત્રણ દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ બની રહેશે.

- Advertisement -

હવામાન વિભાગની એવું પણ કહેવું છે કે આગામી 48 કલાક સુધીમાં ચોમાસું આગળ વધી શકે છે.

હવામાન વિભાગનું કહેવું છે કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટોછવાયો તે ક્યાંક ભારે વરસાદ પડી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES

ધાનેરા ગૌ સેવા પ્રચાર સમિતિ દ્વારા ગૌવંશની કરવામાં આવી રહેલી સેવા

ધાનેરા શહેરમાં રખડતી તેમજ થાવર ગામની નિરાધાર ફરતી ગૌ માતાઓ તેમજ નંદી આખલાઓને અનેક સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો લંપી વાયરસથી બચાવવા માટે અનેક રીતે મદદ...

ધાનેરા તાલુકાનાં લાધાપુરા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છતાં તંત્ર નિષ્ક્રિય…!!!

ધાનેરા નગરપાલીકાના લાધાપુરા વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના અને ગંદા પાણીના ખાબોચિયાંઓ જોવા મળી રહયા છે. એકબાજુ નગરપાલીકા દ્વારા શહેરની સાફ સફાઈ પાછળ માતબર રકમનો...

ધાનેરા Bank of Baroda શાખાની જોહુકમીથી ખેડૂતો અને ગ્રાહકો ત્રાહિમામ

ધાનેરાની બેંક ઓફ બરોડા શાખાના કર્મચારીઓની જોહુકમીથી ખેડૂતો અને બેંકના ગ્રાહકો ત્રાહીમામ પોકારી ઊઠયા છે. જી જી આર સી ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની લિમિટેડમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

'મહિલાઓ હંમેશા બહાદુર રહી છે', પીએસ 1ના પાત્રો પર ઐશ્વર્યા રાયનું નિવેદન

પીએસ1ની સ્ટાર કાસ્ટે ડિરેક્ટર મણીરત્નમના પણ કર્યા વખાણ અમે મણિ સરને ભારતના 'સ્ટીવન સ્પીલબર્ગ' કહીએ છીએપોનીયિન સેલવાનનો ભાગ 1, 30 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશેમણિરત્નમના ડ્રીમ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!