Wednesday, September 28, 2022
Home Sports ફીજીએ રગ્બી વર્લ્ડ કપ સેવનનું ટાઇટલ જીત્યું, ન્યૂઝીલેન્ડને ફરી નિરાશા

ફીજીએ રગ્બી વર્લ્ડ કપ સેવનનું ટાઇટલ જીત્યું, ન્યૂઝીલેન્ડને ફરી નિરાશા

  • ફીજી રગ્બી વર્લ્ડકપ સેવન્સની મેન્સ ફાઇનલમાં ચેમ્પિયન
  • બે વખતની ડિફેન્ડિંગ ચેમ્પિયન ન્યૂઝીલેન્ડને હરાવ્યું
  • ફીજીએ 29-12ના સ્કોર સાથે પોતાનો ત્રીજો મેન્સ પુરસ્કાર જીત્યો

ફીજીએ રગ્બી વર્લ્ડકપ સેવન્સની મેન્સ ફાઇનલમાં બે વખતની ડિફેન્ડિંગ ચેમ્પિયન ન્યૂઝીલેન્ડને હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. ફીજીએ 29-12ના સ્કોર સાથે પોતાનો ત્રીજો મેન્સ પુરસ્કાર જીત્યો હતો. 2005 બાદ તે પ્રથમ વખત ચેમ્પિયન બન્યું છે.

- Advertisement -

ન્યૂઝીલેન્ડની ટીમ હેટ્રિકથી વંચિત રહી

બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમ ટાઇટલની હેટ્રિકથી વંચિત રહી હતી. ન્યૂઝીલેન્ડની મહિલા ટીમને પણ ફાઇનલમાં પરાજયનો સામનો કરવો પડયો હતો. ઓસ્ટ્રેલિયન વિમેન્સ રગ્બી ટીમે ફાઇનલમાં 24-22ના સ્કોરથી વિજય મેળવ્યો હતો. ન્યૂઝીલેન્ડની વિમેન્સ ટીમ પણ છેલ્લા બે વખતથી ચેમ્પિયન હતી અને તે પણ હેટ્રિક નોંધાવી શકી નહોતી

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રોએશિયા, ઇટાલી, નેધરલેન્ડ્સ નેશન્સ લીગની સેમિફાઇનલમાં

2022ના વર્લ્ડ કપ પહેલાં તમામ ટીમો છેલ્લી મેચ રમી ઇંગ્લેન્ડ રેલિગેટ થયું નેશન્સ લીગમાં ફ્રાન્સની ટીમ સામે ડેનમાર્કે 2-0થી વિજય મેળવ્યો હતો. સતત બીજી...

વિમેન્સ વન-ડે રેન્કિંગમાં હરમનપ્રીત ટોપ-5માં, મંધાનાને પણ ફાયદો થયો

ભારતની ખેલાડીઓને રેન્કિંગમાં ફાયદો થયો મંધાના છઠ્ઠા ક્રમે પહોંચી ચાર્લી ડીનને 24 ક્રમાંકનો ફાયદો થયો ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન બીજી વન-ડેમાં અણનમ 143 રનની આક્રમક ઇનિંગ રમનાર ભારતીય...

ભારતે ન્યુઝીલેન્ડનો કર્યો વ્હાઈટવોશ, સંજુ સેમસને આફ્રિકા શ્રેણી પહેલા કર્યો કમાલ

ભારત-Aએ ODI શ્રેણીમાં ન્યુઝીલેન્ડ-Aને 3-0થી હરાવ્યું સંજુ સેમસને ન્યુઝીલેન્ડ-A સામે સૌથી વધુ 120 રન બનાવ્યા આફ્રિકા શ્રેણી માટે સંજુ સેમસને પોતાનો દાવો મજબૂત કર્યો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ચીનનો વિકાસ દર 1990 પછી પહેલીવાર એશિયાનાં અન્ય દેશો કરતા ધીમો રહેશે

એશિયામાં ભારત સહિત અન્ય દેશોની સ્થિતિ આર્થિક મજબૂતચીનની સરકારે ગ્રોથનો અંદાજ ઘડાટી 5.5% કર્યો જિનપિંગની ઝીરો કોવિડ પૉલિસી તેમજ પ્રોપર્ટી સેક્ટરમાં ક્રાઇસિસ જવાબદાર ચીનનો વિકાસ દર...

જિલ્લા પંચાયતની સ્કૂલોમાં છેલ્લા એક વરસથી ખેલકૂદના કોઈ સાધનો જ નથી

ગુજરાતના આંગણે નેશનલ ગેમ્સ : ઓલિમ્પિકની પણ ઈચ્છાનવું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો બે કરોડના ખર્ચની અમદાવાદ જિલ્લા પંચાયતની માગ ટલ્લે ચઢી ગુજરાત ભરમાં ખેલકૂદ...

વિશ્વની સૌથી જૂની વ્હિસ્કીની બોટલની હરાજી : અંદાજિત કિંમત 1.75 કરોડ

ઓક્શન હાઉસ સોથબીજે વ્હિસ્કીના કેટલાક ફોટો પણ વેબસાઇટ પર શેર કર્યા81 વર્ષ જૂની આ વ્હિસ્કીનું નામ ધ મેકલન ધ રીચ છે  પાંચ ઓક્ટોબર બિડની...

ગુજરાત યુનિ. બોય્ઝ હોસ્ટેલમાં ABVP-NSUIના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે મારામારી

NSUIનો વિદ્યાર્થી નેતા પોલીસની જીપમાં બેઠો તો પણ હથિયારથી હુમલો કર્યોABVPના યુનિ.ના પ્રમુખ દિવ્યપાલ સહિતના ટોળાંની દાદાગીરી વાહનોમાં તોડફોડ કરી ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના સી...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!