Tuesday, September 27, 2022
Home Gujarat ગાંધીનગરમાં ખેડૂત અગ્રણીઓની અટકાયત કરવામાં આવી

ગાંધીનગરમાં ખેડૂત અગ્રણીઓની અટકાયત કરવામાં આવી

  • ધારાસભ્યોના નિવાસસ્થાન પહોંચ્યા કિસાન સંઘના આગેવાન
  • એક મહિનાથી કિસાન સંઘ ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યું છે
  • વિરોધ કરી રહેલા ખેડૂત અગ્રણીઓની અટકાયત કરવામાં આવી

ગાંધીનગરમાં છેલ્લા એક મહિનાથી કિસાન સંઘ આંદોલન કરી રહ્યું છે ત્યારે કિસાન સંઘના અગ્રણીઓ આજરોજ વિરોધ પ્રદર્શન કરવા માટે ધારાસભ્યોના નિવાસસ્થાને પહોચયા હતા. કિસાન સંઘના આગેવાનોએ દરેક ધારાસભ્યને પોતાની માંગણીઓ અને સમસ્યાઓની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આજરોજ વિધાનસભાનું સત્ર હોવાથી પોલીસ દ્વારા કિસાન સંઘના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.

- Advertisement -

https://fb.watch/fHIrvd9fnm/ 

અગાઉ ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગર બંધનું પણ એલાન આપવામાં આવ્યું હતું. અને આ બાબતે પણ ખેડૂતોનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયુ હતું. 

Source link

- Advertisement -
RELATED ARTICLES

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

વજન ઘટાડવા સહિત આ સમસ્યાઓમાં લાભદાયી છે જીરું, કરો ઉપયોગ

કાળા જીરાનો ઉપયોગ કરવાથી ફેટને ઘટાડવામાં મદદ મળશે જીરાનું પાણી શરીરને ડિટોક્સ કરીને ઈમ્યુનિટી વધારશે પેટમાં ગેસ, અપચો, પેટ દર્દ, લૂઝ મોશનની સમસ્યામાં રાહત થશે જીરાનો ઉપયોગ...

અમદાવાદીઓને લાગ્યું નવરાત્રિનું ઘેલુ, જાણો ક્યાં ઝૂમ્યા ખેલૈયાઓ

ટ્રેડિશનલ ગીતો સાથે સનેડો રહ્યું ફેમસ ટ્રેડિશનલની સાથે સાથે વેસ્ટર્ન લૂકે રાખ્યો રંગ ક્યાંક તો ખેલૈયાઓએ બ્રેક લીધા વિના જ ગરબા માણ્યા કોરોના બાદ આ વર્ષે 2...

NCP નેતા છગન ભૂજબલનું વિવાદાસ્પદ નિવેદન, મા સરસ્વતીને લઇને વિવાદ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા છગન ભુજબલ વિવાદોમાં ફસાયા મા સરસ્વતીને લઇને કરેલા નિવેદનને કારણે ચર્ચામાં છગન ભુજબળે શાળાઓમાં સરસ્વતીજીના ફોટો અને પૂજા પર સવાલ...

F-16 ફાઈટર જેટની ડિલ, તમે કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી: જયશંકર

એસ જયશંકરે વોશિંગ્ટન ઈસ્લામાબાદ સંબંધો પર સવાલ ઉઠાવ્યાભારત અને પાકિસ્તાન સાથે અમારા સંબંધો અલગ છે અમેરિકા પાકિસ્તાનને 450 મિલિયન ડોલર આપશે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!