Monday, September 26, 2022
Home Gujarat વન વિભાગના કર્મચારીઓ પણ હવે આંદોલનના માર્ગે

વન વિભાગના કર્મચારીઓ પણ હવે આંદોલનના માર્ગે

  • વન વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં આંદોલન માટે પહોચ્યા
  • વનરક્ષક અને વનપાલો સત્યાગ્રહ છાવણી પર ભેગા થયા
  • રજા પગાર અને ગ્રેડ પે મુદ્દે આંદોલન શરુ કરશે

હાલ એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ને બીજી તરફ ગાંધીનગરમાં વિવિધ સરકારી કર્મચારીઓના વિરોધ પ્રદર્શન વધુને વધુ ઉગ્ર બની રહ્યા છે. કિસાન સંઘ, સંયુક્ત કર્મચારી મંડળ, VCE કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓ અને નિવૃત્ત સૈન્ય જવાનોના આંદોલનની સાથે સાથે હવે વન રક્ષકો અને વર્ગ 4ના કર્મચારીઓ પણ આંદોલનના માર્ગે ઉતર્યા છે.

- Advertisement -

આજરોજ વહેલી સવારથી જ ખુબ જ મોટી સંખ્યામાં વન વિભાગના કર્મચારીઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા છે અને મોરચો શરુ કર્યો છે. વન રક્ષક અને વનપાલો રજા પગાર આને ગ્રેડ પે વધારવા મુદ્દે આંદોલન કરવા માટે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થઇ રહ્યા છે. .

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 43 દિવસથી ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓ હડતાલ કરી રહ્યા છે. પોતાની પડતર માગણીઓ અને સમસ્યાઓનું નિવારણ લાવવા માટે આરોગ્ય કર્મચારીઓના આગેવાનોએ સરકાર દ્વારા રચાયેલી મંત્રીઓની કમિટી સાથે અગાઉ ૩ વખત બેઠક કરી હતી. પરંતુ તે બેઠકોમાં કોઈ યોગ્ય નિવારણ ન આવતા આજે ફરી ચોથી વખત આરોગ્ય કર્મચારી મંડળના આગેવાનો સરકાર સાથે બેઠક કરશે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

અમિત શાહ આજથી બે ગુજરાતના પ્રવાસે, ભરચક કાર્યક્રમો

આજે અમદાવાદ-સાણંદમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે આવતીકાલે રૂપાલ મંદિર જશે અને માણસામાં પણ કાર્યક્રમમાં જશે મંગળવારે પરત ફરતા પહેલાં માણસા ખાતે આરતી કાર્યક્રમમાં ભાગ લેશે કેન્દ્રીય ગૃહૃસહકાર...

વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવ નવરાત્રિનો આજથી શુભારંભ

બે વર્ષ બાદ તહેવારની છેલ્લી ઘડીની ભીડે બજારમાં રોનક જમાવી, ખેલૈયાઓનું કીડિયારું ઊમટયુંલૉ-ગાર્ડન અને માણેકચોકમાં ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં  ચૂંદડી સહિત પૂજાપાની ખરીદી ખૂલી...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

રેલવે ટિકિટ કેન્સલની જગ્યાએ હવેથી થઈ શકશે ટ્રાન્સફર

રેલવેના નવા રેગ્યુલેશન પ્રમાણે ટિકિટ ટ્રાન્સફર કરાવી શકાશે તમારા ફેમિલી મેમ્બર એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, હસબન્ડ કે વાઈફ ને ટ્રાન્સફર કરાવી શકો  આ ટિકિટ ટ્રાન્સફર કરવી...

રાજકોટ: પ્રેમીના મોતના આઘાતમાં સગીરાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

15 વર્ષની સગારીએ પોતાના ઘરે ગળોફાંસો ખાઇ લેતા ચકચાર સગીરાનું અપહરણ કરનાર પ્રેમીએ આપઘાત કરી લેતા પ્રેમિકાએ ભર્યું પગલું સગીરા કેટલાંય દિવસથી ગુમસુમ રહેતી હતી રાજકોટના લોહાનગરમાં...

સૂર્યકુમારની તોફાની બેટિંગ, કોહલીએ બેટિંગ સ્ટ્રેટેજીનું ખુલાસો કર્યો

બંને ખેલાડી વચ્ચે 104 રનની ભાગીદારી નોંધાય હતી સૂર્યકુમારે 36 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન બનાવ્યા વિરાટ કોહલી અને...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!