Monday, September 26, 2022
Home Health - Food જૈનો પણ ખાઈ શકશે કાચા કેળાની કટલેસ, આ રીતે મિનિટોમાં બનાવો

જૈનો પણ ખાઈ શકશે કાચા કેળાની કટલેસ, આ રીતે મિનિટોમાં બનાવો

  • વેફર્સ સિવાય બનાવો આ ફરસાણ
  • કાચા કેળાની કટલેસથી મળશે અલગ ટેસ્ટ
  • હેલ્થ માટે રહેશે બેસ્ટ ગુજરાતી વાનગી

આપણે રોજિંદા રૂટિનમાં દાળ-ભાત, શાક અને રોટલી કે વધુમાં કઠોળ બનાવતા હોઈએ છીએ. જો તમે ફરસાણ પ્લાન કરી રહ્યા છો તો તમે કાચા કેળાની મદદ લઈ શકો છો. તમે મોટાભાગે કાચા કેળાની વેફર્સ જ ખાધી હશે. તો આજે ટ્રાય કરી લો તેની કટલેસ. આ કટલેસ સ્વાદ અને હેલ્થને માટે સારી રહે છે. તો જાણો કેવી રીતે ફટાફટ ઘરે જ બનાવી શકાશે આ વાનગી.

- Advertisement -

કાચા કેળાંની કટલેસસામગ્રી

- Advertisement -

-બે કાચા કેળાં

-2 લીલા મરચા

-અડધો કપ લીલા ધાણા

-કાળા મરી અને મીઠુ

-અડધી ચમચી લાલ મરચું

-અડધી ચમચી આમચૂર

-પા ચમચી ચાટ મસાલા

-તળવા માટે તેલ

રીત

કેળાંને છોલી લો અને તેને સારી રીતે મેશ કરો. તેમા લીલા મરચા, લીલા ધાના, મીઠુ, કાળા મરીનો પાવડર આમચૂર, ચાટ મસાલા મિક્સ કરો. આ મિશ્રણના નાના બોલ બનાવી થોડાક દબાવી કટલેટ બનાવી લો.પેનમાં તેલ નાખો અને ધીમા તાપ પર મુકો, તેમા કટલેટ નાખો અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થતા સુધી પકવી લો.સ્વાદિષ્ટ કટલેસ નારિયળની ચટણી સાથે સર્વ કરો.

Source link

- Advertisement -
RELATED ARTICLES

નવરાત્રિના ઉપવાસમાં બનાવો સાબુદાણાના લાડુ, નહીં આવે મીઠાઈની યાદ

સાબુદાણામાં વધારે પ્રમાણમાં પ્રોટીન હોય છે વ્રતમાં સાબુદાણાનો ઉપયોગ હેલ્ધી રાખશે લાડુ ખાવાથી મળશે અલગ જ સંતોષ આવતીકાલથી એટલે કે 26 સપ્ટેમ્બરથી નવરાત્રિના તહેવારની શરૂઆત થઈ રહી...

કબજિયાતને દૂર કરવાની સાથે જાણો ગુલાબની પાંદડીના 10 ફાયદા

ગુલાબની પાંદડીઓ વજન ઓછું કરવામાં મદદ કરે છે. સ્કીન સંબંધી સમસ્યાઓ જેમકે પિંપલ્સ ઠીક કરવામાં મદદ કરે છે. ગુલાબની પાંદડીઓના સેવનથી એક્ટિવનેસ જળવાઈ રહેશે. ગુલાબની પાંદડીનો...

સવારે પલાળેલી કિશમિશ ખાવાના છે 10 ફાયદા, જાણો ઉપયોગની રીત

પલાળેલી કિશમિશ ચાવીને ખાવાથી કબજિયાત દૂર થાય છે એન્ટીબેક્ટેરિયલ ગુણ ફીવરને ઠીક કરવામાં કરશે હેલ્પ એન્ટીઓક્સીડન્ટ ફ્રી રેડિકલ્સને દૂર કરીને કેન્સરની સંભાવના ઘટશે કિશમિશમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ,...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

અંતિમ T20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી 2-1થી જીતી

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવ-હાર્દિક પંડ્યાની ફટકાબાજી સુર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા વિરાટ કોહલીના 48 બોલમાં દમદાર 63 રન વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાની ફટકાબાજીની મદદથી...

અમિત શાહની ગુજરાત મુલાકાત : 26 અને 27મીએ 13 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ચૂંટણી નજીક આવતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત સતત વધી 26મીએ તેમના સંસદીય ક્ષેત્ર વિરોચન નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી...

IND Vs AUS LIVE: 14 ઓવર બાદ ભારતનો સ્કોર 134/3

વિરાટ કોહલી-સુર્યકુમાર યાદવની શતકીય પાર્ટનરશીપ સુર્યકુમાર યાદવ 36 બોલમાં 69 રન બનાવી આઉટ વિરાટ કોહલી 40 રન બનાવી ક્રિઝ પર હાજર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે ભારત...

રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ : પાયલોટનો વિરોધ, 92 ધારાસભ્યોના રાજીનામાની ધમકી

પાયલટની મુખ્યમંત્રીની ઉમેદવારી સામે ગેહલોતને સમર્થન આપતા 92 ધારાસભ્યોના રાજીનામા રાજીનામાની ધમકી આપનાર ધારાસભ્યો સીએમ પદ માટે પાયલટના દાવાને લઈને નારાજ રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા કોંગ્રેસની પરેશાની...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!