Friday, October 7, 2022
Home Sports ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાના ક્રિકેટર્સને લઇ જતા પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ

ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાના ક્રિકેટર્સને લઇ જતા પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ

  • ટેકનિકલ કારણોસર કાનપુર એરપોર્ટ પર વિમાન રોકવામાં આવ્યું
  • કાનપુરથી ઇન્દોર જઇ રહ્યું હતું ઇન્ડિગો વિમાન
  • ટેક ઓફ પહેલાં જ વિમાનનું એન્જિન ફેઇલ થયું હતું

કાનપુરથી ઇન્દોર જઇ રહેલી ઇન્ડિગો વિમાનને ટેકનિકલ કારણોસર કાનપુર એરપોર્ટ ઉપર જ રોકવામાં આવ્યું હતું. એરલાઇન્સે ત્યારબાદ બીજા વિમાનની વ્યવસ્થા કરી હતી. ટેક ઓફ પહેલાં જ વિમાનનું એન્જિન ફેઇલ થયું હતું. વિમાન રન-વે સુધી પહોંચી ગયું હતું અને ટેક ઓફ માટે તૈયાર જ હતું. તમામ મુસાફરોને સુરક્ષિત ઉતારવામાં આવ્યા હતા અને ઘટના બાદ એરપોર્ટમાં પરિસ્થિતિ વણસી હતી.

- Advertisement -

વિમાનમાં આફ્રિકા-ઇંગ્લેન્ડના ક્રિકેટર્સ હતા

આ વિમાન સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડના ક્રિકેટર્સને લઇને જતું હતું. આ ટીમો લિજેન્ડ ક્રિકેટ લીગમાં ભાગ લેવા માટે ઇન્દોર જઇ રહી હતી. રન-વે ઉપર પ્લેન ઉભું રહી જવાના કારણે અન્ય વિમાનોની ટાઇમિંગ ઉપર પણ અસર પડી હતી. ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા ખેલાડીઓ બપોરના સમયે ઇન્દોર પહોંચવાના હતા, પરંતુ સમસ્યાને કારણે તેઓ મોડી સાંજે પહોંચ્યા હતા.

Source link

- Advertisement -
RELATED ARTICLES

લિયોનેલ મેસ્સીની નિવૃત્તિ અંગેની મોટી જાહેરાત, કતારમાં છેલ્લો ફુટબોલ વર્લ્ડકપ રમશે

આર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડી મેસીએ તેના ચાહકોને મોટો ઝટકો આપ્યો 2022માં યોજાનાર ફૂટબોલ વર્લ્ડ કપ મારી છેલ્લી મોટી ટૂર્નામેન્ટ હશે : મેસ્સી આગામી 2026ના ફૂટબોલ વર્લ્ડ કપ...

પહેલી વનડેમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 9 રને હરાવ્યું

સંજુ સેમસન-શ્રેયસ અય્યરની દમદાર ફિફ્ટી એળે ગઈ  ભારતના ટોપઓર્ડરનો ફ્લોપ શો ભારે પડ્યો રોમાંચક મેચમાં અંતિમ ઓવરમાં ભારતની હાર દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની વનડે સિરીઝની પહેલી...

IND Vs SA: 15 ઓવર બાદ ભારતનો સ્કોર 45/2

હેનરિક ક્લાસેનના 74, ડેવિડ મિલરના 75 રન શાર્દુલ ઠાકુરની બે, કુલદીપ-બિશ્નોઈની એક-એક વિકેટ વરસાદના કારણે મેચ 40-40 ઓવરની રાખવામાં આવીભારત-દક્ષિણ આફ્રિકાની વચ્ચે 3 મેચની વન-ડે સિરીઝની...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!