Saturday, October 1, 2022
Home National તાઈવાનમાં ભૂકંપના આંચકા | પિતાનો નવ વર્ષની દીકરી પર અત્યાચાર

તાઈવાનમાં ભૂકંપના આંચકા | પિતાનો નવ વર્ષની દીકરી પર અત્યાચાર

નવરાત્રિ શરૂ થતાં જ PM મોદીનો ગુજરાત પ્રવાસ શરૂ થશે. દેશના સમાચારની વાત કરીએ તો પોલીસે વિદ્યાર્થીનીઓના વીડિયો વાયરલ કરતી આરોપી વિદ્યાર્થિનીની ધરપકડ કરી છે. વિદેશમાં શનિવાર બાદ રવિવારે પણ અહીં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સહિતના મહત્ત્વના સમાચાર.

- Advertisement -

સાગરદાણ કેસમાં શંકરસિંહ-મોઢવાડિયાને સમન્સ

દૂધસાગર ડેરીના સાગર દાણ કૌભાંડ કેસમાં ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે મહેસાણા કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેમાં વિપુલ ચૌધરીના 50 મળતિયાઓ સામે ગુનો નોંધાશે.

PM મોદી 5 દિવસમાં 12થી વધુ જનસભાને સંબોધશે

નવરાત્રિ શરૂ થતાં જ PM મોદીનો ગુજરાત પ્રવાસ શરૂ થશે. જેમાં PM મોદી 5 દિવસમાં 12થી વધુ જનસભાને સંબોધશે. તેમાં 10 ઓક્ટોબરે જામનગર અને ભરૂચના પ્રવાસે PM મોદી રહેશે.

- Advertisement -

અમદાવાદ: સગા પિતાએ નવ વર્ષની બાળકી પર અત્યાચાર ગુજાર્યો

કહેવાય છે કે છોરુ કછોરુ થાય પરંતુ માવતર કમાવતર ન થાય. સંતાનો માટે માતા-પિતા પથ્થર એટલા દેવ કરતા હોય છે. પરંતુ અમદાવાદના સોલા વિસ્તારમાં એક એવો બનાવ સામે આવ્યો છે કે જે જાણીને સૌના રુવાડા ઉભા થઇ જાય.

વડોદરા: NAACને પત્ર લખનારના તાર MSU સાથે જોડાયેલા હોવાની આશંકા

વડોદરા એમ.એસ.યુનિ.ને નેકનું A+ રેન્કિંગ મળ્યા બાદ ગંભીર આક્ષેપથી હલચલ મચી છે. નેકને લખાયેલા નનામા પત્ર પાછળ યુનિ.ની આંતરિક જૂથબંધી હોવાનું મનાય છે.

મોહાલી: આરોપી વિદ્યાર્થિની કોને મોકલતી હતી વીડિયો, પોલીસની સ્પષ્ટતા

પંજાબમાં મોહાલીની ખાનગી યુનિવર્સિટીમાં નહાતી વિદ્યાર્થિનીઓનો વીડિયો બનાવવાને લઈને હંગામો થયો છે. આ સંદર્ભે, શનિવાર સાંજથી, વિદ્યાર્થીનીઓએ કેમ્પસમાં વિરોધ કરવાનું શરૂ કર્યું હતું, આજે વહેલી સવારે પોલીસે આરોપી વિદ્યાર્થિનીની ધરપકડ કરતા મામલો થો઼ડો શાંત પડ્યો છે.

400 વર્ષ પહેલાની ભવિષ્યવાણી, આખી દુનિયામાં 3 દિવસ છવાઇ જશે અંધારુ!

બલ્ગેરિયાના રહસ્યવાદી બાબા વાંગાની ભવિષ્યવાણીઓ અવારનવાર ચર્ચામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે વિશ્વના સૌથી મહાન ભવિષ્યવેત્તા નાસ્ત્રેદમસે લગભગ 400 વર્ષ પહેલા ઘણી મોટી ભવિષ્યવાણીઓ કરી હતી.

તાઈવાનમાં 24 કલાકમાં ભૂકંપના 2 ઝટકા, 7.2 નોંધાઈ તીવ્રતા

તાઈવાન માટે શનિવાર અને રવિવારના દિવસો ખૂબ જ તણાવપૂર્ણ રહ્યા હતા. શનિવાર બાદ રવિવારે પણ અહીં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ચીનમાં મોટો અકસ્માત: લોખંડની ખાણમાં પાણી ભરાઈ જતા 14ના મોત, 1 ગુમ

ચીનમાં લોખંડની ખાણમાં પાણી ભરાઈ ગયું છે, જેમાં 14 કામદારોના મોત થયા છે અને એક વ્યક્તિ લાપતા છે. ચીની અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી.

કઝાકિસ્તાને રાષ્ટ્રપતિની શરતો મર્યાદિત કરી, રાજધાનીનું નામ બદલ્યું

કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિએ તેમના પુરોગામીના વારસાને તોડવાના તાજેતરના પગલામાં રાષ્ટ્રપતિની શરતોને મર્યાદિત કરતા અને મધ્ય એશિયાઈ દેશની રાજધાનીના જૂના નામ પર પાછા ફરવાના કાયદા પર હસ્તાક્ષર કર્યા છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ ચુકવવા નવી સિસ્ટમ અમલી બનશે

ફ્રોડ રોકવા આજથી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ માટે ટોકન સિસ્ટમનો અમલ શરૂ કાર્ડ નંબર, એક્સ્પાયરી ડેટ, સીવી નંબર લીક ન થતાં ફ્રોડ પર બ્રેક લાગવાની આશા પીઓએસ,...

અશ્લીલ સામગ્રી પિરસતી 63 પોર્ન સાઇટ પર પ્રતિબંધ લગાવાયો

અત્યાર સુધીમાં કુલ 800થી વધુ પોર્ન વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવાયો સરકારે ઈન્ડિયન ISPsને આદેશ આપીને સાઈટ્સો બ્લોક કરી દીધી નવા આઈટી નિયમ 2021 હેઠળ તમામ વેબસાઈટ્સને...

300થી વધુ દવાઓ પર બારકોડ અથવા QR કોડ લગાવવાના આદેશની તૈયારી

ભારતમાં વેચાતો ફાર્મા સામાન 20 ટકા નકલી હોવાની અમેરિકાએ દાવો કર્યો હતો અમેરિકાએ ભારતને નકલી દવાઓની વધી રહેલી સમસ્યા વિશે ચેતવણી આપી હતી દવાઓના પેકેટ પર...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!