Monday, September 26, 2022
Home Entertainment મગજ વગરની... પત્ની બનવાને લાયક નથી, ઉર્ફી-ચાહતે ઝઘડાની દરેક હદ કરી પાર

મગજ વગરની… પત્ની બનવાને લાયક નથી, ઉર્ફી-ચાહતે ઝઘડાની દરેક હદ કરી પાર

  • ચાહત ખન્ના અને ઉર્ફી જાવેદનો ઝઘડો હવે હદ વટાવી 
  • સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે ગુસ્સો વ્યક્ત
  • ચાહતે ઇન્સ્ટા સ્ટોરી કરી શેર 

ચાહત ખન્ના અને ઉર્ફી જાવેદનો ઝઘડો હવે હદ વટાવી ગયો છે. ચાહત ખન્ના અને ઉર્ફી જાવેદ વચ્ચેના શાબ્દિક યુદ્ધે નવો વળાંક લીધો છે. ચાહતના કેટલાક ફોટા શેર કરીને ઉર્ફીએ તેને બધાની સામે જડબાતોડ જવાબ આપ્યો છે. ઉર્ફી જાવેદ અને ચાહત ખન્ના વચ્ચેનો ઝઘડો હજી બંધ થવાનું નામ લઇ રહ્યો નથી. બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ એ રીતે ચાલી રહ્યું છે કે કોઈ કોઈને કંઈ પણ કહેતા શરમાતું નથી. તેઓ એકબીજાના અશ્લીલ ફોટા શેર કરીને પણ ગુસ્સો કાઢી રહ્યા છે.

- Advertisement -

અભિનેત્રી હોવાના કારણે તેમને રોલ મોડલ ગણવામાં આવે છે અને આ બંનેની આવી શરમજનક હરકતોથી બધા દંગ રહી જાય છે. આ ઝઘડાની શરૂઆત ચાહત દ્વારા ઉર્ફીની ફેશન સેન્સ પર કોમેન્ટ કરવાથી થઈ હતી. બાદમાં ઉર્ફીએ સુકેશના કેસ માટે તેની સામે પ્રહાર કર્યો હતો. આ પછી ચાહતે પણ ઉર્ફીને જવાબ આપ્યો અને તેની લેટેસ્ટ પોસ્ટમાં બધો ગુસ્સો કાઢી નાખ્યો. તે પછી ઉર્ફીએ હવે ફરી એકવાર ચાહતને તેના સ્પષ્ટીકરણમાં યોગ્ય જવાબ આપ્યો છે.

- Advertisement -

આ બંને વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકબીજા માટે ખૂબ જ નફરત છે. ઉર્ફીએ જે પોસ્ટ કરવાનું નક્કી કર્યું છે તે પછી ચાહત તરફથી બીજો જવાબ આવે તેવી શક્યતા છે. કારણ કે બંને વચ્ચેનું આ યુદ્ધ આજથી શરૂ થયું નથી. આ અભિનેત્રીઓ છેલ્લા કેટલાય દિવસોથી એકબીજાને નિશાન બનાવવામાં વ્યસ્ત છે.

સુકેશ ચંદ્રશેખર કેસમાં ચાહતની પૂછપરછ

ઉર્ફી દરરોજ નવા પોશાક પહેરીને તેની ફેશન સેન્સ પર કોમેન્ટ કરનારાઓનું મો બંધ કરી દે છે. બીજી તરફ આ કેસ સાથે જોડાયેલી જાણીતી અભિનેત્રીઓની યાદીમાં ચાહતનું નામ સામે આવ્યા બાદ ઠગ સુકેશ કેસમાં તેની પૂછપરછ કરવામાં આવી છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

12 વર્ષ નાના અર્જુન સાથે મલાઇકાએ કરી સગાઇ! હાથમાં પહેરી રિંગ

મલાઇકાએ શેર કર્યો વીડિયોફ્લોન્ટ કરી ડાયમંડ રિંગવીડિયો થયો વાયુવેગે વાયરલઅરબાઝ ખાનની એક્સ પત્ની મલાઈકા અરોરા હવે 12 વર્ષ નાના અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

નેહા કક્કર પર ફાલ્ગુની પાઠક ભડકી, કહ્યું- રીમિક્સ વર્ઝનમાં કયાં થઇ ભૂલ?

રીમિક્સ કરવામાં આવી રહ્યા છે પરંતુ તે યોગ્ય રીતે કરો: ફાલ્ગુની પાઠક જો તમારે યુવા પેઢી સુધી પહોંચવું હોય તો ગીતની રિધમ બદલવી જોઇએ: ફાલ્ગુની...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

દુલીપ ટ્રોફી: સાઉથ ઝોનને હરાવી વેસ્ટ ઝોન ચેમ્પિયન બન્યું

ફાઇનલમાં વેસ્ટ ઝોને સાઉથ ઝોનને 294 રનથી હરાવ્યું વેસ્ટ ઝોને છેલ્લા ત્રણ દિવસમાં મજબૂત પ્રદર્શન કર્યું યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ મેચ બન્યો ઘરઆંગણાની ટૂર્નામેન્ટ દુલીપ...

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

લંડનમાં પાકિસ્તાનના મંત્રી મરિયમની બેઇજ્જતી, ચોર-ચોરના નારા લાગ્યા

પાકિસ્તાનના મંત્રી મરિયમ ઔરંગઝેબની લંડનમાં બેઇજ્જતી મરિયમ ઔરંગઝેબ પાકિસ્તાનના સૂચના-પ્રસારણ મંત્રી કોફી શોપમાં થઇ ભારે બેઇજ્જતી પાકિસ્તાનના (Pakistan) મંત્રી મરિયમ ઔરંગઝેબ (Marriyum Aurangzeb) જ્યારે કોફી શોપમાં ગયા...

એકલા મખાણા ન ભાવે તો ટ્રાય કરો ખીર, વધશે ઉપવાસની મજા

9 દિવસ સુધી કરાય છે માતાજીની આરાધના મખાણા ઉપવાસમાં આપે છે એનર્જી ગળ્યું ખાવાનું મન છે તો બનાવો ખીર આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!