Saturday, October 1, 2022
Home Gujarat Dahod દાહોદ જિલ્લાનાં એક ગામમાં વ્યાજબી ભાવની અનાજની દુકાનેથી વિતરણ કરાયેલ ચોખા પ્લાસ્ટિકના...

દાહોદ જિલ્લાનાં એક ગામમાં વ્યાજબી ભાવની અનાજની દુકાનેથી વિતરણ કરાયેલ ચોખા પ્લાસ્ટિકના હોવાની ચર્ચાઓ

મિશન ૨૦૨૨ નામના ગ્રુપમાં પુર જોશમાં ચાલી રહ્યો છે. ત્યારે લોકોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો.

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નળુ ગામે આવેલ સરકારી દુકાનમાં હાલમાં જે રાહતદરનુ અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં પ્લાસ્ટિકના ચોખા હોવાની ચોંકાવનારી ચર્ચા મિશન 2022 નામના ગ્રુપમાં ચાલી રહી છે. ત્યારે આ ગ્રુપમાં ચોખાના નમુનાનો ફોટો પણ પોસ્ટ કરવામાં આવી રહ્યો. છે. ત્યારે લોકોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. ત્યારે આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં અને તાલુકામાં ડરનો માહોલ ફેલાય જવાં પામ્યો છે.

આ ગ્રુપમાં ફોટો મુકનાર હીરાભાઈ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે જે રાહતદરનુ અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં ચોખામાં પ્લાસ્ટિકના ચોખા ભેળસેળ કરેલા હોવાનુ જણાવ્યુ હતું અને એટલુ નહી પરંતુ આ ચોખાને સળગાવી ચેક કરવામાં આવતાં તો તે પ્લાસ્ટિક ભેગુ થઈ જાય તેમ ચોખા ભેગા થઈ જાય છે તેમ જણાવ્યું હતું આ બાબતે ધાનપુર પુરવઠા મામલતદાર નાઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ચોખાના પાવડરમાંથી બનાવેલા ચોખા છે. અને સરકારે લેબોરેટરી કરીને ચોખાના તમામ કટ્ટામાં 500 ગ્રામ ચોખા ભેળસેળ કરેલા આવે છે. અને આ લોકોની ગેરસમજ છે. એ પ્લાસ્ટિકના ચોખા નથી તેમ જણાવ્યું હતું.

- Advertisement -

અહેવાલ : અબ્દુલ રજાક મનસુરી, દેવગઢબારિયા

- Advertisement -
RELATED ARTICLES

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

PSIની 1,700 જગ્યા ખાલી, જલદી ભરો નહિતર ચૂંટણી વ્યવસ્થા પર અસર'

આઈજી બ્રિજેશકુમાર ઝાએ ગૃહવિભાગના ACSને પત્ર લખી તાકીદ કરીકાયદો અને વ્યવસ્થા ઉપરાંત અનેક ન્યાયિક કામગીરી પર પણ વિપરીત અસરો ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે...

હાઈકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર બનાવવા મુદ્દે GHAAના પ્રમુખે અભિયાન સમેટી લીધું

વિવાદ વકરતાં GHAAના પ્રમુખને હોદ્દા-અંગતપણાનો ભેદ યાદ આવ્યોપહેલા સત્તાવાર, પછી અંગતપણે રાજ્યપાલને પત્રો લખ્યા : હવે માંડી વાળ્યું જીએચએએના પ્રમુખ પદેથી રાજીનામુ આપે, તો કોઈ...

માવાની મીઠાઈમાં શુદ્ધ માવાને બદલે પામોલીન તેલની ભેળસેળ

તહેવારોમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા પહેલાં સાવધાનમીઠાઈમાં ચઢી જતી ફૂગ આંતરડા-પેટના રોગોને નિમંત્રે છે મીઠાઈ ખાવાથી પેટમાં કરમિયા અને ઝાડા-ઊલટી પણ થાય મ્યુનિ. પબ્લિક લેબોરેટરીના પૂર્વ વડાની તપાસમાં...

બહુ ઝડપથી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સાકાર થશેઃ મુખ્યમંત્રી

નરેન્દ્ર મોદીના કારણે દેશના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો નવો ઈતિહાસ રચાયો'દેશ માટે મેટ્રો પ્રોજેક્ટ ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ સાબિત થયો : કેન્દ્રીય મંત્રી પુરી આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!