Friday, October 7, 2022
Home Entertainment ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શૉ' વિશે ટ્વિટ કર્યું

ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શૉ' વિશે ટ્વિટ કર્યું

  • ટ્વિટ કરી ઓસ્કારમાં ફિલ્મ સામેલ થયા બાદ ખુશી વ્યક્ત કરી
  • ધ લાસ્ટ ફ્લ્મિ શો છેલો શોની પસંદગી કરવા બદલ આભાર : વિવેક અગ્નિહોત્રી
  • ફ્લ્મિ ઓસ્કાર માટે નોમિનેટ થતાં જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ 

ફ્લ્મિ ‘ધ કાશ્મીર ફઇલ્સ’ના ડિરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રીએ ગુજરાતી ફ્લ્મિ ‘છેલો શો’ વિશે ટ્વિટ કર્યું છે. પોતાના ટ્વિટમાં તેમણે ઓસ્કર (ઓસ્કાર 2023)માં છેલો શો ફ્લ્મિ સામેલ થયા બાદ પોતાની ખુશી વ્યક્ત કરી છે.જણાવી દઈએ કે 95મા ઓસ્કાર માટે ભારત દ્વારા છેલો શોને સર્વશ્રેષ્ઠ ફ્લ્મિના દાવા માટે પસંદ કરવામાં આવી છે. આ ફ્લ્મિ ઓસ્કાર માટે નોમિનેટ થતાં જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગી હતી. લોકો સોશિયલ મીડિયા પર ડિરેક્ટર અને ફ્લ્મિની ટીમને અભિનંદન આપતા પોસ્ટ શેર કરી રહ્યા છે. તેમાંથી એક ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી પણ છે.

- Advertisement -

વિવેક અગ્નિહોત્રીએ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કર્યું અને લખ્યું, ધ લાસ્ટ ફ્લ્મિ શો છેલો શોની સમગ્ર ટીમને ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. ઓસ્કાર 2023માં શ્રેષ્ઠ ફ્લ્મિ પુરસ્કાર માટે તેમને શુભેચ્છાઓ. હું તમામ શુભેચ્છકો અને ખાસ કરીને મીડિયાનો આભાર વ્યક્ત કરું છું જેઓ કાશ્મીર ફઇલ્સની તરફેણમાં હતા. જણાવી દઈએ કે લાંબા સમયથી વિવેક અગ્નિહોત્રીની ફ્લ્મિ ધ કાશ્મીર ફઈલ્સને લઈને અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ ફ્લ્મિ એવોર્ડ્સ ઓસ્કર 2023 માટે પસંદ કરવામાં આવશે. જોકે એવું થયું નહીં એવામાં વિવેકે પોતાના ટ્વિટમાં તે વાતોનો ઉલ્લેખ કર્યો અને આભાર વ્યક્ત કર્યો છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

માધુરીએ મુંબઈમાં 53મા માળે 48 કરોડનો સી-ફેસિંગ ફ્લેટ ખરીદ્યો

માધુરી દીક્ષિત તથા ડૉ. શ્રીરામ નેને હાલમાં ફ્લેટ ખરીદ્યોમુંબઈના વર્લીમાં ખરીદ્યો મોંઘો ફ્લેટ માધુરીનું નવું ઘર 5,384 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત તથા...

ઓસ્કારની રેસમાં 'RRR'ની એન્ટ્રી, 14 કેટેગરીમાં મેકર્સે નોંધાવ્યું નામ

આ પહેલાં ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ફિલ્મની થઇ હતી ઓસ્કારમાં પસંદગીRRR ફિલ્મને જાપાનમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી એલએમાં ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ પણ રાખવામાં...

'તમે લોકો આંખો પર લાઇટ પાડો છો. તમને લોકોને શરમ નથી આવતી

જયા બચ્ચન ચાહકો પર ગુસ્સે થયાદીકરા અભિષેક સાથે જોવા મળ્યા હતા જયા બચ્ચન ભોપાલમાં આવેલા કાલીબાડી મંદિર સ્થિત દુર્ગા પંડાલમાં દર્શન કર્યા હતા બોલિવૂડ એક્ટર અભિષેક...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

હત્યારાને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના રીકન્સ્ટ્રક્ટ્ કરાઇ

મર્ડર કેસના આરોપી પાર્થ કોઠારીને આજે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મગાશેજે દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી હતી તે દુકાને પણ લઈ જવામાં આવ્યો ...

પાદરાની ટ્રાન્સ્પેક ઇન્ડસ્ટ્રીઝની લેબના રિએક્ટરમાં બ્લાસ્ટ, બે કર્મી. દાઝયા

એક કર્મી.ને મોઢા અને છાતીના ભાગે કાચના ટુકડા ઘૂસી ગયાપોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી પાદરા પોલીસે ગઈકાલે જાણવા...

ગરીબો માટે ભાયલી – સેવાસીમાં '34 કરોડનાં ખર્ચે આવાસો બનશે

આવાસ ડ્રોપ નહીં કરાય, પ્લાનિંગમાં પણ ફેરફાર નહીં કરાયપાલિકાએ ફરી ટેન્ડર બહાર પાડયું  બે વર્ષમાં મકાનો બાંધવાના રહેશે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે...

ભાવનગરમા સતત બીજા દિવસે વરસાદ

માર્ગો ભીના થઈ જતા વાતાવરણમા ઠંડકશેલારશા, તળાવડી, કુંભારવાડા, વિઠ્ઠલવાડી, નિર્મણનગરમા ઝરમર વરસાદ વરસાદી સીસ્ટમ કાર્યરત થતા વાતાવરણમા પલટો ભાવનગરમા આજે ગુરૂવારે સતત બીજા...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!