Monday, September 26, 2022
Home Gujarat Dahod પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દેવગઢબારિયા પોલીસ

પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દેવગઢબારિયા પોલીસ

દેવગઢબારિયા પોલીસ સ્ટે. વિસ્તારમાં કાળીડુંગરી ગામના વેડ ફળિયામાંથી બાતમી આધારે કિમત રૂા.૬૪,૩૬૩/-ની કિંમતનો પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દેવગઢબારિયા પોલીસ

લીમખેડા નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધા નાઓની દેવગઢબારિયા પોલીસ ટીમને મળેલ સફળતા

દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક, બલરામ મીણા નાઓએ અસામાજીક પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવી સદંતર નેસ્ત નાબુદ કરવા તેમજ લીસ્ટેડ પ્રોહી લીસ્ટેડ બુટલેગરો ઉપર તેમજ પ્રોહી / જુગારની પ્રવૃતિ સાથે અગાઉ સંડોવાયેલ ઇસમો તેમજ ગેરકાયદેસર દારૂની હેરાફેરી / પરીવહન કરતાં ઇસમોના આશ્રય સ્થાનો ઉપર પરીણામલક્ષી કામગીરી કરવા સારૂ સુચના આપેલ જે અન્વયે લીમખેડા નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધા નાઓએ પણ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ.

દેવગઢ બારિયા એ.એસ.પી. ક્રોરૂકોંડા સિધ્ધાર્થ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.જે.પંચાલ નાઓ સાથે પો.સ્ટે વિસ્તારમાં પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન સાથેના અ.હે.કો વિક્રમકુમાર મણિલાલ નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે અરવિંદભાઇ ઉર્ફે અર્જુનભાઇ રમેશભાઇ પટેલ રહે. કાળીડુંગરી વેડ ફળિયું તા. દેવ.બારીયા જી. દાહોદ નાઓએ પોતાના ખેતરની નજીક આવેલ સંજયભાઇ બલસીંગભાઇ પટેલ નાઓના ખેતરની નજીક આવેલ ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની પેટીઓ સંતાડી રાખેલ છે. તેવી મળેલ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જતાં કોઇ હાજર મળી આવેલ ન હોઇ અને બાતમીવાળા ખાડામાં જોતા ભારતીય બનાવટના ઇગલીશ દારૂના પ્લાસ્ટિકના તથા કવાટરીયાની પેટીઓ નંગ ૫ તથા છુટા કવાટર મળી કુલ બોટલો નંગ ૫૪૫ ની કુલ કિમંત રૂપિયા ૬૪,૩૬૩/- નો પ્રોહી મુદ્દામાલ મળી આવતાં બાતમીવાળા ઇસમ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી દેવ.બારીયા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. આમ પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢવામા દેવગઢબારીયા પોલીસને મળેલ સફળતા

અહેવાલ : અબ્દુલ રજાક મનસુરી દેવગઢબારિયા
- Advertisement -
RELATED ARTICLES

દાહોદ જિલ્લાનાં એક ગામમાં વ્યાજબી ભાવની અનાજની દુકાનેથી વિતરણ કરાયેલ ચોખા પ્લાસ્ટિકના હોવાની ચર્ચાઓ

મિશન ૨૦૨૨ નામના ગ્રુપમાં પુર જોશમાં ચાલી રહ્યો છે. ત્યારે લોકોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નળુ ગામે આવેલ સરકારી દુકાનમાં...

દેવગઢબારિયા ખાતે ૬ માળની એક ઈમારતમાં ૧૧ દુકાનોને પાલિકા દ્વારા સીલ મારી દેતા બિલ્ડરોમાં ફફડાટ

છ મંજીલની આ બિલ્ડિંગમાં ૨૨ દુકાનો અને ૯૨ ફ્લેટનું બાંધકામ બાંધકામની મંજૂરી મેળવીને બાંધકામ શરૂ કરાયું હતું તંત્ર દ્વારા ચકાસણી પણ કરી દેવાય...

દેવગઢબારીયામાં પાલિકા તંત્ર બનાવી રહ્યું છે Hawkers Zone, વર્ષોથી પરંપરાગત ચાલી આવતો દશેરાનો મેળો બંધ થઈ જશે? નગરજનોમાં રોષ

દેવગઢબારીયા નગરના મનોરંજન પ્લોટમાં પાલિકા તંત્ર દ્વારા હોકર્સ ઝોન બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવતા નગરજનોમાં રોષ મનોરંજન પ્લોટમાં હોકર્સ ઝોન બનાવવામાં આવે તો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યોસારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ હાથ ધરી નવાગામ ડિંડોલી વિસ્તારના...

ફિફા ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં સિંગાપોર-ભારતની મેચ 1-1થી ડ્રો

સિંગાપોર માટે ઇખસાન ફાંડીએ 37મી મિનિટે કર્યો ગોલભારતના આશિક કુરુનિયને 43મી મિનિટે ગોલ કરી બરાબરી કરીકુરુનિયને જોરદાર કિક મારી સિંગાપોરના ગોલકીપરને બીટ કર્યોફિફા ઇન્ટરનેશનલ...

હિન્દુ બનવા ધર્મ પરિવર્તનની જરૂર નથી, ભારતમાં રહેતા તમામ હિન્દુ: ભાગવત

'ભારતીય અને હિન્દુ બંને સમાનાર્થી છે, ભારતમાં રહેતા તમામ લોકો ઓળખની દ્રષ્ટિએ હિન્દુ છે' 'ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ ફેલાવનારા મુઘલો, બ્રિટિશ શાસકો પહેલા પણ હિંદુઓ...

મની લોન્ડ્રિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને મળ્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળીફર્નાન્ડીઝ 200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે પટિયાલા કોર્ટમાં હાજર થઇ હતીજેકલીન ઉપરાંત EOWએ પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યું હતુંસુકેશ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!