Tuesday, September 27, 2022
Home Gujarat એક વર્ષથી લડત છતાં રિડેવલોપમેન્ટના અમલીકરણમાં કોઈ પગલાં લેવાયા નથી

એક વર્ષથી લડત છતાં રિડેવલોપમેન્ટના અમલીકરણમાં કોઈ પગલાં લેવાયા નથી

  • રિડેવલોમેન્ટ માટે હાઉસિંગની વસાહતોના રહીશોની મિટિંગ મળી
  • હાઉસિંગ બોર્ડમાં કાયમી કમિશનર મૂકવાની માગ
  •  સોસાયટીઓની ગ્રૂપ મિટિંગ કરાશે

ગુજરાત હાઉસિંગ બોર્ડની જૂની સોસાયટીઓના વધારાના બાંધકામ તોડી પાડવાની નોટિસો અપાઈ હતી. આ અંગે હાઉસિંગ બોર્ડની વસાહતોમાં રહેતા રહીશોની લડત ચાલુ છે. એક વર્ષથી પોસ્ટર અને બેનરો સાથે રહીશોએ વિરોધ પ્રદશનો પણ કર્યા છતાં રિડેવલમેન્ટના મુદ્દા અને તેમાં રહેલી અડચણો સરકારે દુર કરી નથી. સ્થાનિક રહીશોએ તમામ સોસાયટીઓમાં જઇને ગ્રુપ મિટીગ કરવાનું નક્કી કર્યું છે. આગામી દિવસોમાં આંદોલન કરવામા આવે તેવા અણસાર પ્રપ્ત થયા છે.

- Advertisement -

આજરોજ ગુજરાત હાઉસિંગ બોર્ડની જુદી જુદી વસાહતોના અગ્રણી હોદ્દેદારોની સંયુક્ત મિટિંગ નારણપુરા ખાતે આવેલ પ્રગતિનગરના બગીચામાં રેડેવલોપમેન્ટનું સરળીકરણ તથા દસ્તાવેજના અડચણો દૂર કરવા માટે મિટિંગ કરાઈ હતી. જેમાં રહીશોને ઉપરોકત પ્રશ્ને જાગૃત કરવા માટે આ મુદ્દાઓને લગતા પ્રશ્નોની બે લાખ જેવી પત્રિકાઓ બનાવી અને હાઉસીંગના ઘરે ઘરે પહોંચાડવાનું નક્કી કર્યું હતું. અને આ જે પત્રિકાઓ વેચવાની છે તે હાઉસિંગના તમામ રહીશોને એકતા કરવા માટે તથા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ફૂલ ટાઇમ કાયમી કમિશનરની નિમણુક કરવા માટે પણ માગણી કરવામાં આવી છે. જેથી કરીને અત્યારે બે મહિને એકવાર અહીંયા કમિશનર આવે છે. જેથી અહીંના અધિકારીઓને કાયમ માટે ગાંધીનગર જવું પડે છે. એટલા માટે રહીશોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ આવતું નથી. તો તે માટે સરકારમાં રજૂઆત કરવાનું પણ નક્કી કરાયું હતું અને ત્યારબાદ એ પત્રિકાઓ દ્વારા દરેક સોસાયટીયે ગ્રુપ મીટીંગનું આયોજન નક્કી કરાયું હતું અને વિશેષમાં આગળના આગામી કાર્યક્રમો નક્કી કરવા માટે પછીના સાત દિવસ માટે પાછી હોદ્દેદારોની મિટિંગ મળવાની છે.

Source link

- Advertisement -
RELATED ARTICLES

વડોદરામાં શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં ગુમ, પાડોશીનું ચોંકાવનારું નિવેદન

રાહુલ જોશીના મકાનની 29 લાખની લોન લેવાઈ હતી મકાનની લોન બીજાના નામે હોવાથી લોન ધારકની પૂછપરછ એક મહિનાથી આખો પરિવાર ચિંતામાં હતો: રાહુલ જોશીના પાડોશી વડોદરામાં શિક્ષક...

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, ચોંકાવનારા ખુલાસા

પાકિસ્તાન ઈન્ટેલીજન્સ સાથે સંકળાયેલ વ્યક્તિની ધરપકડઆરોપી સીમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હતોઅમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આરોપીની કરી રહ્યું છે વધુ પૂછપરછઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન...

સુરતમાં યુવકને ચોર સમજી ઢોર માર મારતા મોત, ઘટના CCTVમાં કેદ

યુવકને ઢોર માર મારી અધમૂઓ કરી દીધો તબીબે યુવાનનું મોત ગડદાપાટુનો માર મારવાથી થયાનો ખુલાસો કર્યો પોલીસ હત્યાનો ગુનો નોંધી શકમંદોની ડિટેઇન કર્યા સુરત શહેરમાં હત્યાનો સિલસિલો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે તૈયાર થઈ રહ્યું છે ઐતિહાસિક સ્ટેડિયમ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ ભારત-પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે MCGમાં થશે મુકાબલો એક સાથે એક લાખ લોકો સ્ટેડિયમમાં જોઈ શકશે મેચ ભારત અને પાકિસ્તાન...

વિક્રમ વેધાને કરીના કપૂરે કહી બ્લોકબસ્ટર, શું કહે છે રાકેશ રોશન? જાણો…

 'વિક્રમ વેધા' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છેસ્ક્રીનીંગમાં બોલીવુડના સેલેબ્સે રિલીઝ પહેલા જોઈ વિક્રમ વેધારાકેશ રોશને વિક્રમ વેધાને બ્લોકબસ્ટર કહેતા શ્રેય તમામને આપ્યો હૃતિક...

પાકિસ્તાન: PMની ઓડિયો ક્લિપ થઈ વાયરલ, ઈમરાન ખાને રાજીનામું માંગ્યું

વડાપ્રધાન સાથે અન્ય મંત્રીઓનો ઓડિયો વાયરલ થયા પાકિસ્તાનની તમામ એજન્સીઓએ તપાસ હાથ ધરી કોઈ શરમ બાકી હોય તો તેણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: ખાન પાકિસ્તાનના વડા પ્રધાન...

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી પર સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓ પર થશે ગર્વ સરકારની યોજના સેનામાં મહિલાઓની શક્તિને આગળ...

Recent Comments

- Advertisment -
error: Content is protected !!